________________
૧૧૨
કિ ગૌત્સા૫વામિળ્યવિવાર: ક8 અધ્યાત્મોપનિષત્પકરણ तेन = स्याद्वादस्य सार्वतान्त्रिकत्वेन यत् अनेकान्तसूत्रं = स्याद्वादात्मकं प्रमाणभूतशास्त्रं तदेव परमार्थतः तापशुद्धं स्यात् । 'तर्हि स्याद्वादप्रमाणप्रवेशनोद्देशेन शिष्यबुद्धिवैशद्याय प्रदर्शितस्य नयशास्त्रस्य किमप्रामाण्यमभिमतम् ?' इत्याशङ्कायां कल्पान्तरमाह- यद्वा यद् नयात्मकं = सुनयगुम्फितं सूत्रं शास्त्रं तदेव तापशुद्धं स्यात् । इदञ्चापवादत उक्तम् । तदुक्तं सम्मतितर्के श्रीसिद्धसेनदिवाकरेण > सीसमईविप्फारणमेत्तत्थोऽयं कओ समुल्लावो । इहरा कहामुहं चेव णत्थि एवं ससमयम्मि ॥ ८- (३/२५) इति । यथोक्तं तत्त्वार्थटीकायां प्रस्तुतग्रन्थकारैरपि > उत्सर्गतो हि पारमेश्वरप्रवचनपरिणतबुद्धीनां स्याद्वादाभिधानमेवोचितं, परिपूर्णवस्तुप्रतिपादकत्वात् । तद्व्युत्पत्त्यर्थितया तु शिष्याणामंशग्राहिषु नयवादेष्वपवादतः પ્રવૃત્તિીર્તવ, ‘સ વેત્મનિ સ્થિત્વા તતઃ રૂદ્ધ સમીત' ત્યાદ્રિાયાવિતિ ભવઃ – (તા.નૂ./ ३५-पृ.३९५-यशो.टीका) । नयमार्गेषु अशुद्धत्वोक्तिस्तु परिपूर्णप्रामाण्याभावापेक्षया, न त्वप्रामाण्यापेक्षयेति । नयान्तरसापेक्षस्य प्रमाणघटकीभूतस्य सुनयस्य तु परिशुद्धत्वमेव । अत एवोक्तं सम्मतितर्के -> परिसुद्धो नयवाओ आगममेत्तत्थसाहओ होइ <- (३/४६) इति तु ध्येयम् । यद्वा दुर्नयत्वापेक्षयाऽप्यशुद्धत्वोक्तिरस्तु કરાવવાના ઉદ્દેશથી શિષ્યબુદ્ધિની નિર્મળતા માટે બતાવેલ નયશાસ્ત્ર શું અપ્રમાણ છે ? – આ શંકાનું સમાધાન કરવા માટે ગ્રંથકારથી બીજી વ્યવસ્થા બતાવે છે કે “જે શાસ્ત્ર સુનયથી ગુંથાયેલું હોય તે જ તાપશુદ્ધ બને' આ વાત અપવાદને આશ્રયીને જણાવેલ છે. સંમતિતર્ક ગ્રંથમાં શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજાએ જણાવેલ છે કે – શિષ્યની બુદ્ધિના વિસ્ફારણ માટે આ નયપ્રબંધ જણાવેલ છે. બાકી તો જૈન દર્શનમાં નયની કથાને પ્રવેશ જ નથી. - તત્ત્વાર્થસૂત્રની ટીકામાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ પણ જણાવેલ છે કે – ભગવાનના શાસ્ત્રોથી જેની બુદ્ધિ પરિણત થયેલી છે તેવા પ્રાજ્ઞ પુરૂષોએ તો ઉત્સર્ગથી સ્યાદ્વાદાત્મક પ્રતિપાદન કરવું એ જ યોગ્ય છે. કારણ કે તેનાથી પરિપૂર્ણ વસ્તુનું પ્રતિપાદન થાય છે. સ્વાદ્વાદની સમજણ માટે શિષ્યોને વસ્તૃઅંશગ્રાહક એવા નયવાદોમાં અપવાદથી પ્રવૃતિ કરાવવી ઉચિત જ છે. આ વાતનું સમર્થન કરતો એક જાય છે કે “રસ્તો ભૂલી ગયેલો માણસ અશુદ્ધ માર્ગમાં રહીને ત્યાંથી શુદ્ધ માર્ગને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે.’ - લોકોમાં પણ નાનો બાળક પહેલાં ખોટો એકડો ઘૂંટે છે અને પછી સાચો એકડો શીખે છે. ઉપાધ્યાયજી મહારાજાએ તન્વાર્થની ટીકામાં નયવાદને જે અશુદ્ધ માર્ગની ઉપમા આપી છે તે નયવાદમાં પરિપૂર્ણતયા પ્રામાણ્ય ન હોવાની અપેક્ષાએ જાણવી. પરંતુ અપ્રામાય હોવાની અપેક્ષાએ નયવાદને અશુદ્ધ માર્ગ કહ્યો છે - તેવું નથી. પ્રમાણનો ઘટક બનેલ અને અન્યનયને સાપેક્ષ એવો સુનય તો પરિશુદ્ધ જ છે. નયવાદને માટે સંમતિતર્કમાં જણાવેલ છે કે – પરિશુદ્ધ એવો નયવાદ આગમમાત્રના = સર્વ આગમનો અર્થનો સાધક બને છે. - આ વાત ધ્યાનમાં રાખવી. અથવા દુર્નયની અપેક્ષાએ પણ ઉપાધ્યાયજી મહારાજાએ તન્વાર્થની ટીકામાં નયવાદને અશુદ્ધ માર્ગ કહેલો હોઈ શકે છે. તો પણ શિબુદ્ધિને પરિકર્ષિત કરવા માટે નયવાદનો આશ્રય કરવો સંગત જ છે. માટે તો ન્યાયખંડખાધ ગ્રંથમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જ જણાવેલ છે કે – “એકાંત યુકિતઓ વાસ્તવમાં મિથ્યા હોવાથી તેનો આશ્રય કરવો અનુચિત છે' - એવું ન સમજવું. કારણ કે માર્ગ ભૂલેલો પથિક “અસત્ય માર્ગમાં રહીને ત્યાંથી સત્ય માર્ગને ઈચ્છે છે' - આ ન્યાયથી શિષ્યની મતિને વ્યાપક - વિશાળ -વિશદ બનાવવા માટે એકાંત યુકિતઓને પણ ભણાવવી યોગ્ય છે. આ વાત યુક્તિસંગત છે. આ રીતે માનવાથી જ “સમ્યગદષ્ટિએ ગ્રહણ કરેલ મિથ્યાશ્રુત પણ સમસ્થત બને છે' એવી આગમપ્રસિદ્ધ વાત સંગત થઈ શકે છે. અહી જે કાંઈ કહેવાયેલું છે તે તો એક દિશાસૂચન માત્ર છે. આ દિફદર્શનને અનુસારે હજી પણ આગળ ઘણું વિચારી શકાય તેમ છે. આ વાતને સૂચવવા અમે અધ્યાત્મવૈશારદી