________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૨૦
स्थूलाहिंसा-ध्यानादेः प्राधान्येनानुपादेयता
૫૯
जाम्बूको जम्बूकात्, वाल्मीको वल्मीकात्, व्यासः कैवर्तकन्यकायां, शशपृष्ठात् गौतमः, वशिष्ठ उर्वश्यां, अगस्त्यः कलशे जातः < • इत्यादिप्ररूपणात् वज्रसूचिकोपनिषदो न कषशुद्धिमत्त्वम् ।
यत् शास्त्रं आनुषङ्गिकमोक्षार्थं = गौणतया मोक्षं मोक्षसाधनं च प्ररूपयति मुख्यतया तु स्वर्गादिकं तत्साधनं वा प्रतिपादयति तन कषशुद्धिमत् । यथा अग्निहोत्रं जुहुयात् स्वर्गकामः ←— इति तैत्तिरीयसंहिता । अपुत्रस्य गतिर्नास्ति, स्वर्गो नैव च नैव च - इति देवीभागवतम् ।
उपलक्षणात् ‘यत् शास्त्रं हिंसादिविधायकं तन्न कषशुद्धिमत्' इत्यपि दृष्टव्यम् । यथा → अन्यधर्मस्थिताः सत्त्वा असुरा इव विष्णुना । उच्छेदनीयास्तेषां हि वधे दोषो न विद्यते ॥ - ( ) હત્યાવિશાસ્રાનિ।
तथा मोक्षोद्देशान्यपि रागादिक्षयाऽसमर्थविधानपराणि विधिवाक्यानि हिंसादीनां च स्थूला व्यापकनिषेधपराणि वाक्यानि यत्र तदपि न कषशुद्धिमत् । यथा ध्याने 'ॐकारो ध्यातव्यः' इत्यादि, तदुक्तं > બ્રહ્મોળારોડસ્ત્ર વિજ્ઞેયઃ, ગારો વિષ્ણુષ્વતે । મહેશ્વરો મારતુ ત્રવમેત્ર તત્ત્વતઃ || <← ( ) इति । न चायं ध्यानविधिः रागादिक्षयाय प्रभवति, सुचिरं तथाध्यानसम्पन्नेऽपि 'सौभर्यादी रागादीनां तथैवावस्थितत्वोपलम्भात् । एवं प्राणी प्राणिज्ञानं घातकचित्तं च तद्गता चेष्टा । प्राणैश्च विप्रयोगः पञ्चभिઈંડામાંથી બ્રહ્માજીનો જન્મ થયો, બ્રહ્મામાંથી વાયુની ઉત્પત્તિ થઈ. ← આવી કાલ્પનિક પ્રરૂપણા કરવાથી ગાયત્રી૨હસ્ય ઉપનિષદ્ કષશુદ્ધિવાળું ન કહેવાય. તથા > હરણીના પેટમાંથી ઋષ્યશૃઙ્ગ ઋષિ ઉત્પન્ન થયા, ઘાસમાંથી કૌશિક ઋષિ ઉત્પન્ન થયા, શિયાળમાંથી જામ્બુક ઋષિ, કીડીના રાફડામાંથી વાલ્મિક ઋષિ, માછીમારની કન્યામાં વ્યાસ ઋષિ ઉત્પન્ન થયા. સસલાની પીઠમાંથી ગૌતમ મહર્ષિ ઉત્પન્ન થયા. ઉર્વશી નામની અપ્સરાના પુત્ર વશિષ્ઠ ઋષિ હતા. કળશમાંથી અગત્સ્ય ઋષિનો જન્મ થયો. ← આવી પ્રરૂપણા કરવાના કારણે વજ્રસૂચિકાઉપનિષદ્ કશુદ્ધ ન કહેવાય.
જે શાસ્ત્ર મોક્ષ અને મોક્ષના ઉપાયની ગૌણ રૂપે વાત કરે અને મુખ્ય રૂપે તો સ્વર્ગ વગેરે કે તેના સાધનોની પ્રરૂપણા કરે, તે કશુદ્ધ ન કહેવાય. જેમ કે > સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો. – આવું તૈત્તિરીયસંહિતા શાસ્ત્ર, તેમ જ —> પુત્રરહિતની પરલોકમાં ગતિ સદ્ગતિ નથી. સ્વર્ગ તો નહીં જ. <← આવું દેવીભાગવત શાસ્ર કષશુદ્ધિવાળું ન કહેવાય.
=
૩૫૦૦ । ઉપલક્ષણથી એમ પણ ગણી શકાય કે જે શાસ્ત્ર હિંસા વગેરેનું વિધાન કરે તે શાસ્ત્ર કશુદ્ધ ન કહેવાય. દા.ત. > જેમ વિષ્ણુએ અસુરોનો ઉચ્છેદ કર્યો તેમ અન્ય ધર્મમાં રહેલા જીવોનો ઉચ્છેદ કરવો જોઈએ. કારણ કે તેઓના વધમાં કોઈ દોષ નથી. — ઈત્યાદિ શાસ્ત્ર કષશુદ્ધ ન કહેવાય. (૧) તથા મોક્ષના ઉદ્દેશથી થયેલા પણ એવા વિધિવાક્યો કે જે રાગાદિના નાશ માટે અસમર્થ વાતોનું વિધાન કરવામાં તત્પર હોય અને (૨) હિંસા વગેરેનો સ્થૂલ અને સર્વવ્યાપી ન હોય તેવો નિષેધ કરનારા વાક્યો જે શાસ્ત્રમાં હોય તે પણ કશુદ્ધ ન કહેવાય. જેમ કે (૧) ‘“ધ્યાનમાં ‘ૐ’કારનું ધ્યાન કરવું'' વગેરે. ઈતર લોકોના ગ્રંથમાં જણાવેલ છે કે —> ઞ + ૩ + મ્ = ૐ. અહીં ગ શબ્દથી વિષ્ણુ, ૩ શબ્દથી બ્રહ્મા, અને મ્ શબ્દથી મહેશ્વર જાણવા કે જે વાસ્તવમાં એકત્ર ૐકારમાં રહેલ છે. — આવી અક્ષર ધ્યાનવિધિ રાગાદિના નાશ માટે સમર્થ નથી. કારણ કે લાંબા સમય સુધી તેવા પ્રકારનું ધ્યાન કરનાર સૌભરી વગેરે સંન્યાસીઓમાં રાગ વગેરે પહેલાના જેવા જ પુષ્ટ રહેલા જણાય છે. (૨) તેમ જ —> જીવ, જીવનું જ્ઞાન, જીવને મારવાની ૧. એકાંતમાં શાંતિપૂર્વક લાંબા સમય સુધી ધ્યાન ધરવા માટે સરોવરના તળિયે પ્રાણાયમપૂર્વક ૐ કાર વગેરેનું નાસાગ્રે દૃષ્ટિ કેન્દ્રિત કરી ધ્યાન ધરતા સૌભરી ઋષિ, ક્રિડા કરતા મત્સ્ય યુગલને જોઈ કામાતુર થવાને લીધે, ધ્યાનભ્રષ્ટ થયા.