________________
અધ્યાત્મોપનિષપ્રકરણ-૧/૫૪ ઉ મર્થસમાનસિદ્ધસ્થ કાર્યતાનવ છેવાન્ 28 ૧૧૫ च सुषुप्त्यादौ ज्ञानजनकस्यात्ममनोयोगस्य नाशेऽपि तस्य ज्ञानस्य स्मृतिजनकत्वात् मृत्युकालीनस्याऽऽत्ममनोयोगस्य च ज्ञानजनकत्वेऽपि तस्य ज्ञानस्य स्मृत्यजनकत्वात् स्मृत्यजनकज्ञानजनकमनःसंयोगस्य ध्वंस एवाऽऽत्मनो मरणमिति आत्मनोऽव्ययेऽपि तद्धिंसोपपत्स्यते इति शङ्कनीयम्, मनःसंयोगनाशादौ = स्मृत्यजनकज्ञानजनकमनःसंयोगनाशादिकं प्रति व्यापारानुपलम्भतः = कारणव्यापाराऽदर्शनात् । तथाहि स्मृतिहेत्वभावादेव तादृशज्ञानेन स्मृत्यजननात्, चरमसंयोगनाशस्यापि संयोगान्तरवदेव नाशात्, तादृशमनायोगविशेषनाशत्वस्य नीलघटत्वस्येवाऽर्थसमाजसिद्धत्वात् । तथा च नेयं हिंसा केनचित् कृता स्यादिति सुस्थितमेव सकलं जगत् स्यात् । तदुक्तं वादद्वात्रिंशिकायां प्रकृतग्रन्थकृतैव -> मनोयोगविशेषस्य ध्वंसो मरणमात्मनः। हिंसा चेन्न तत्त्वस्य सिद्धेरर्थसमाजतः ।। (द्वा. द्वा. ८/१५) शरीरेणाऽपि सम्बन्धो नित्यत्वेऽस्य न सम्भवी। જે સંયુક્ત હોય તે વિભુ કહેવાય. તેથી આત્માની મૂર્તિ અને નિત્ય મનની સાથે સંયોગ રહેવાનો જ છે. માટે ક્યારેય પણ હિંસા સંભવી નહિ શકે. અહીં એવો બચાવ કરવામાં આવે કે – જે આત્મમનસંયોગ જ્ઞાનનો જનક હોય તેના નાશને હિંસારૂપે માનવામાં આવે તો ઉપરોકત દોષને અવકાશ રહેતો નથી, કારણ કે મન
માટે આત્મસંયુક્ત હોવા છતાં પણ જ્ઞાનજનક આત્મમનસંયોગ સદા હોતો નથી. મૃત્યુની પૂર્વ ક્ષાગે જ્ઞાનજનક આત્મમનસંયોગ હોય છે પરંતુ તેને નાશ થયા પછી જે આત્મમનસંયોગ હોય છે તે જ્ઞાનજનક હોતો નથી. તેથી તે સમયે મૃત્યુનો વ્યવહાર થઈ શકશે તથા જીવંત અવસ્થા દરમ્યાન પ્રતિક્ષણ નવા નવા જ્ઞાનજનક આત્મમનસંયોગ ઉત્પન્ન થવાથી પ્રતિક્ષાગ હિંસાના (મૃત્યુના) વ્યવહારની આપત્તિ નહિ આવે
– તો આ બચાવ પાર પાંગળો જાણવો. કારણ કે આવું માનવામાં ‘સુપુતિના પ્રથમ સમયે પણ આત્માનું મૃત્યુ થયું' - તમે કહેવાની આપત્તિ આવશે. આનું કારણ એ છે કે સુકૃતિની અવ્યવહિત પૂર્વ ક્ષાગે જે જ્ઞાનજનક આત્મમનસંયોગ રહેલો છે. તેનો સુપુમિમાં નાશ થાય છે તથા સુપુમિકાલીન જે આત્મમનસંયોગ છે તે જ્ઞાનજનક નથી. અહીં જો નૈયાયિક એમ કહે કે – સુવૃતિના પ્રારંભમાં જ્ઞાનજનક આત્મમનસંયોગનો નાશ થવા છતાં પાગ તે આત્મમનસંયોગ સ્મૃતિનો જનક છે. જ્યારે મૃત્યુકાલે જે આત્મમનસંયોગ છે તે જ્ઞાનજનક હોવા છતાં પણ તે સ્મૃતિજનક નથી. મૃત્યુ સમયે જે જ્ઞાન થાય છે તેનાથી કાલાન્તરે સ્મૃતિ થતી નથી. માટે સ્મૃતિઅજનક એવું જે જ્ઞાન, તેના જનક એવા આત્મમનસંયોગનો નાશ તે મૃત્યુ છે. આવું માનવાથી આત્મા અવિનાશી હોવા છતાં પણ તેની હિંસા સંગત થઈ શકશે - તો આ વાત પાગ બરોબર નથી. કારણ કે સ્મૃતિઅજનક એવા જ્ઞાનના જનક મનસંયોગના નાશ પ્રત્યે કારણનો વ્યાપાર દેખાતો નથી. તે આ મુજબ - મૃત્યુ સમયે જ્ઞાનજનક જે આત્મમનસંયોગ હોય છે તેનાથી ઉત્પન્ન થનારું જ્ઞાન સ્મૃતિજનક ન હોવાનું કારણ એ છે કે તે સમયે સ્મૃતિની સામગ્રી હાજર હોતી નથી. વળી, જ્ઞાનજનક જે ચરમ મનસંયોગ છે તેનો પણ કિચરમ વગેરે અન્યમનસંયોગની જેમ નાશ થાય છે. તેથી તાદશ મનસંયોગનાશત્વ નીલઘટત્વની જેમ અર્થસમાજસિદ્ધ છે. અનેક સામગ્રીથી સંપન્ન ધર્મ અર્થસમાજસિદ્ધ કહેવાય દા.ત. જે સ્થળે નીલ ઘટ બનતો હોય છે. ત્યાં. ઘટની સામગ્રીથી ઘટ ઉત્પન્ન થાય છે અને નીલ રૂપની સામગ્રીથી નીલ રૂપ ઉત્પન્ન થાય છે. દંડ, ચક્ર વગેરે કારાગકલાપનું કાર્યતાઅવચ્છેદક ઘટત્વ છે અને કપાલગત નીલ રૂપનું કાર્યતાઅવચ્છેદક નીલ7 (=નીલરૂપવ) જાતિ છે. પરંતુ નીલઘટત્વ એ કોઈ પાગ સામગ્રીનું કાર્યતાવચ્છેદક નથી. પરંતુ ઉપરોક્ત બે સામગ્રીથી સંપન્ન થનાર સખંડ ધર્મ છે. બરાબર આ જ રીતે જ્ઞાનજનક મનસંયોગનાશની સામગ્રીથી જ્ઞાનજનક મનસંયોગનો નાશ ઉત્પન્ન થાય છે. અને સ્મૃતિના કારાગોની ગેરહાજરી હોવાથી તે જ્ઞાન સ્મૃતિઅજનક બને છે. તેથી એક સામગ્રીનું કાર્યતાઅવચ્છેદક જ્ઞાનજનક-મનસંયોગનાશત્વ છે અને બીજી સામગ્રીનું કાર્યતાઅવચ્છેદક સ્મૃતિઅજનકન્ય