________________
૧૦૪
8 મિતિમાતૃપ્રત્યક્ષ યારો પ્રત્યક્ષતાવિવાર 28 અધ્યાત્મોપનિષપ્રકરણ चित्रमेकमनेकञ्च रूपं प्रामाणिकं वदन् ।
योगो वैशेषिको वाऽपि नानेकान्तं प्रतिक्षिपेत् ॥४७॥ एकस्मिन्नेव धर्मिणि व्याप्यवृत्ति एकं चित्रं रूपं अव्याप्यवृत्तीनि अनेकानि चित्रान्तराणि च स्वसामग्रीसम्पादितानीति संस्थाप्य एकमनेकञ्च चित्रं रूपं एकत्र प्रामाणिकं = प्रमाणाऽबाधितमेव इति वदन् = जल्पन् योगः = नैयायिको वैशेषिकः = कणभक्षानुयायी वाऽपि न = नैव सार्वपार्षदं अनेकान्तं = स्याद्वादं प्रतिक्षिपेत् = निराकुर्यात् । अयं तेषामाशयो नील-पीत-रक्तादिकपालत्रितयारब्धे घटादौ नील-पीत-रक्तेभ्य एव नीलपीतोभयज-रक्तनीलोभयज-रक्तपीतोभयज-रक्तनीलपीतत्रितयजचित्राणामुत्पत्तिः; सर्वेषां सामग्रीसत्त्वात्, अनुभवसिद्धत्वाच्च । तत्र त्रितयजं चित्ररूपं व्याप्यवृत्ति, अन्यानि त्वव्याप्यवृत्तीनि । एतस्मिन् सिद्धान्ते स्याद्वादः प्रतिबिम्बित एव । अत एव तेषामनेकान्तवादानादरो न ज्यायानित्यधिकमस्मत्कृतजयलतायाम् ।
श्रीकलिकालसर्वज्ञोपज्ञ-वीतरागस्तोत्राष्टमप्रकाशगतं निरुक्तकारिकात्रितयं मनसिकृत्य महावीरस्तवे प्रकृतग्रन्थकृता -> साङ्ख्यः प्रधानमुपयंत्रिगुणं विचित्रां बौद्धो धियं विशदयन्नथ गौतमीयः । वैशेषिकश्च भुवि चित्रमनेकचित्रं वाञ्छन् मतं न तव निन्दति चेत् सलज्जः ॥४४।। ८– इत्युक्तम् ॥१/४७॥ मीमांसकमुख्यं गुर्वपराभिधानं प्रभाकरमिश्रमनेकान्तवादे सन्मानयति -> 'प्रत्यक्षमि'ति ।
प्रत्यक्षं मितिमात्रंशे, मेयांशे तद्विलक्षणम् ।
गुरुर्ज्ञानं वदन्नेकं, नानेकान्तं प्रतिक्षिपेत् ॥४८॥ ચિત્રરૂપ = (c) અને નીલ-પીત-રકત વર્ગજન્ય ચિત્રરૂપ = (D) આમ ચાર ચિત્રરૂપ ઉત્પન્ન થાય છે. કારણ કે
ત્યાં ચારેયની સામગ્રી વિદ્યમાન છે તેમજ ઘડાના અલગ અલગ ભાગમાં વિલક્ષણ વિલક્ષણ અનેક ચિત્રઅનુભવ સિદ્ધ જ છે. વિશેષતા એટલી છે કે ત્રણેય વાર્ગથી ઉત્પન્ન થયેલ ચિત્રરૂપ (D) સંપૂર્ણ અવયવીમાં ફેલાઈને રહેલું છે અને બાકીના ચિત્રરૂપ (A, B અને C) અવયવીમાં અમુક ભાગમાં રહેલા છે. આવું સ્વીકારવામાં અનેકાન્તવાદનું પ્રતિબિંબ જણાય જ છે. માટે જ તેઓને અનેકાન્તવાદનો અનાદર પોસાય તેમ નથી. આ વાતનો અધિક વિસ્તાર અમારી રચેલી જયલતા ટીકામાં જાણવો. (૧-૪૭)
થી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજાએ રચેલ વીતરણસ્તોત્ર ગ્રંથના ૮મા પ્રકાશમાં ઉપરોક્ત ૪૫-૪૬-૪૭ આ ત્રણ ગાથા આવેલ છે. આ ત્રણ ગાથાને મનમાં રાખીને મહાવીરસ્તવ ગ્રંથમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે - “હે વીતરાગ ! આ જગતમાં ત્રિગુણાત્મક પ્રધાન - પ્રકૃતિને સ્વીકારનાર સાંખ્ય, વિચિત્ર = વિવિધ આકારવાળી બુદ્ધિનું નિરૂપણ કરનાર બૌદ્ધ, તેમ જ અનેક પ્રકારના ચિત્રવાર્ણવાળું ચિત્રરૂપ ઈચ્છનાર તૈયાયિક અને વૈશેષિક તમારા મતની નિંદા નહિ કરે, જો તેઓને લાજ-શરમ હશે તો, અર્થાત તેઓએ પોતાનો મત સલામત સાખવો હશે તો અનેકાન્તનો અપલાપ નહીં કરે.'' મીમાંસકમુખ્ય પ્રભાકર મિથ ગુરૂનું અનેકાંતવાદમાં સન્માન કરતા ગ્રંથકારથી કહે છે કે
શ્લોકાર્ચ - જ્ઞાન અને શાતા અંશમાં પ્રત્યક્ષાત્મક જ્ઞાન તે શેય અંશમાં પરોક્ષ હોવા છતાં પણ એક જ છે. આવું બોલનાર ગુરૂ = પ્રભાકર મિશ્ર અનેકાન્તવાદને તરછોડી ન શકે. (૧/૮)
* પ્રભાકર મિશ્રની સ્યાદ્વાદમાં સ્વીકૃતિ . ટીકાર્ચ - દરેક જ્ઞાન પોતાના અંશમાં કાયમ પ્રત્યક્ષ જ હોય છે. શેય અંશમાં કયારેક તે જ્ઞાન પરોક્ષ પાણ હોય છે. છતાં પણ તેવું જ્ઞાન એક જ છે. આવું બોલનાર ગુરૂ પ્રભાકર મિથ અનેકાંતવાદને છૂપાવી ન શકે. કહેવાનો મતલબ એ છે કે પ્રભાકર મિશ્રના મતે વિષય અને ઈન્દ્રિયના સંનિકર્ષથી સૌ પ્રથમ ‘હું ઘટને જાણું છું' ઈત્યાદિ