________________
स्याद्वादस्य सर्वदर्शनव्यापकत्वम्
૧૦૭
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૧/૫૧ सङ्कीर्णमिव मात्राभिर्भिन्नाभिरभिमन्यते ॥ तथेदममलं ब्रह्म निर्विकल्पमविद्यया । कलुषत्वमिवापन्नं भेदरूपं પ્રજારાતે || ← ( ) કૃતિ । ‘સમરું' વ્રુત્તિ: નિશ્ચયત:, ‘મેટ્રૂપ પ્રારતે' દ્યુત્તિશ્ર વ્યવહારતઃ। निम्बार्कभाष्यटीकायां --> जगद्- ब्रह्मणोर्भेदाभेदौ स्वाभिविकौ श्रुति - स्मृतिश्रुतसाधितौ भवतः, : तत्र विरोधः ? — इति वदन् श्रीनिवासाचार्योऽपि प्रमाणसाधितमनेकान्तं न प्रतिक्षिपेत् । यत्तु विज्ञानामृतभाष्ये नैकस्मिन् यथोक्तभावाभावादिरूपत्वमपि । कुतः ? असम्भवात् प्रकारभेदं विना विरुद्धयोरेकदा सहावस्थानसंस्थानाभावात् । प्रकारभेदाभ्युपगमे वाऽस्मन्मतप्रवेशेन सर्वैव व्यवस्थाsस्ति <- इत्युक्तं तदेतत्परिवर्त्य क्षौमपरिधानमुच्यते, अस्मन्मते प्रकारभेदद्योतक-स्यात्कारलाञ्छितप्रयोगेन सिद्धसाधनात्, सम्यगेकान्तानुविद्धानेकान्तवादादेव सम्यक् व्यवस्थोपपत्तेश्चेति दिक् ||१ / ५०॥
->
वेदस्याऽपि स्याद्वादाऽप्रतिक्षेपित्वमाविष्करोति > 'ब्रुवाणा' इति । ब्रुवाणा भिन्नभिन्नार्थान्, नयभेदव्यपेक्षया । प्रतिक्षिपेयुर्नो वेदाः स्याद्वादं सार्वतान्त्रिकम् ॥५१॥ नानानयापेक्षया भिन्नभिन्नार्थान् ब्रुवाणाः
7
नयभेदव्यपेक्षया सार्वपार्षदं स्याद्वादं
विभज्यवादं नो
नैव प्रतिक्षिपेयुः । तथाहि
विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः
समुत्थाय तान्येवानुविनश्यति, न प्रत्येसंज्ञाऽस्ति - (४/६/१३) इति बृहदारण्यकोपनिषद्वचनात् पर
=
=
=
=
=
કે તેવું અસંભવિત છે. પ્રકારભેદ ઉપાધિભેદ વિના વિરૂદ્ધ બે ધર્મો એક સમયે એક અધિકરણમાં સાથે રહી શકતા નથી. જો પ્રકારભેદ અવચ્છેદક ભેદ સ્વીકારવામાં આવે તો અમારા મતમાં (વેદાન્તી મતમાં) પ્રવેશ થવાથી બધી જ વ્યવસ્થા રહેલી છે. ← આવું જે કહેલ છે તે તેનું તે જ વસ્ત્ર (લુંગી) ઊલટાવીને પહેરવા જેવું કહેવાય છે. કારણ કે અમે સ્યાદ્દાદી પણ પ્રકારભેદને સ્વીકારીને જ એકત્ર બે વિરોધી ધર્મનો સ્વીકાર કરીએ છીએ. સ્યાદ્દાદીના વાક્ય પ્રયોગમાં સ્યાત્ શબ્દનો પ્રયોગ હોય છે, જે અપેક્ષિત અવચ્છેદકભેદનો ઘોતક છે. માટે વિજ્ઞાનામૃતભાષ્યનું ઉપરોક્ત વક્તવ્ય અમારી અપેક્ષાએ સિદ્ધસાધનદોષવાળું બની જાય છે. વાસ્તવમાં તો સમ્યગ્એકાંતગર્ભિત અનેકાંતવાદથી જ સમ્યગ્ પદાર્થવ્યવસ્થા સંગત થઈ શકે છે. (૧/૫૦)
વેદ પણ સ્યાદ્વાદના વિરોધી નથી - આ વાતને ગ્રંથકારથી પ્રગટ કરે છે.
=
वदन्तो वेदाः सार्वतान्त्रिकं
=
-
શ્લોકાર્થ :- અલગ અલગ નયની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન અર્થોનું પ્રતિપાદન કરનારા વેદો પણ સાર્વતાન્ત્રિક સર્વદર્શનવ્યાપક એવા સ્યાદ્વાદનો વિરોધ કરી શકતા નથી. (૧/૫૧)
=
વેદોમાં સ્યાદ્વાદનું
પ્રતિબિંબ
** ઉપનિષદ્ ટીકાર્થ :- અલગ અલગ નયની અપેક્ષાએ ભિન્ન ભિન્ન અર્થને જણાવતા વેદો પણ સર્વદર્શનમા વ્યાપ્ત એવા સ્યાદ્દાદનો વિરોધ નહીં કરી શકે. તે આ મુજબ —> વિજ્ઞાનઘન એવો આત્મા આ પૃથ્વી વગેરે ભૂતતત્ત્વમાંથી ઉત્પન્ન થઈને તેમાં જ વિલીન થાય છે. પ્રેત્ય સંજ્ઞા પરલોક નામની ચીજ નથી. – આ પ્રમાણે બૃહદ્ન૨ણ્યક ઉપનિષદ્ના વચનથી પરલોકનો અભાવ જણાય છે. પરંતુ —> સ્વર્ગની કામનાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો. < -આ પ્રમાણે મૈત્રાણિ ઉપનિષદ્ના વચનથી પરલોકનું અસ્તિત્વ જણાય છે. આમ તે બન્ને વચ્ચે જણાતા વિરોધનો પરિહાર અપેક્ષાભેદ વિના દૂર કરી શકાય તેમ નથી. જો પ્રેત્ય સંજ્ઞાનો અર્થ ‘પૂર્વકાલીન ઘટાદિવિષયક ઉપયોગસ્વરૂપ સંજ્ઞા = બુદ્ધિ’ - એવો કરવામાં આવે તો વિરોધ રહેતો નથી બૃહરણ્યક ઉપનિષદ્ના વચનનું તાત્પર્ય એ છે કે બાહ્ય ઘટ-પટ વગેરે પંચભૂતનું આલંબન કરીને તત્ તત્ જ્ઞાન સ્વરૂપે આત્મા ઉત્પન્ન થાય છે અને ઘટ વગેરે વિષયો ખસી જતાં આત્માનો તે તે જ્ઞાનસ્વરૂપે નાશ થાય છે. આમ અપેક્ષા વિશેષનું આલંબન ઉપનિષદ્માં સ્પષ્ટ છે.