________________
8 सङ्ग्रहनयद्वैविध्यम् 88 અધ્યાત્મોપનિષત્પકરણ अहं, पएसट्टयाए अक्खए वि अहं, अव्वए वि अहं, अवट्ठिए वि अहं, उवयोगट्ठयाए अणेगभूयभावभविए वि अहं । से तेणटेणं जाव... भविए वि अहं <– इत्येवं प्रोक्तवान् । एतदेव ग्रन्थकारः प्रदर्शयतिअहं द्रव्यार्थात् = अखण्डद्रव्यार्थिकनयमवलम्ब्य एकः = एकत्वसङ्ख्योपेतः अस्मि, स्वात्मकजीवद्रव्यस्याऽखण्डस्यैकत्वात् । युक्तश्चैतत् । न हि परमात्मनि प्रदेशार्थतया एकत्वमस्ति, तदवयवभूतानां जीवप्रदेशानामनेकत्वात् । ततश्चात्मप्रदेशविवक्षयानेकात्मकेऽपि परमेश्वरे स्वात्मद्रव्यापेक्षयैकत्वमनाविलमेव । स्याद्वादाङ्गभूतसुनयापेक्षया स्वस्मिन्नेकत्वमुपदर्य स्याद्वादघटकसुनयान्तराभिप्रायेण द्वितीयपर्यनुयोगमधिकृत्य प्रभुः प्रत्युत्तरयति - दृग्ज्ञानार्थाद् = स्वाविष्वग्भूतदर्शन-ज्ञानद्वयापेक्षया उभौ = द्वौ अपि अहम् । युक्तञ्चैतत्, कश्चित्स्वभावमाश्रित्यैकत्वसङ्ख्योपेतस्यापि पदार्थस्य स्वभावान्तरद्वयापेक्षया द्वित्वमपि न विरुध्यते । इत्थञ्च सम्यक्स्याद्वादसाम्राज्यमनाविलमाविष्कृतम् । => तत्र सङ्ग्रहनयाभिप्रायेण प्रथममुत्तरं द्वितीयञ्च व्यवहारनयाभिप्रायेण <- (पृ.९५) इति व्यक्तं वादमालायाम् । प्रकृते लोकव्यवहारोपयिको व्यवहारनयो नाभिमतः किन्तु सङ्ग्रहनयगोचरीकृतार्थविभाजकोऽध्यवसायविशेषलक्षण एवेति तु ध्येयम् ॥१/३०॥
अक्षयश्चाव्ययश्चास्मि, प्रदेशार्थविचारतः ।
अनेकभूतभावात्मा, पर्यायार्थपरिग्रहात् ॥३१॥ પણ છું, અને ઉપયોગની અપેક્ષાએ અનેક ભૂત-ભાવી ભાવ સ્વરૂપ છું. આ અપેક્ષાએ મેં કહ્યું કે “હું એક પાગ છું. અનેક પણ છું...ઈત્યાદિ'' -
સોમિલ પ્રશ્ન - પ્રત્યુત્તર વિચાર ઉપરોકત બાબતોને જ જણાવતા ગ્રંથકારથી કહે છે કે “ હું અખંડ નયને આવીને એકત્વ સંખ્યાથી યુક્ત છે, કારણ કે સ્વાત્મક અખંડ જીવ દ્રવ્ય એક જ છે.' દ્રવ્યર્થની અપેક્ષાએ આ વાત બરોબર જ છે. આનું કારણ એ છે કે પરમાત્મામાં આત્મપ્રદેશની અપેક્ષાએ એકત્વ સંખ્યા નથી રહેલી, કેમ કે આત્માના અવયવ સ્વરૂપ જીવપ્રદેશો અનેક છે. તેથી આત્મપ્રદેશની વિવક્ષાથી અનેક સ્વરૂપ એવા પણ પરમેશ્વરમાં સ્વાત્મક દ્રવ્યની અપેક્ષાએ એક સંખ્યા નિરાબાધ જ છે. સ્યાદ્વાદના અંગસ્વરૂપ સુનયની અપેક્ષાએ પોતાનામાં એકત્વ બતાવીને સ્યાદ્વાદના ઘટક અન્ય સુનયની અપેક્ષાએ બીજા પ્રશ્નને આક્ષયીને પરમાત્મા જવાબ આપતાં કહે છે કે – મારાથી અલગ રૂપે બતાવી ન શકાય (= કથંચિત્ અભિન્ન = અવિધ્વગભૂત = અપૃથભૂત) એવા દર્શન અને જ્ઞાન - આ બેની અપેક્ષાએ હું દ્વિવિધ છું. -- આ વાત બરોબર છે. કેમ કે કોઈ સ્વભાવની અપેક્ષાએ એકત્વ સંખ્યાવાળી વસ્તુમાં અન્ય બે સ્વભાવની અપેક્ષાએ હિન્દુ સંખ્યા પણ વિરૂદ્ધ નથી. આમ સમ્યફ રીતે ચાદ્વાદનું સામ્રાજ્ય નિર્દોષ છે- એવું ફલિત થાય છે. આ બન્ને જવાબને લક્ષમાં રાખીને વાદમાલા ગ્રંથમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જ > સોમિલ વક્તવ્યમાં સંગ્રહ નયના અભિપ્રાયથી પ્રથમ ઉત્તર અને વ્યવહાર નયના અભિપ્રાયથી બીજો જવાબ જાણવો. – આમ કહેલ છે. પ્રસ્તુતમાં લોકવ્યવહારમાં ઉપાયભૂત વ્યવહાર નય અભિમત નથી, પરંતુ સંગ્રહ નયના વિષયભૂત અર્થમાં વિભાજન કરે એવો અધ્યવસાયવિશેષ સ્વરૂપ વ્યવહાર નય અભિમત છે, એ વાત ધ્યાનમાં રાખવી. (૧/30)
એક જ ધર્મીમાં અપેક્ષાભેદથી એકત્વ અને અનેકત્વના સમાવેશને બતાવવા દ્વારા વિભજ્યવાદને = સ્વાદ્વાદને પ્રગટ કરીને એક જ ધર્મીમાં વિવેક્ષાભેદથી નિત્યત્વ અને અનિત્યત્વના સમાવેશનું સમર્થન કરતા પ્રભુના પ્રત્યુત્તરને