________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૧/૪૮
जाति-व्यक्त्यात्मकवस्तुविचारः
= प्रभाकरमिश्रः अनेकान्तं
मिति - मात्रंशे ज्ञेयांशे कदाचित् तद्विलक्षणं = જ્ઞાન-જ્ઞાત્રંરો પ્રત્યક્ષ વુ, મેયાંરો क्षणं परोक्षमपि ज्ञानं ज्ञानत्वावच्छिन्नं एकं एव इति वदन् गुरुः સ્યાદ્વાનું ન = नैव प्रतिक्षिपेत् । अयं भावः इन्द्रियार्थसन्निकर्षात् प्रथममेव 'घटमहं जानामि' इत्येव प्रत्यक्षमुत्पद्यते । तच्च ज्ञानत्व - ज्ञातृत्व - विषयत्वांशे प्रत्यक्षमेव । किन्त्वनुमित्यादिस्थले तादृशत्रिपुटीप्रत्यक्षं न सम्भवति, 'घटमहमनुमिनोमी' त्यत्र अनुमित्यात्मकस्य ज्ञानस्य तत्कर्तुश्चात्मनः प्रत्यक्षत्वेऽपि घटस्य परोक्षत्वेनावभासनात् । ततश्च ज्ञप्ति - ज्ञात्रंशे प्रत्यक्षं सदपि तज्ज्ञानं विषयांशे परोक्षमपि स्वीकर्तव्यम्, तथैवानुभवात् । न च प्रत्यक्षत्व-परोक्षत्वयोर्विरोधात् तत्र ज्ञानद्वयं कल्पनीयम्, अवच्छेदकभेदेन विरोधपरिहारात् । न हि वयं ज्ञानत्व-ज्ञातृत्वावच्छेदेन प्रत्यक्षेऽनुमित्यात्मके ज्ञाने ज्ञानत्वाद्यवच्छेदैनैव परोक्षत्वं स्वीकुर्मः, किन्तु ज्ञेयत्वावच्छेदेनैवेति गुरुमतम् । यदि विमुक्ताग्रहाणां विदुषामयं गुरुः स्यात् तदा नैवानेकान्तं स प्रतिक्षिपेत् । अपलपेच्चेदनेकान्तं, तर्हि अयमनभिनिविष्टानां प्रेक्षावतां गुरुर्न स्यादिति भावः || १ / ४८ || મટ્ટ-મુરારિવ્યનેાન્તવારે સ્વાગતમિત્લાહ -> ‘નાતી’તિ । जातिव्यक्त्यात्मकं वस्तु, वदन्ननुभवोचितम् ।
भट्टो वाऽपि मुरारिर्वा, नानेकान्तं प्रतिक्षिपेत् ॥४९॥
=
=
=
૧૦૫
प्रत्यक्षविल
=
जाति - व्यक्त्यात्मकं સમાન્ય-વિશેષાત્મ” ઘટાવિń વસ્તુ, તથૈવ તનુમવાત, ‘ઘટોયં, ઘટોમં' इति सामान्यप्रत्ययवत्, 'नीलोऽयं, पीतोऽयं, मार्त्तोऽयं, राजतोऽयं' इति विशेषप्रत्ययस्याऽपि सार्वलौकिकઆકારક જ પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે. તે જ્ઞાનત્વ, જ્ઞાતૃત્વ અને જ્ઞેયત્વ અંશમાં પ્રત્યક્ષાત્મક જ છે. પરંતુ અનુમિતિ વગેરે સ્થળે આવું ત્રિપુટી પ્રત્યક્ષ સંભવી શકતું નથી. ‘હું ઘટની અનુમિતિ કરૂં છું' અહીં અનુમિતિ સ્વરૂપ જ્ઞાનનું પ્રત્યક્ષ થાય છે. તેમ જ તેના કર્તા આત્માનું પણ પ્રત્યક્ષ થાય છે. પરંતુ ‘ઘટ’ તેમાં પરોક્ષરૂપે ભાસે છે. માટે જ્ઞાન અને જ્ઞાતા અંશમાં પ્રત્યક્ષાત્મક હોવા છતાં પણ તે જ્ઞાન વિષય અંશમાં પરોક્ષ પણ સ્વીકારવું જોઈએ. કેમ કે અનુભવ પણ તે પ્રમાણે જ થાય છે. પ્રત્યક્ષત્વ અને પરોક્ષત્વનો વિરોધ હોવાથી ત્યાં બે જ્ઞાનની કલ્પના કરવી ઉચિત નથી. કારણ કે અવચ્છેકદક ભેદથી વિરોધનો પરિહાર થઈ જાય છે. જ્ઞાનત્વ અને જ્ઞાતૃત્વ અંશમાં પરોક્ષત્વ પ્રભાકર મિશ્ર સ્વીકારતા નથી. પરંતુ જ્ઞેયત્વાવચ્છેદેન જ પરોક્ષત્વ સ્વીકારે છે. આ પ્રમાણે ગુરૂનો મત છે. જો તે કદાગ્રહરહિત ગુરૂ હશે તો તે અનેકાન્તવાદનો વિરોધ નહીં કરે. જો તે અનેકાંતવાદનો અપલાપ કરશે તો કદાગ્રહશૂન્ય એવા વિદ્વાનોનો ગુરૂ ન બની શકે - તેવો આશય છે. (૧/૪૮)
કુમારિલ ભટ્ટ અને મુરારિ મિશ્ર-આ બે મીમાંસક વિદ્વાનોને પણ આવકારતા ગ્રંથકારથી જણાવે છે કે શ્લોકાર્થ :- વસ્તુ તો જાતિ વ્યક્તિ - ઉભયાત્મક છે. - આ પ્રમાણે અનુભવયોગ્ય વાતને કહેતા કુમારિલ ભટ્ટ કે મુરારિ મિશ્ર પણ અનેકાન્તવાદનો અપલાપ ન કરી શકે. (૧/૪૯)
* સ્યાદ્વાદમાં કુમારિલ ભટ્ટ અને મુરારિ મિશ્રની સંમતિ
ટીકાર્ય :- સામાન્ય = જાતિ, વિશેષ = વ્યક્તિ, ઘટ વગેરે વસ્તુ સામાન્યવિશેષ ઉભયાત્મક છે. અનુભવ પણ આ પ્રમાણે જ થાય છે. ‘આ ઘડો છે, આ ઘડો છે.' આ પ્રમાણે સમાનાકારક બોધ = સામાન્યબુદ્ધિ = અનુગત પ્રતીતિ જેમ થાય છે. તેમ ઘટને ઉદ્દેશીને ‘આ નીલ છે, આ પીત છે, આ માટીનો છે, આ ચાંદીનો છે' - આ પ્રમાણે વિશેષબુદ્ધિ પણ સાર્વલૌકિક છે. તેથી ‘વસ્તુ જાતિ-વ્યક્તિ ઉભય સ્વરૂપ છે. - આમ સ્વરસવાહી સાર્વજનીન અબાધિત અનુભવને યોગ્ય વાતને જણાવતા મીમાંસક મૂર્ધન્ય કુમારિલ ભટ્ટ કે મીમાંસક એકદેશીય મુરારિ મિશ્ર અનેકાન્તવાદનો અપલાપ નહીં કરી શકે, કારણ કે તેમ કરવામાં તેમને માન્ય જાતિ-વ્યક્તિઆત્મક પદાર્થ અસિદ્ધ થઈ જશે.