________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૧૫ અવિશેષે સતિ સમુચય:
मवच्छेदकभेदानालिङ्गितविरुद्धधर्मद्वितयप्रकारकं वा समानविशेष्यकं ज्ञानं संशय उच्यते । अवच्छेदकभेदावच्छिन्नविरुद्धधर्मद्वयप्रकारकं समानविशेष्यकं ज्ञानं हि नानासुनयात्मकं स्याद्वादसंज्ञकम् । प्रातिस्विकमेव समीचीननिमित्तं पुरस्कृत्यैव सर्वेषां सुनयानां प्रवर्त्तनान्न संशयास्पदत्वं तेषामिति दृढतरमवधेयम् ॥१ / ३५||
ननु वस्त्वंशग्राहकैर्नयैः प्रत्येकं मिथोविरुद्धधर्मद्वयानाश्रयणेऽपि सामस्त्येन वस्तुग्राहकस्य स्याद्वादिसम्मतस्य प्रमाणस्य तु परस्परविरुद्धधर्मद्वयावलम्बित्वात् संशयत्वमपरिहार्यमेवेत्याशङ्कायामाह ‘સમે’તિ । सामग्रेण द्वयालम्बेऽप्यविरोधे समुच्चयः ।
વિરોધે ટુર્નયત્રાતા:, સ્વાઢેળ સ્વયં હતાઃ ॥૬॥
एकत्रैव वस्तुनि सामग्येण सामस्त्येन द्वयालम्बेsपि = अन्योन्यविरुद्धधर्मद्वयाश्रयणेऽपि समुचितापेक्षाभेदप्रदर्शनेन अविरोधे विरोधपरिहारे सति नयानां समुच्चयः प्रमाणलक्षणः धर्माणां च समुच्चयः अनेकान्तलक्षणः न प्रतिक्षेप्तुं युज्यते । तथाहि 'घटरूपेण मृद्रव्यं नष्टं, मृद्रूपेण न नष्टमि' ति स्वरसवाहिसार्वलौकिकप्रतीत्या घटपर्यायापेक्षयाऽनित्यस्य सतो मृद्रव्यस्य मृत्त्वेन नित्यत्वसिद्धौ द्रव्यार्थ - पर्यायार्थनयसमुच्चयलक्षणेन प्रमाणेन सामस्त्येन घटे नित्यानित्योभयात्मकतालक्षणः नित्यत्वानित्यत्वधर्मसमुच्चयोऽबाधित एव, इत्थञ्च समुचितनयसमुच्चयलक्षणप्रमाणपुरस्कारेण स्याद्वादसाम्राज्ये विरोधलेशोऽपि नास्तीत्येकत्रैकदा सन्निमित्तापेक्षया नानानयसमुच्चयो विविधधर्मसमुच्चयश्च निर्मलनयनद्वितयवच्चकास्ते । આશ્રય ન કરવા છતાં પણ (અર્થાત્ એક નયમાં નિત્યત્વ, અનિત્યત્વ સ્વરૂપ બે વિરોધી ધર્મનું અવગાહન માન્ય નથી છતાં પણ) સંપૂર્ણરૂપે વસ્તુને ગ્રહણ કરનાર અને સ્યાદ્દાદીને સંમત એવું પ્રમાણ તો પરસ્પર વિરોધી બે ધર્મોનો એક વસ્તુમાં સ્વીકાર કરે જ છે.તેથી તે પ્રમાણ સંશયાત્મક હોવાની આપત્તિ તો અપરિહાર્ય જ છે – આનું સમાધાન કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે –>
શ્લોકાર્થ :- એક ધર્મીમાં સમગ્રતયા બે ધર્મનું આલંબન લેવા છતાં પણ જો વિરોધ ન આવે તો તેનો સંગ્રહ થઈ શકે છે. વિરોધ કરવાના કારણે તો દુર્રયસમૂહો પોતાના જ શસ્ત્રથી પોતે હણાયેલા છે.(૧/૩૬)
અનેકાંત
=
:
=
૮૩
-
=
નયસમુચ્ચય = પ્રમાણ; ધર્મસમુચ્ચય
ટીકાર્થ એક જ વસ્તુમાં સમગ્રતયા અન્યોન્ય વિરૂદ્ધ ધર્મનો આશ્રય કરવા છતાં પણ યોગ્ય અપેક્ષાભેદ બતાવવા દ્વારા વિરોધનો પરિહાર થાય તો નયોના સમુચ્ચય સ્વરૂપ પ્રમાણ અને ધર્મોના સમુચ્ચય (=સંગ્રહ) સ્વરૂપ અનેકાંતનો અપલાપ કરવો યોગ્ય નથી. તે આ રીતે —> ‘ઘટરૂપે માટીનો નાશ થયો, પણ માટીરૂપે તેનો નાશ થયો નથી.' આમ સ્વરસવાહી સાર્વલૌકિક પ્રતીતિ દ્વારા ઘટપર્યાયની અપેક્ષાએ અનિત્ય એવા મુદ્રવ્યમાં મૃત્ત્વરૂપે નિત્યત્વ સિદ્ધ થાય છે. તેથી દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયના સમુચ્ચય સ્વરૂપ પ્રમાણ દ્વારા ઘટમાં સમગ્રતયા નિત્યાનિત્યઉભયાત્મકતા સ્વરૂપ નિત્યત્વ-અનિત્યત્વ ધર્મનો સમુચ્ચય અબાધિત જ છે. આ રીતે યોગ્ય રીતે નયોના સમુચ્ચય કરવા સ્વરૂપ પ્રમાણને આગળ કરવાથી સ્યાદ્વાદના સામ્રાજ્યમાં લેશ પણ વિરોધ રહેલો નથી. માટે એક જ ધર્મીમાં એક જ સમયે યોગ્ય નિમિત્તની અપેક્ષાએ અનેક નયોનો સમુચ્ચય અને વિવિધ ધર્મોનો સમુચ્ચય આ બન્ને, માણસની બે નિર્મળ આંખની જેમ શોભે છે.
* દુર્નયો આપઘાતપ્રેમી છે
સર્વત્ર॰ । સર્વત્ર નિરાબાધ રીતે પથરાયેલ એવા સ્યાદ્દાદના ઘટક અલગ અલગ નયના અભિપ્રાયોમાં દૂષણનો આરોપ કરવા દ્વારા પર નયને અભિપ્રેત ધર્મનો તિરસ્કાર કરવા સ્વરૂપ વિરોધ ઉપસ્થિત થાય ત્યારે નયાભાસના સમૂહો સ્યાદ્દાદના ઘટક એવા અન્ય નયના અભિપ્રાયમાં દૂષણના ઉદ્ભાવનરૂપ સ્વસ્ર દ્વારા સ્વયં જ હણાયેલ