________________
अनेकान्तविरोधे सत्येकान्तभङ्गः 8
અધ્યાત્મોપનિષત્પ્રકરણ अभिमतांशापेक्षया प्रमा = भ्रमानात्मिकैव ज्ञेया प्राज्ञैः । तदुक्तं सुनयाभिप्रायेणैव तत्त्वार्थ श्लोकवार्त्तिके → नायं वस्तु न चाऽवस्तु वस्त्वंशः कथ्यते यतः । नासमुद्रः समुद्रो वा समुद्रांशो यथोच्यते ॥ <- (१/६) इति । युक्तचैतत्, न हि वस्तुनि तत्तदंशावच्छेदेन वस्त्वंशरूपता नास्ति, अन्यथा समग्रतया वस्तुनि वस्तुत्वमेव न स्यात्, प्रत्येकमंशतोऽसतः समुदायवृत्तित्वाऽयोगात् । इत्थञ्च ‘नियनियवयणिज्जसच्चा’ (સં.ત.) રૂતિ સમ્મતિતવચનમપિ સન્નઋતે ।।૨/૪
નિષ્કર્ષમાદ - ‘લૅમિ’તિ।
परः = स्याद्वा
इत्थं च संशयत्वं यद् नयानां भाषते परः । तदपास्तं द्वयालम्बः प्रत्येकं न नयेषु यत् || ३५॥ ત્ય = 'समीचीननिमित्तोपदर्शनद्वारा सर्वेषां नयानां प्रमात्वमेवे 'ति स्थिते च दानभिज्ञः परदर्शनी यद् नयानां = नानासुनयगुम्फितस्य स्याद्वादस्य संशयत्वं भाषते आक्षिपति <-તદ્ ઞપાસ્સું = निराकृतं मन्तव्यम्, यत् = यस्मात् कारणात् प्रत्येकं नयेषु न द्वयालम्बः = धर्मद्वयग्राहिता स्वीक्रियते स्याद्वादिभिः । एतेन स्याद्वादः = संशयवादः - इति शङ्कराचार्य प्रभृतीनां वचनं प्रतिक्षिप्तम् । न हि स्याद्वादघटकेषु नयेषु प्रत्येकं निमित्तद्वितयसापेक्षविरुद्धधर्मयुगलावगाहनमस्माभिरङ्गीक्रियतेऽनेकान्तवादिभिः, येन नयबुद्धिषु संशयो लब्धात्मलाभः स्यात् । निरवच्छिन्नविरुद्धधर्मद्वयप्रकारक
: મિથોવિરુદ્ધ
આ રીતે —> પોતાના અભિપ્રેત વિષયની અપેક્ષાએ સર્વ નયો સત્ય છે. – આવું સંમતિતર્ક ગ્રંથનું વચન પણ સંગત થાય છે. (૧/૩૪)
ઉપરોક્ત ૩૩ અને ૩૪ શ્લોકના વિચાર વિમર્શના નિષ્કર્ષને જણાવતા ગ્રંથકારથી કહે છે કે —> શ્લોકાર્થ :- પરદર્શનીઓ નયોમાં સંશયપણાનો જે આક્ષેપ કરે છે તે આ રીતે નિરાકૃત થઈ જાય છે, કારણ કે પ્રત્યેક નયોમાં બે વિરોધી ધર્મનું અવલંબન રહેલ નથી. (૧/૩૫)
* નયવાદ સંશયવાદ નથી
૪૨
=
=
ટીકાર્થ :- સ્યાદ્વાદના મર્મને નહિ જાણનાર પરદર્શનીઓ નય વાક્યોમાં અર્થાત્ અનેક સુનયોથી ગર્ભિત સ્યાદ્દાદમાં સંશયાત્મકતાનો જે આક્ષેપ કરે છે તે નિરાકૃત જાણવો. કેમ કે અમે પૂર્વે જણાવી જ ગયેલા છીએ કે સમ્યક્ નિમિત્તે બતાવવા દ્વારા બધા નયો યથાર્થ જ છે. અમે સ્યાદ્દાદીઓ પ્રત્યેક નયોમાં પરસ્પર વિરૂદ્ધ બે ધર્મનું અવલંબંન કરતા નથી. માટે > સ્યાદ્વાદ એ સંશયવાદ છે ← આવો શંકરાચાર્ય વગેરેનો આક્ષેપ નિરસ્ત થયેલ જાણવો. કારણ કે જૈનમતમાં, સ્યાદ્દાદાત્મક (સુનયાત્મક) જ્ઞાન પ્રત્યેક વસ્તુમાં બે વિરોધી કે ધર્મનું અવગાહન કરતું હોવા છતાં કોઈ એક જ અપેક્ષાએ (અવચ્છેદકવિધયા) બે વિરોધી ધર્મનું અવગાહન (કે પ્રતિપાદન) કરતું નથી. પરંતુ ભિન્ન ભિન્ન અપેક્ષા (અવચ્છેદક) થી એક ધર્મીમાં બે વિરોધી ધર્મોનું અવગાહન કરે છે. તેથી તે સંશયાત્મક નથી. સંશય તો અલગ અપેક્ષા બતાવ્યા વિના અથવા એક જ અપેક્ષાએ એક ધર્મીમાં બે વિરુદ્ધ ધર્મનું અવગાહન કરે છે. સ્યાદ્દાદમાં આવું હોતું નથી. દા.ત. આત્મદ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે અને મનુષ્યપગાની અપેક્ષાએ આત્મા અનિત્ય છે- આ રીતે સર્વ નયો પોતાના વ્યક્તિગત યોગ્ય નિમિત્તને આગળ કરીને જ પ્રવૃત્તિ કરે છે. તેથી ‘નયબુદ્ધિ સંશયાત્મક છે' એવું માનવાને અવકાશ નથી રહેતો. આત્મામાં નિત્યત્વ અને અનિત્યત્વ છે - આવું પ્રતિપાદન કોઈ પણ એક નય નથી કરતો જેને કારણે સંશય થઈ શકે. આ વાતને દૃઢતાપૂર્વક વિચારવી. (૧/૩૫)
અહીં એવી શંકા થઈ શકે છે કે —> વસ્તુના અંશને ગ્રહણ કરનાર પ્રત્યેક નયો પરસ્પર બે વિરૂદ્ધ ધર્મનો