________________
988 वस्तुस्वरूपवैविध्येऽपि नियतव्यवहारः 88
અધ્યાત્મોપનિષત્પકરણ ___ ननु मास्त्ववच्छेदकभेदालम्बने वस्तुस्वरूपपरिवर्तनं तथापि नैगमादिनयमतभेदेन वस्तुस्वरूपधीपरावृत्तिः स्फुटैवेति वस्तुगोचरव्यवहारप्रयोजकनिर्णय-लोकव्यवहारयोरसङ्गतिरेवानेकान्तवादे इत्याशङ्कायामाह - 'आને 'તિ | ___ आनैगमान्त्यभेदं = नैगमनयादारभ्य एवम्भूतनयपर्यन्तं परावृत्तौ अपि = प्रतिनयं प्रतिनियतवस्तुस्वरूपधीपरिवर्तने सत्यपि तत् = वस्तुस्वरूपं स्फुटं = स्पष्टमेव । नयभेदेन वस्तुस्वरूपधीपरावर्तनमेवमवसेयम्
> नैगमनयमतेन परस्पराऽसम्पृक्तौ सामान्य-विशेषोवेव वस्तुसन्तो, सङ्ग्रहनयेन सामान्यमेव सत्, व्यवहारनयेन लोकव्यवहारपथावतीर्णं कियत्कालस्थायि जलाहरणाद्यर्थक्रियानिर्वर्तनक्षमं स्थूलघटादिकमेव वस्तु सत् । ऋजुसूत्रनयाभिप्रायेण वर्तमानक्षणमात्रस्थायि स्वकीयमर्थक्रियानिर्वर्तनक्षममेव घटादिपर्यायमानं परमार्थसत् । शब्दनयतात्पर्येणाऽर्थक्रियाकारिणो वस्तुनो नानापर्यायशब्दवाच्यार्थाभेदापेक्षया सत्त्वे सत्यपि काल-कारकसङ्ख्यालिङ्ग-पुरुषभेदप्रयुक्तभेदानभ्युपगमेऽसत्त्वम् । समभिरूढनयादेशेनाऽर्थक्रियाकारिण्यपि पर्यायशब्दभेदप्रयुक्तभेदानङ्गीकारेऽसत्त्वमेव । एवम्भूतनयैदम्पर्येण तु न केवलमर्थक्रियासमर्थेऽपि व्युत्पत्त्यर्थविरहेऽसत्त्वम्, अपि तु पर्यायशब्दान्तरार्थक्रियाविष्टेऽपि विवक्षितशब्दव्युत्पत्त्यर्थविरहदशायां विवक्षितशब्दवाच्यत्वेनासत्त्वमेव । इत्थञ्च नयमतभेदेन वस्तुस्वरूपधीः परावर्तते, तथापि स्फुटमेव वस्तुस्वरूपमिति न काचिद् बाधा स्याद्वादिसदसि, વસ્તુસંબંધી વ્યવહારને પ્રયોજક નિર્ણય અને લોકવ્યવહાર (શબ્દપ્રયોગ તેમ જ સફળ પ્રવૃત્તિ) - આ બન્ને અનેકાન્તવાદમાં અસંગત જ બનશે.” તો તેના સમાધાન માટે ગ્રંથકારથી જણાવે છે કે –
શ્લોકાર્ધ :-નગમ નયથી માંડીને છેલ્લા એવંભૂત નય સુધી વસ્તસ્વરૂપવિષયક બુદ્ધિ બદલાવા છતાં વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ જ છે. અભિપ્રેત અંશને આશ્રયીને થતો નિર્ણય વ્યવહારને કરાવનારો છે. (૧/૪૧)
નચભેદથી વિભિન્ન નિર્ણય છતાં વ્યવહાર નિરાબાધ છે ટીકાર્ય :- નૈગમ નથી માડીને એવંભૂત નય સુધી નયના દર્પણમાં પ્રતિનિયત એવા વસ્તુસ્વરૂપની બુદ્ધિ બદલાવા છતાં પણ વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ જ છે. સૌ પ્રથમ નયભેદથી વસ્તુસ્વરૂપનો બોધ બદલાય છે આ વાતને સમજી લઈએ. (૧) નૈગમ નયના મતથી પરસ્પર ન સંકળાયેલા એવા સામાન્ય અને વિશેષ જ પારમાર્થિક વસ્તુ છે. (૨) સંગ્રહ નયથી સામાન્ય જ સત્ છે.(૩) વ્યવહાર નયથી લોકવ્યવહારના માર્ગમાં આવેલ કેટલાક સમય સુધી રહેનાર, જલાહરણ વગેરે અર્થક્રિયા ઉત્પન્ન કરવામાં સમર્થ, સ્થળ ઘટ વગેરે જ પરમાર્થ સત છે. (૪) ગજસૂત્ર નયના અભિપ્રાયથી માત્ર વર્તનમાનક્ષણસ્થાયી, સ્વકીય અર્થક્રિયાને ઉત્પન્ન કરવામાં સમર્થ કેવલ ઘટાદિ પર્યાય જ પારમાર્થિક છે. (૫) શબ્દનયના તાત્પર્યથી અર્બકિયાને કરનાર વસ્તુ અનેક પર્યાય શબ્દથી વાચ્ય એવા અર્થના અભેદની અપેક્ષાએ પરમાર્થ સત હોવા છતાં પણ કાળ, કારક, સખ્યા, લિફ, પુરૂષના ભેદથી પ્રયુક્ત વસ્તુભેદ સ્વીકારવામાં ન આવે તો અસત છે. (૬) સમભિરૂઢ નયના આદેશથી અર્થક્રિયા કરનાર વસ્તુમાં પણ પર્યાયશબ્દના ભેદથી પ્રયુક્ત ભેદ સ્વીકારવામાં ન આવે તો વસ્તુ અસત્ જ છે. (૭) એવંભૂત નયના ઔદંપર્યથી અર્થક્રિયામાં સમર્થ એવી પણ વસ્તુમાં વ્યુત્પત્તિઅર્થનો અભાવ હોય તો જ માત્ર તે અસત નથી, પરંતુ અન્ય પર્યાય શબ્દની વાચ્ય ક્રિયાથી યુક્ત હોવા છતાં પણ વિવક્ષિત શબ્દની વ્યુત્પત્તિઅર્થનો અભાવ હોય તો તેવી દશામાં વિવક્ષિત શબ્દના વારૂપે તે વસ્તુ અસત જ છે. અષ્ટ પ્રાતિહાર્યથી પૂજાતી વખતે અરિહંત પરમાત્મા અરિહંત શબ્દના વારૂપે સત હોવા છતાં પણ તે સમયે જો તીર્થસ્થાપના કરી રહેલા