________________
અધ્યાત્મોપનિષત્પકરણ-૧/૫૪ ઉટ ગવર્મન શુદ્ધવર્મપ્રપર્વમ્ ક8
૧૧૩ तथापि शिष्यबुद्धिपरिकर्मार्थत्वात्तदुपादानस्योपपत्तेः । तदुक्तं न्यायखण्डखाये -> एकान्तयुक्तीनां तत्त्वतो मिथ्यात्वादाश्रयणानौचित्यमिति चेत् ? न, 'असत्ये वर्त्मनि स्थित्वा ततः सत्यं समीहत' इति न्यायेन शिष्यमतिविस्फारणार्थं तदुपादानस्यापि न्याय्यत्वात् ८– (पृ.४१९ -भाग-२) । युक्तञ्चैतत् । इत्थमेव सम्यग्दृष्टिपरिगृहीतस्य मिथ्याश्रुतस्याऽपि सम्यक्त्वोपपत्तेरिति दिक् ।
स्वरूपतः तापाऽशुद्धं शास्त्रं निरूपयति - न तु = नैव दुर्नयसंज्ञितं सूत्रं = शास्त्रं तापशुद्धं स्यात्, परनयदूषणोद्भावनपरतया सर्वनयावलम्बिविचारप्रबलाग्निना तात्पर्यबाधादिति प्रमाणत्वेनानुपादेयं = સીખ્યમેવ તત્ /૬રા. ટુર્નસૂત્રાથમેિવ માવતિ -> “નિત્યેતિ |
नित्यैकान्ते न हिंसादि, तत्पर्यायापरिक्षयात् ।
मनःसंयोगनाशादी, व्यापारानुपलम्भतः ॥५४॥ नित्यैकान्ते = अनित्यत्वाऽसम्भिन्ननित्यत्वयुक्ते आत्मनि साङ्ख्यादिभिः स्वीक्रियमाणे सति न = नैव हिंसादि सम्भवेत्, तत्पर्यायाऽपरिक्षयात् = केनाऽपि रूपेण ध्वंसाऽप्रतियोगित्वात् । न हि बुद्धिટીકામાં દિફ શબ્દનો પ્રયોગ કરેલ છે.
જ સ્વરૂપથી તાપ અશુધ્ધ શાસ્ત્ર જ ૨. સ્વરૂપની અપેક્ષાએ તાપ પરીક્ષાથી અશુદ્ધ એવા શાસ્ત્રનું નિરૂપણ કરતા ગ્રંથકારથી કહે છે કે દુર્નયાત્મક શાસ્ત્ર તાપશુદ્ધ ન જ હોઈ શકે. કારણ કે દુર્નય એ અન્ય નયના અભિપ્રાય દૂષણ બતાવવામાં તત્પર હોવાથી સર્વ નયનું આલંબન કરનાર તત્ત્વમીમાંસાસ્વરૂપ પ્રબલ અગ્નિ દ્વારા દુર્નયનું (અન્યનયદોષોલ્ફાવન સ્વરૂપ) તાત્પર્ય બાધિત થાય છે. માટે દુર્નયશાસ્ત્ર ત્યાજય જ છે. તે
અહીં અમે દુર્નયાત્મક શાસ્ત્રને છોડવાની જે વાત કરેલી છે તે “દુર્નયને પ્રમાણરૂપે માન્ય ન કરવું આ અપેક્ષાએ જાણવી તથા ઉપાધ્યાયજી મહારાજાએ ન્યાયખંડખાદ્ય ગ્રંથમાં દુર્નયને ગ્રહણ કરવાની જે વાત બતાવેલી છે તે સાધનગ્રંથરૂપે જાણવી. તેથી આ બે વાતમાં કોઈ વિરોધ નથી. (૧/૫3)
શ્લોકાર્ચ - એકાન્ત નિત્યપક્ષમાં હિંસા વગેરે સંભવિત નથી કારણ કે તેઓના મત મુજબ આત્માના પર્યાયનો નાશ થતો નથી. અને મન-સંયોગનાશ વગેરે વિશે કારણની પ્રવૃતિ દેખાતી નથી. (૧/૫૪)
છે એકાંત નિત્યવાદમાં હિંસા વગેરે અસંભવિત છે ટીકાર્ચ :- એકાંત નિત્યત્વનો અર્થ છે અનિત્યત્વથી આંશિક રીતે પણ મિશ્રિત ન થયેલું નિત્યત્વ. આવા એકાંત નિત્યત્વ ગુણધર્મવાળા આત્માને સાંખ્ય, નૈયાયિક વગેરે સ્વીકારે છે. પરંતુ જો આવી માન્યતા સ્વીકારાય તો આત્માની હિંસા વગેરે સંભવી નહીં શકે, કારણ કે કોઈ પણ પર્યાયરૂપે આત્માનો નાશ થતો જ નથી. વળી, આત્માને નિત્ય માનનાર સાંખ્ય વિદ્વાનોના મતે દુઃખોત્પત્તિ વગેરે બુદ્ધિમાં જ થાય છે. આત્મામાં તો કેવળ તેનું પ્રતિબિંબ જ પડે છે. અર્થાત્ દુઃખોત્પાદસ્વરૂપ હિંસાનું પણ આત્મામાં તો માત્ર પ્રતિબિંબ જ હોય છે. અને પ્રતિબિંબ તો કાલ્પનિક છે. આમ વાસ્તવિક રીતે આત્માની હિંસા થતી નથી. માટે આત્મામાં અનુપચરિતરૂપે = મુખ્યરૂપે હિંસા સંભવિત થતી. નૈયાયિકોએ પણ આત્માને કૂટસ્થ નિત્ય માનેલો છે. તેઓના મતે હિંસા એ દુઃખાત્મક ગુણસ્વરૂપ છે. તેઓ ગુણને ગુણીથી સર્વથા ભિન્ન માને છે. એટલે તેઓ દુઃખાત્મક