________________
૧૦૬
Be qનેofજ વસ્તુનઃ સામાન્ય-વિપત્મિવં 8 અધ્યાત્મોપનિષપ્રકરણ त्वादिति अनुभवोचितं = स्वरसवाहि-सार्वजनीनाऽबाधितानुभवयोग्यं वदन् भट्टः = मीमांसकमुख्यः कुमारिलभट्टः, मुरारिर्वा = मीमांसकदेशीयो मुरारिमिश्रो वा नानेकान्तं प्रतिक्षिपेत्, अन्यथा स्वाभिप्रेताऽसिद्धेः ।
राजमार्तण्डे -> यथा सुवर्ण रुचकधर्मपरित्यागेन स्वस्तिकरूपधर्मान्तरपरिग्रहे सुवर्णतयाऽनुवर्तमानं तेषु धर्मेषु कथञ्चिदभिन्नेषु धर्मिरूपतया सामान्यात्मना, धर्मरूपतया विशेषात्मना स्थितमन्वयित्वेनावभासते
– (T.વ.સ્. સમાધિપાદ્ર-સૂ. ૨૪) તિ વન્ મોનોકરિ સામાન્ય-વિરોષમયાત્મજં વસ્તુ સધતિ યાદ્વાચ સન્માનયતિ ૨/૪૧// વેન્તિનામનેકાન્તવનુમતિમારિ – “ગવદ્ધતિ |
अबद्धं परमार्थेन, बद्धं च व्यवहारतः ।
ब्रुवाणो ब्रह्म वेदान्ती, नानेकान्तं प्रतिक्षिपेत् ॥५०॥ परमार्थेन अबद्धं = अविद्यासंपर्कशून्यं, व्यवहारतश्च = व्यवहारमाश्रित्य पुनः बद्धं = अविद्याऽऽविष्टं ब्रह्म तत्त्वं इत्येवं 'यो बद्धः स एवाबद्धः, व्यवहार-परमार्थलक्षणापेक्षाभेदेने'ति ब्रुवाणो वेदान्ती नानेकान्तं प्रतिक्षिपेत्, स्वयं तस्य स्याद्वादावलम्बित्वात् । तदुक्तं -> यथा विशुद्धमाकाशं तिमिरोपप्लुतो जनः ।
પાતંજલ યોગસૂત્રની રાજમાર્તડ ટીકામાં ભોજદેવે એવું પ્રતિપાદન કરેલ છે કે – જેમ રૂચક (એક પ્રકારના આભૂષણ) ને તોડીને સ્વસ્તિક (અન્ય પ્રકારના આભૂષાણ વિશેષ)ને બનાવવામાં આવે ત્યારે સુવર્ણ રચક પરિણામનો ત્યાગ કરીને સ્વસ્તિક પરિણામને ગ્રહણ કરે છે તે વખતે સુવર્ણરૂપે પોતે તો અનુગત જ છે. પોતાનાથી કથંચિત અભિન્ન એવા રૂચક તથા સ્વસ્તિક વગેરે પરિણામોમાં, સામાન્યપણાથી ધર્મારૂપે = વસ્તુસ્વરૂપે રહેલું અને વિશેષ પ્રકારે ગુણધર્મ સ્વરૂપે રહેલું સુવર્ણ અન્વયી રૂપે જણાય છે. તેથી ભોજરાજર્ષિ સામાન્ય-વિશેષ ઉભયાત્મક વસ્તુને સિદ્ધ કરે છે અને સ્વાદાદનું સન્માન કરે છે. (૧/૪૯)
અનેકાન્તવાદમાં વેદાન્તીની અનુમતિ ગ્રંથકારશ્રી દર્શાવે છે.
શ્લોકાર્ચ - બ્રહ્મ તત્ત્વ પરમાર્થથી બંધનરહિત છે અને વ્યવહારથી બંધાયેલું છે - આ પ્રમાણે બોલનાર વેદાન્તી અનેકાન્તવાદનો અનાદર કરી ન શકે (૧/૫૦).
* સ્યાદ્વાદમાં વેદાન્તીની સંમતિ . ઢીકાર્ય :- પરમાર્થથી બ્રહ્મ તત્ત્વ અવિદ્યાના સંપર્કથી શૂન્ય છે, પરંતુ વ્યવહારને આશ્રયીને બ્રહ્મ તત્વ અવિદ્યાગ્રસ્ત છે. આથી “વ્યવહારથી જે બંધાયેલ છે તે જ પરમાર્થથી બંધાયેલ નથી’ આ પ્રમાણે બોલનાર વેદાંતી સ્યાદ્વાદનું ખંડન ન કરી શકે. કારણ કે તોગે સ્વયં સ્યાદ્વાદનું અવલંબન કરીને બ્રહ્મ તત્ત્વમાં બદ્ધત્વ, અબદ્ધત્વરૂપ બે વિરોધી ધર્મોની અપેક્ષા ભેદથી અંગીકાર કરેલો છે. કહ્યું છે કે – જેમ આકાશ વિશુદ્ધ હોવા છતાં પણ આંખના તિમિર રોગથી પીડિત વ્યક્તિ તેને અલગ અલગ માત્રાથી = કુંડાળા જેવા કોઈ પદાર્થથી જાણે કે સંકીર્ણ હોય તેવું માને છે, તેમ આ નિર્વિકલ્પક બ્રહ્મ નિર્મળ હોવા છતાં પણ અવિદ્યાના કારણે કલુષિત થઈ ગયું હોય તેમ ભેદ રૂપે = અલગ અલગ રૂપે ભાસે છે. -- અહીં બ્રહ્મને નિશ્વયની અપેક્ષાએ નિર્મળ જણાવેલ છે અને વ્યવહારની અપેક્ષાએ “ભેદરૂપે ભાસે છે.' એમ જણાવેલ છે.
| # શ્રીનિવાસ આચાર્ય વગેરેની સ્યાદ્વાદમાં સંમતિ : નિમ્બાર્કભાખની ટીકામાં શ્રીનિવાસ આચાર્ય એમ કહે છે કે – જગત અને બ્રહ્મ તત્વનો પરસ્પર ભેદાભેદ સ્વાભાવિક છે. શ્રુતિ, વેદ, ઉપનિષદ્દ, સ્મૃતિ સ્વરૂપ શાસ્ત્રોથી સિદ્ધ થયેલ છે. તેથી તેમાં વિરોધ શું હોય? <– એથી શ્રીનિવાસ આચાર્ય પણ પ્રમાણથી સિદ્ધ થયેલ અનેકાન્તની અવહેલના કરી ન શકે. વિજ્ઞાનામતભાષ્યમાં – એક વસ્તુમાં યથોક્ત ભાવ-અભાવ ઉભયાત્મકતા વગેરે પણ ન હોય, કારણ