________________
અધ્યાત્મોપનિષત્પકરણ ૧/૩૦ ક8 તાપISTી પશુરિઝરતા હe जीवाइभाववाओ दिटेट्ठाहिं णो खलु विरुद्धो । बंधाइसाहगो तह एत्थ इमो होइ तावोत्ति ।।१०८०।। एएण जो विसुद्धो जो खलु तावेण होइ सुद्धोत्ति । एएण वा असुद्धो सेसेहिवि तारिसो नेओ ॥१०८१।। - इत्युक्तम् । ततश्च विदुषा शास्त्रस्वर्णस्य तापशुद्धावेव प्राधान्येन यतितव्यमित्युपदेशः ॥१/२९॥ सर्वनयावलम्बनेन तापविशुद्धिमुदाहरणपूर्वं कारिकायुग्मेन विशदयति - 'यथे'ति ।
यथाऽऽह सोमिलप्रश्ने, जिनः स्याद्वादसिद्धये ।
द्रव्यार्थादहमेकोऽस्मि, दृग्ज्ञानार्थादुभावपि ॥३०॥ यथा -> 'एगे भवं ? दुवे भवं ? अक्खए भवं ? अव्वए भवं ? अवट्ठिए भवं ? अणेगभूयभावभविए भवं ? «- (व्या.प्र.श. १८ उद्दे. १० - सूत्र ६४८) इत्येवं व्याख्याप्रज्ञप्तिप्रदर्शिते सोमिलप्रश्ने सति महावीरो जिनः = जिनेश्वर → सोमिल ! एगे वि अहं जाव अणेगभूयभावभविए वि अहं ८- इत्येवमुવીર | પુન: > સે કેળાં મંતે ! વે વુડ઼ - નીવે “મવિ વિ અટું ? – ફર્વ સોમિટામિધાને ब्राह्मणेन प्रनिते सति परमेश्वरः स्याद्वादसिद्धये = निखिलदोषागोचराऽनेकान्तवादप्रसिद्धये एकत्रापि धर्मभेदोपरागेणैकत्व-द्वित्वयोरविरोधमभिप्रेत्य -> सोमिला ! दव्वट्ठयाए एगे अहं, णाणदंसणट्ठयाए दुविहे
> પ્રત્યક્ષ અને અનુમાન = દર્ટ પ્રમાણથી તથા આગમ = ઈષ્ટ પ્રમાણથી જીવાદિ ભાવની પ્રરૂપણા વિરૂદ્ધ ન હોય તેમ જ આત્માના બંધ (સંસાર) અને મોક્ષની સિદ્ધિ શાસ્ત્ર કરે તો તે શાસ્ત્રની તાપપરીક્ષા જાણવી. આ તાપથી જે શુદ્ધ હોય તે જ શાસ્ત્ર વિશુદ્ધ કહેવાય. તાપ પરીક્ષામાં અશુદ્ધ હોય તે કષ અને છેદથી પણ તત્ત્વથી અશુદ્ધ જાણવું. - તેથી વિદ્વાને શાસ્ત્ર રૂપી સોનાની તાપશુદ્ધિમાં જ પ્રધાન રૂપે પ્રયત્ન કરવો - આવો ઉપદેશ પ્રાપ્ત થાય છે. (૧/૨૯)
સર્વ નયના આલંબનથી તાપવિશુદ્ધિને ઉદાહરણ પૂર્વક ગ્રંથકારથી બે શ્લોક દ્વારા સ્પષ્ટ કરે છે.
શ્લોકાર્ધ - જેમ કે સોમિલનો પ્રશ્ન થયો ત્યારે સ્યાદ્વાદની સિદ્ધિ માટે જિનેશ્વરે કહ્યું કે “દ્રવ્યની દૃષ્ટિએ હું એક છું, અને દર્શન-જ્ઞાનની અપેક્ષાએ હું ઉભયરૂપ છું. આત્મપ્રદેશના વિચારથી હું અક્ષય અને અવિનાશી છું અને પર્યાયાર્થિક નયને આલંબીને હું અનેક ભૂત-ભાવી પર્યાય સ્વરૂપ છું.” (૧/30-31)
કોડ સ્યાદ્વાદની સિદ્ધિ છે ટીકાર્ય :- જેમ કે “ હે ભગવાન ! શું આપ એક છો ? આપ બે છો ? આપ અક્ષય છો ? આપ અવ્યય છો ? આપ અવસ્થિત છો ? આપ અનેક ભૂત-ભાવી પર્યાયમય છો ?' આ પ્રમાણે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (= ભગવતી સૂત્ર) ગ્રંથમાં જણાવેલ સોમિલ બ્રાહ્મણનો પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે મહાવીર સ્વામી ભગવાને
> હે સોમિલ ! હું એક પણ છું, હું બે (=દ્ધિવિધ)પણ છું, અક્ષય પણ છું, અવ્યય પણ છું, અવસ્થિત પણ છું અને અનેક અતીત-અનાગત પર્યાય સ્વરૂપ પણ છું. – આ પ્રમાણે જવાબ આપ્યો. તે સાંભળીને સોમિલ બ્રાહ્મણે ફરીથી પ્રશ્ન કર્યો કે – હે ભગવાન ! આપ કઈ અપેક્ષાએ એમ કહો છો કે “હું એક પણ છું, અનેક પણ છું. ઈત્યાદિ.” <– આ રીતે સોમિલ બ્રાહ્મણ દ્વારા ફરીથી પ્રશ્ન થયો ત્યારે સર્વ દોષથી રહિત એવા અનેકાન્તવાદની પ્રસિદ્ધિ માટે “એક ધર્મોમાં પણ ભિન્ન ભિન્ન ધર્મની અપેક્ષાએ એકત્વ, ક્રિો વિરોધ નથી' એવા અભિપ્રાયથી પરમાત્માએ જણાવ્યું કે – હે સોમિલ ! દ્રવ્યાર્થિક નયથી હું એક છું. જ્ઞાન-દર્શનની અપેક્ષાએ હું દ્વિવિધ છું. પ્રદેશાર્થની અપેક્ષાએ હું અક્ષય પણ છું, અવ્યય પણ છું, અવસ્થિત
૧૧
છે,