________________
ॐ कषाऽशुद्धशास्त्रदर्शनम्
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
||૨૬૬ા — इति दशवैकालिकनिर्युक्तिवचनमत्रोदाहरणम् । तदुक्तं पञ्चवस्तुकेऽपि श्रीहरिभद्रसूरिभिः → जह मण-वय-काएहिं परस्स पीडा दढं न कायव्वा । झाएअव्वं च सया रागाइविवक्खजालं तु ।। १०६९ ।। पाणिवहाईयाणं पावट्ठाणाण जो उ पडिसेहो । झाणज्झयणाईणं जो य विही एस धम्मक सो ૫૬૦૨|| — હ્યુવતમ્ ॥૨/શા
૫૮
ઋષશુદ્ધિવ્યતિરેમાવિરોતિ > ‘થૈ'તિ ।
अर्थकामविमिश्रं यद्, यच्च क्लृप्तकथाविलम् ।
आनुषङ्गिकमोक्षार्थं, यन्न तत् कषशुद्धिमत् ॥२०॥
यत् अनिर्दिष्टाभिधानं शास्त्रं अर्थ- कामविमिश्रं अर्थकथा-कामकथाव्यामिश्रितं तत् न कषशुद्धिमत् । यथा धर्मस्य मूलं अर्थ:, अर्थस्य मूलं राज्यं ( २-३ ) इति चाणक्यसूत्राणि अर्थविमिश्रत्वान्न कषशुद्धियुक्तानि । सङ्गीतकेन देवस्य प्रीती रावणवाद्यतः । तत्प्रीत्यर्थमतो यत्नः, तत्र कार्यो વિશેષતઃ ।। ( ) ←ત્યાદ્રિ નામથાયુવતત્વાન ઋષશુદ્ધિમત્। યર્થે નૃતયાઽવિરું = ળાલ્પનિकथानकमलिनं तन्न कषशुद्धिमत् । यथाको नाम स्वयंभूः पुरुषः ? इति । तेनाऽङ्गुलीमथ्यमानात् સદ્ધિમમવત્। સહિષ્ઠાત્નમમવત્ । નાનુક્રમમવત્ | વુન્નુરાજમમવત્ | સડાત્ વ્રહ્માડમવત્ । ब्रह्मणो वायुरभवत् ←← इत्यादिप्ररूपणात् गायत्रीरहस्योपनिषत् । ऋष्यशृङ्गो मृग्याः,
कौशिकः कुशात्,
રહેવું. – એવું નિશીથચૂર્ણિનું વચન. તથા —— જે સ્વાધ્યાય, સંયમ, તપ, વૈયાવચ્ચ અને ધ્યાનયોગમાં રમે (= રહે) છે, તથા અસંયમમાં રમતો (= રહેતો) નથી તે મોક્ષમાં જાય છે. — આવું દશવૈકાલિક નિર્યુક્તિનું વચન ઉદાહરણ છે. પંચવસ્તુ ગ્રંથમાં જણાવેલ છે કે —> જેમ કે મન, વચન, કાયાથી બીજાને લેશ પણ પીડા ન કરવી તથા રાગાદિના પ્રતિપક્ષના સમૂહનું ધ્યાન ધરવું. પ્રાણીવધ વગેરે પાપસ્થાનોનો જે પ્રતિષેધ અને ધ્યાન, અધ્યયન વગેરેનું જે વિધાન, તે ધર્મની ધર્મશાસ્ત્રની કષશુદ્ધિ જાણવી. – (૧/
૧૯)
=
કષશુદ્ધિના અભાવને ગ્રંથકારથી ૨૦ મી ગાથામાં પ્રગટ કરે છે.
શ્લોકાર્થ :- જે શાસ્ત્ર અર્થકથા = ધનકથા અને કામકથાથી યુક્ત હોય, કાલ્પનિક કથાઓથી મલિન હોય અને ગૌણરૂપે મોક્ષની વાતો કરે તે શાસ્ત્ર કષશુદ્ધિવાળું ન કહેવાય. (૧/૨૦)
ક્રૂ કષઅશુદ્ધ શાસ્ત્રને જાણીએ
ઢીકાર્ય :મૂળ ગાથામાં ‘“” શબ્દથી ગ્રંથકારથીએ શાસ્ત્રનો સામાન્ય રૂપે નિર્દેશ કરેલો છે. જે શાસ્ત્ર અર્થકથા અને કામકથાથી મિશ્ર હોય તે કષશુદ્ધિવાળું ન કહેવાય. જેમ કે —> ધર્મનું મૂળ કારણ અર્થ (= ધન) છે. અને ધનનું મૂળ કારણ રાજ્ય છે. <← આવા ચાણક્યસૂત્રો અર્થકથાથી મિશ્ર હોવાને કારણે કશુદ્ધ ન કહેવાય. —> સંગીત દ્વારા દેવ પ્રસન્ન થાય છે. રાવણના વાજિંત્રથી દેવ ખુશ થયેલા. માટે દેવની પ્રસન્નતા માટે વિશેષ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ. ←ઈત્યાદિ શાસ્ત્રો કામકથાથી વ્યાપ્ત હોવાને કારણે કષશુદ્ધિવાળા નથી. તેમ જ જે શાસ્ત્ર કાલ્પનિક કથાઓથી મિલન હોય તે કશુદ્ધ ન કહેવાય. જેમ કે —> સ્વયંભૂ પુરૂષ કોણ છે ? આ પ્રશ્નનો જવાબ એ છે કે સ્વયંભૂ પુરૂષ તેને જાણવો કે જેની આંગળીનું મંથન થવાથી પાણી ઉત્પન્ન થયું. પાણીમાંથી ફીણ ઉત્પન્ન થયું, ફીણમાંથી પરપોટા પેદા થયા, પરપોટામાંથી ઈંડું ઉત્પન્ન થયું અને