Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 128
________________ અધ્યાત્મોપનિષત્રકરણ ૧/૪૨ ક8 માં વ્યવસ્થાપ્રજરાસંવાઃ ક8 कारेण विवक्षितवस्तुस्वरूपगोचरचरमनिर्णीतेः सुलभत्वतः प्रागाक्षिप्ता वस्तुस्वरूपाऽनिष्ठा अपाकृता । तदुक्तं सम्मतितर्के - ‘भयणा वि हु भइयव्वा जह भयणा भयइ सव्वदव्वाइं । एवं भयणाणियमो वि होइ समयाविरोहेण' ।।(३/२७) । तदुक्तं अनेकान्तव्यवस्थाप्रकरणेऽपि -> अनेकान्तोऽप्यनेकान्त इतीष्टमस्माकमिति नयप्रमाणापेक्षया एकान्तश्चानेकान्तश्चेत्येवमसौ ज्ञापनीयः । तथाहि नित्यानित्यादिशबलैकस्वरूपे वस्तुनि नित्यत्वाऽनित्यत्वाद्येकतरधर्मावच्छेदकावच्छेदेनैकतरधर्मात्मकत्वम्, उभयावच्छेदेन वोभयात्मकत्वमिति - (પૃ.૮૩) | एतेन > सर्वमनेकान्तमिति निश्चीयते न वा ? यदि निश्चीयते तर्हि एकान्तप्रसक्तिः । यदि न निश्चीयते तर्हि निश्चयस्याऽप्यनिश्चयरूपत्वेन निश्चयरूपत्वं न सम्भवेत् । अत एतादृशः शास्त्रप्रणेता तीर्थङ्कर उन्मत्ततुल्यः <- इति वदनुन्मत्तो भास्करभाष्यकारो भास्कराचार्यो बहिष्कार्यः, अनेकान्तानुविद्वैकान्तरूपादेवानेकान्ताद् व्यवस्थोपपत्तेः । तदुक्तं सम्मतितर्के -> जेण विणा लोगस्सवि ववहारो सव्वहा न निव्वडइ । तस्स भुवणेक्कगुरुणो णमो अणेगंतवायस्स ॥३/६८।। <- इति । ____ ततश्च सापेक्षमेवार्थक्रियाकारि सर्वमिति स्थितम् । कार्तिकेयानुप्रेक्षायामपि -> जं वत्थु अणेयंतं तं चिय कजं करेदि णियमेण ८- (२२५) इत्युक्तम् । युक्तश्चैतत्, लोकव्यवहारस्याऽपि स्याद्वादसमर्थकत्वात् । तथाहि - 'नील-घटयोरभेद' इति प्रयोगो વિલક્ષણ ધર્મોથી અનુવિદ્ધ એકસ્વભાવવાળી વસ્તુમાં નિત્વ ધર્મના નિયામકની અપેક્ષાએ વસ્તુમાં નિત્યાત્મકતા છે. અનિત્યત્વ ધર્મના નિયામકની અપેક્ષાએ અનિત્યપાવ્યું છે. અથવા તો નિત્ય-અનિત્યત્વ - આ બન્ને ધર્મના નિયામકની અપેક્ષાએ વસ્તુમાં નિત્યાનિત્ય ઉભયાત્મકતા છે. - ભાસ્કરાચાર્યના પ્રલાપનું નિરાકરણ : Uતેન ા – બધી વસ્તુ અનેકાન્ત છે - એવો નિશ્ચય થાય છે કે નહિ ? જો એવો નિશ્ચય થઈ શકતો હોય તો એકાન્તવાદની આપત્તિ આવશે. જો એવો નિશ્ચય ન થઈ શકતો હોય તો નિશ્ચય પાગ અનિશ્ચયરૂપતા પામવાથી તેમાં નિશ્ચયપણું જ નહિ સંભવે. તેથી આવા શાસ્ત્ર પ્રણેતા તીર્થકર ઉન્મત્તતુલ્ય છે. <– આવું બોલતા ઉન્મત્ત બનેલા ભાસ્કરભાષ્યકાર ભાસ્કરાચાર્યનો બહિષ્કાર કરવો જોઈએ. કારણ કે અનેકાન્તથી અનુવિદ્ધ એકાંત સ્વરૂપ એવા જ અનેકાંત દ્વારા વ્યવસ્થા સંગત થાય છે. સંમતિતર્ક ગ્રંથમાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજાએ જણાવેલ છે કે – જેના વિના લોકોના વ્યવહારનો પણ સર્વથા નિર્વાહ થઈ શકતો નથી તે જગદ્ગુરૂ અનેકાંતવાદને અમારા નમસ્કાર થાઓ. – તેથી સર્વ વસ્તુ સાપેક્ષ રહીને જ અર્થક્રિયા કરે છે - એવું નિશ્ચિત થાય છે. કાર્તિકેય અનુપેઢામાં કુમારસ્વામીએ પણ કહ્યું છે કે – જે વસ્તુ અનેકાન્ત સ્વરૂપ છે તે જ નિયમાં કાર્ય કરે છે. – કોઃ લોક વ્યવહારથી ભેદાભેદની સિદ્ધિ છે યુ ૧ ૦ . ઉપરોકત વાત યુકિતસંગત છે. કારણ કે લોકવ્યવહાર પણ સ્યાદ્વાદનું સમર્થન કરે છે. તે આ રીતે ? જો ધર્મ-ધર્મીનો ભેદભેદ સ્વીકારવામાં ન આવે તો ‘ત્રિપટઃ ગમે” આવો પ્રયોગ સંભવી નહીં શકે. કારણ કે “સહોચ્ચારણ કરવામાં આવે તો “1' શબ્દના અર્થમાં વંદુ સમાસ થાય'' આ પ્રમાણે સિદ્ધહેમશબ્દાનુશાસન દ્વારા “ઘ' શબ્દના અર્થમાં વંદુ સમાસનું વિધાન થાય છે. તથા “ઘ' શબ્દનો અર્થ

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188