________________
૮૧
અધ્યાત્મોપનિષત્રકરણ ૧/૩૩-૩૪ 88 મશિગ્રામવિવાર: 92 - “સામે'તિ |
सामग्येण न मानं स्याद्, द्वयोरेकत्वधीर्यथा ।
तथा वस्तुनि वस्त्वंश-बुद्धिज्ञेया नयात्मिका ॥३३॥ यथा द्वयोः घट-पटयोः एकत्वधीः = एकत्वसङ्ख्यावगाहिबुद्धिः सामग्र्येण = सम्पूर्णतया मानं = प्रमाणं न = नैव स्यात्, तथा = तेनैव प्रकारेण वस्तुनि नयात्मिका = अभिमतवस्तुधर्मालम्बनात्मिका वस्त्वंशबुद्धिः = वस्त्वंशरूपतावगाहिनी धीः सामग्र्येण = समग्रतया ज्ञेया स्याद्वादमर्मज्ञैः । न हि वस्तुनि वस्त्वंशरूपतैवाऽस्ति, किन्तु वस्तुरूपताऽपि ॥१/३३।। ત િનવાર્ય સમયે ૩૫યતા થાત્ ? ત્યારક્રીયામઢ - “'તિ |
एकदेशेन चैकत्व-धीर्द्वयोः स्याद्यथा प्रमा।
तथा वस्तुनि वस्त्वंश-बुद्धि या नयात्मिका ॥३४॥ द्वयोश्च = घट-पटयोर्हि एकत्वधीः = एकत्वसङ्ख्यावगाहिबुद्धिः यथा एकदेशेन = अंशतः प्रमा भ्रमानात्मिकैव स्यात् = भवेत्, न हि ‘घट-पटयोरेकत्वं नास्ती' ति कक्षीकरोति कश्चित् विपश्चित् । तथा = तेनैव प्रकारेण वस्तुनि नयात्मिका = सुनयलक्षणा वस्त्वंशबुद्धिः = वस्त्वंशरूपताधीः एकदेशेन
શ્લોકાર્થ - જેમ બે વસ્તુમાં એકત્વની બુદ્ધિ સામન = સમગ્રતયા પ્રમાણ નથી તેમ વસ્તુમાં વસ્તુઅંશરૂપતાની નયાત્મક બુદ્ધિ સમગ્રતયા પ્રમાણ નથી. (૧/33)
છે સંપૂર્ણતયા પ્રમાણ નય નથી ટીકાર્ય :- જેમ ઘટ અને પટમાં એકત્વસંખ્યાવિષયક બુદ્ધિ સમગ્રતયા પ્રમાણ નથી જ, તે જ રીતે વસ્તુમાં વસ્તુઅંશપયાની નયાત્મક બુદ્ધિને સ્યાદ્વાદના મર્મને જાણનારા પુરૂષોએ સંપૂર્ણપણે પ્રમાણ ન જાણવી. કારણ કે વસ્તુમાં વસ્તુઅંશરૂપતા જ છે એવું નથી પરંતુ વસ્તુરૂપતા પણ છે. (૧/33)
“જો સંપૂર્ણતયા પ્રમાણ તરીકે નયાત્મક બુદ્ધિ માન્ય નથી તો પછી જૈન દર્શનમાં નયવાદ કઈ રીતે સ્વીકાર્ય બનશે ?' આવી શંકાનું સમાધાન કરતા ગ્રંથકારથી જણાવે છે કે –
શ્લોકાર્ધ :- જેમ બે વસ્તુમાં એકત્વ બુદ્ધિ એકદેશની અપેક્ષાએ યથાર્થ છે તેમ વસ્તુની અંદર વસ્તુશપણાની નયાત્મક બુદ્ધિ એકદેશથી યથાર્થ જાણવી. (૧/૩૪)
નચ અંશતઃ પ્રમાણ છે ટીકાર્ય :- બે વસ્તુમાં એટલે કે ઘટમાં અને પટમાં એકત્વ સંખ્યાવિષયક બુદ્ધિ જેમ અંશતઃ પ્રમાત્મક જ છે. કેમ કે ઘટ-પટમાં એકત્વ સંખ્યા નથી રહેતી - એવું કોઈ પણ વિદ્વાન સ્વીકારતા નથી. બરાબર તે જ રીતે વસ્તુમાં વસ્તુઅંશરૂપતાઅવગાહી સુનયાત્મક બુદ્ધિ પ્રાજ્ઞ પુરૂષોએ અભિપ્રેત અંશની અપેક્ષાએ પ્રમાત્મક જ જાણવી. સુનયના અભિપ્રાયથી જ સ્વાર્થ બ્લોકવાર્તિકમાં વિધાનંદસ્વામીએ જણાવેલ છે કે – આ વસ્તુ પણ નથી અને અવસ્તુ પણ નથી પરંતુ એકદેશની અપેક્ષાએ વસ્તુઅંશ કહેવાય છે. જેમ કે સમુદ્રના અમુક ભાગને ઉદ્દેશીને સમુદ્ર અંશ કહેવાય, નહિ કે સમુદ્ર અથવા સમુદ્રભિન્ન. – આ વાત બરાબર છે, કારણ કે વસ્તુમાં તે તે અંશની અપેક્ષાએ વસ્તુઅંશપણું નથી - એવું નથી, અર્થાત્ છે જ. જો વસ્તુના પ્રત્યેક અંશમાં વસ્તૃઅંશરૂપતા ન માનવામાં આવે તો વસ્તુમાં સમગ્રતયા વસ્તૃત્વ જ સંભવી નહિ શકે. કારણ કે પ્રત્યેકમાં અંશરૂપે ન રહેનારો ધર્મ સમુદાયમાં રહી ન શકે. - આવો નિયમ શિષ્ટ પુરૂષોને માન્ય છે.