________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૧/૫૮
सुगतस्याहिंसोपदेशकत्वाऽसङ्गतिः
विशेषादर्शनात्तस्य, बुद्धलुब्धकयोर्मिथः ||५७||
ક્ષાનાં = विसदृशक्षणानां आनन्तर्यं = अव्यवहितपूर्ववर्तित्वं तु न हिंसादिनियामकं सम्भवति, यतः स्वाऽव्यवहितोत्तरविजातीयक्षणोत्पादे हिंसकत्वज्ञापके स्वीक्रियमाणे तस्य = विसदृशक्षणाऽव्यवहितपूर्ववर्तित्वस्य मिथः बुद्ध-लुब्धकयोः विशेषादर्शनात् = भेदानुपलम्भात् । न हि लुब्धकवृत्ति हिंस्यमानमृगक्षणसन्तानच्छेदोत्तरकालीनमनुष्यादिक्षणाऽव्यवहितपूर्ववर्तित्वं गौतमबुद्धे न विद्यत इति वक्तुं पार्यते । ततश्च लुब्धकस्येव बुद्धस्याऽपि मृगादिहिंसकत्वमापद्यते । एवं हि हिंसाविरतिः क्वाऽपि न स्यादिति । → अत्तानं उपमं कत्ता नेव हन्ने न घातये' - ( ) इति सुगतोपदेशस्याऽसङ्गतिस्स्यात् । तदुक्तं अध्यात्मसारे वादद्वात्रिंशिकायाञ्च प्रकृतग्रन्थकृतैव → अनन्तरक्षणोत्पादे बुद्ध-लुब्धकयोस्तुला । नैव तद्विरतिः कापि તતઃ રાસ્રાયસસ્કૃતિઃ ।। – (૬.સા. ૨૨/૨૩ દ્વા.દ્રા. ૮/૨૨) કૃતિ "?/બ્બા
રાાન્તરમાજોતિ > ‘સર્જીશેને’તિ ।
सङ्क्लेशेन विशेषश्वेदानन्तर्यमपार्थकम् ।
न हि तेनापि सङ्क्लिष्टमध्ये भेदो विधीयते ॥ ५८ ॥
૧૧૯
ननु विसदृशक्षणाऽव्यवहितपूर्ववर्तित्वं तु लुब्धक इव बुद्धेऽपि विद्यत एव किन्तु लुब्धकस्य ‘हन्म्येनमि’ति मृगमारणसङ्क्लेशोऽस्ति, बुद्धस्य तु नेति बुद्ध - लुब्धकयोः सङ्क्लेशेन = सङ्क्लेशाऽसङ्क्लेशाभ्यां विशेषः
શિકારીની જેમ ગૌતમ બુદ્ધને પણ હરણ વગેરેના હિંસક માનવાની આપત્તિ આવશે. (બાણ ફેંકવું વગેરે વ્યાપાર = પ્રવૃત્તિ મુખ્યરૂપે નાશજનક તરીકે બૌદ્ધ વિદ્વાનોને માન્ય નથી.- આ વાત ધ્યાનમાં રાખવી.) અને જો આવું હોય તો હિંસાની વિરતિ ક્યારેય પણ થઈ નહિ શકે. તેથી “સર્વ જીવમાં આત્માની ઉપમા કરીને કોઈને હણવા નહીં કે હણાવવા નહીં'' આ પ્રમાણે ગૌતમ બુદ્ધનો ઉપદેશ અસંગત બની જશે. અધ્યાત્મસાર અને વાદ¢ાિિશકામાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે —> અનન્તરક્ષણઉત્પત્તિને હિંસકપણાનું પ્રયોજક માનવામાં ગૌતમ બુદ્ધ અને શિકારીમાં સમાનતા આવી જશે. તેથી હિંસાની વિરતિ ક્યાંય પણ થઈ ન શકે. માટે અહિંસા વગેરેના પ્રતિપાદક શાસ્ત્ર વગેરે અસંગત થઈ જશે. – (૧/૫૭)
અન્ય શંકાનું નિરાકરણ ગ્રન્થકારથી કરે છે.
કે
શ્લોકાર્થ :- સંકલેશથી વિશેષતા રહેલી છે. - એવું જો માનો તો આનન્તર્ય નિરર્થક બનશે, કારણ આનન્તર્ય દ્વારા સંક્લિષ્ટ વ્યક્તિઓ વચ્ચે કોઈ ભેદ થતો નથી. (૧/૫૮)
* બૌધ્ધમતે સંક્લેશ ભેદક ન બને
ઢીકાર્થ :- અહીં બૌદ્ધ વિદ્વાનો તરફથી એવો બચાવ કરવામાં આવે છે કે —> વિસદેશ ક્ષણની અવ્યવહિત પૂર્વવર્તિતા તો શિકારીની જેમ ગૌતમ બુદ્ધમાં પણ વિદ્યમાન જ છે, છતાં પણ ‘“હું આને મારું' આ પ્રમાણે હરણને મારવાનો સંકલેશ શિકારીમાં છે, પરંતુ ગૌતમ બુદ્ધમાં નથી રહેલો. તેથી શિકારી અને ગૌતમ બુદ્ધમાં સંકલેશ અને અસંકલેશ દ્વારા વિશેષતા રહેલી છે. આમ સંકલેશ સહચરિત વિસદશક્ષણની અવ્યવહિતપૂર્વવર્તિતારૂપ હિંસકતા ગૌતમ બુદ્ધમાં નહિ આવે – પરંતુ બૌદ્ધનો આ બચાવ પણ પાંગળો છે. કારણ કે સંકલેશ અને અસંકલેશ દ્વારા શિકારી અને ગૌતમ બુદ્ધ વચ્ચે ભેદ સ્વીકારવામાં આવે તો વિજાતીય ક્ષણની અવ્યવહિત પૂર્વવર્તિતા અન્યથાસિદ્ધ બની જશે. કારણ કે સંકલેશ દ્વારા જ વિજાતીય ક્ષણની અવ્યવહિતપૂર્વવર્તિતા ચરિતાર્થ