________________
૧૨૦
ક8 શ્રાવતારસૂત્રમ પ્રસ 8 અધ્યાત્મોપનિષત્પકરણ = भेदोऽस्तीति न बुद्धस्य सङ्क्लेशविशिष्टा विसदृशक्षणाऽव्यवहितपूर्ववर्तित्वरूपा हिंसकतेति चेत् ? तर्हि, आनन्तर्य = विसभागक्षणाऽव्यवहितपूर्ववर्तित्वं अपार्थकं = अन्यथासिद्धं, सङ्क्लेशेनैव तदुपक्षयात् । न हि तेन = निरुक्ताऽऽनन्तर्येण सक्लिष्टमध्ये = सक्लिष्टानां मध्ये कश्चित् अपि भेदः = विशेषो વિધીયો ૨/૧૮ માનન્તર્યચ મેવત્વે ટૂષાન્તરમાદું -> “મન” તિ |
मनोवाक्काययोगानां भेदादेवं क्रियाभिदा ।।
समग्रैव विशीर्येतेत्येतदन्यत्र चर्चितम् ॥५९॥ एवं = सर्वत्राऽनन्तरक्षणवृत्तित्वस्यैव भेदकत्वाभ्युपगमे हि मनोवाकाययोगानां मनोवचनदेहव्यापाराणां માન્ શિયામિ સમા ય વિવેંત, સાનન્તર્વેગ મનોવાયોમેટ્રો ક્ષાત્ તત –– “ર हि महामते ! अकृतकमकारितमसङ्कल्पितं नाम मांसं कल्प्यमस्ति - (लं.अ. ८/१०) इति लङ्कावतारसूत्रमपि विशीर्येत, कायेन कृतं वचसा कारितं मनसा च सङ्कल्पितमित्येवं भेदोपगमे एव तदुपपत्तेः । થઈ જાય છે. અર્થાત ગૌતમ બુદ્ધ અને શિકારીમાં ભેદ સિદ્ધ કરવાનું કોઈ પણ કામ આનન્તર્ય કરતું નથી, કેમ કે તે કાર્ય સંકલેશ દ્વારા સિદ્ધ થઈ જાય છે. અનેક સંક્લિટ અને અસંક્લિષ્ટ વ્યકિતઓની વચ્ચે આનન્તર્ય કોઈ પણ વિશેષતાનું સંપાદન કરતું નથી. તેથી સંકલેશયુકત આનન્તર્યને હિંસકતાનું પ્રયોજક માનવું વ્યાજબી નથી. (૧/૫૮)
આનન્તર્યને ભેદક માનવામાં આવે તો અન્ય દોષને બતાવતા ગ્રંથકારશ્રી જાણાવે છે કે –
શ્લોકાર્ચ :- મન, વચન, કાયાના વ્યાપારના ભેદથી બધી જ ક્રિયાઓમાં ભેદ થાય છે. આ હકીકત આનન્તર્યને ભેદક માનવા જતાં વેરવિખેર થઈ જશે. આ વાતની અન્યત્ર અમે ચર્ચા કરેલી છે. (૧/૫૯)
આ આનન્તર્ય ભેદક ન બને છે ટીકાર્ચ - મન, વચન, કાયા સંબધી વ્યાપારના = પ્રવૃત્તિના ભેદથી જ ક્રિયાઓમાં પરસ્પર ભિન્નતા સિદ્ધ થાય છે. પરંતુ સર્વત્ર અનન્તર ક્ષણવૃત્તિતાને જ ભેદક માનવામાં આવે તો આ વ્યવસ્થા ભાંગી પડશે. કારણ કે આનન્તર્ય દ્વારા જ મન, વચન, કાયાનો ભેદ ચરિતાર્થ = કૃતાર્થ = કૃતકૃત્ય = અન્યથાસિદ્ધ = નિયોજન બની જશે. બૌદ્ધ સંપ્રદાયના લંકાવતારસૂત્રમાં જણાવેલ છે કે – હે મહામતિ ! અકૃત,
અકારિત, અસંકલ્પિત એવું પણ માંસ કપ્ય નથી. – આ સૂત્ર પણ હવે ભાંગી પડશે, કેમ કે કાયા દ્વારા કરેલ, વચનથી કરાવેલ અને મન દ્વારા સંકલ્પિત આમ ત્રણેય પ્રકારના પદાર્થમાં ભેદ સ્વીકારશે તો જ તે સૂત્ર સંગત થઈ શકશે. કાયાથી કરેલ અને કાયાથી ન કરેલ - આ બે પ્રકારના માંસ વચ્ચે ભેદની સિદ્ધિ તો જ થઈ શકે જો કાયિક વ્યાપારના ભેદને તેનો ભેદક માનવામાં આવે. આ રીતે કારિત - અકારિત અને સંકલ્પિત-અસંકલ્પિત વચ્ચે પણ વચન અને મનના વ્યાપારના ( પ્રવૃત્તિના) ભેદથી ભેદ સ્વીકારવો પડશે. તો જ તે સૂત્રની સંગતિ થઈ શકે. આથી આનન્તર્યને ભેદક ન માની શકાય.
વળી, આત્માને એકાન્તક્ષણિક માનવામાં આવે તો વિહાર દરમ્યાન ગૌતમ બુદ્ધના પગમાં કાંટો વાગતા તેમના શિષ્યએ પ્રશ્ન કર્યો કે “હે ભગવાન! આપને કેમ પગમાં કાંટો વાગ્યો ?' આ પ્રશ્નના જવાબમાં -
> આજથી માંડીને પૂર્વના ૯૧ માં કલ્પમાં મારા વડે શક્તિથી પુરૂષ હણાયેલો, તે કર્મના વિપાકથી હે ભિક્ષુઓ ! હું પગમાં કાંટા દ્વારા વિંધાયેલો છું.' – આવું ગૌતમ બુદ્ધનું વચન પણ ભાંગી પડશે. કારણ