________________
अध्यात्मोपनि५-५४२॥१॥ १/२२. छेदशुद्धशास्त्रोपदर्शनम् 8 सा यत्र धर्मे चेष्टा सप्रपञ्चा प्रोच्यते स धर्मश्छेदशुद्ध <- इति (पृ.३८)। धर्मः = श्रुतधर्मः = शास्त्रमिति नाऽसङ्गतिरिति ध्येयम् । पञ्चवस्तुकेऽपि → बज्झाणुट्ठाणेणं जेण न बाहिज्जई तयं नियमा । संभवइ अ परिशुद्धं सो पुण धम्मम्मि छेउत्ति ।।१०२२।। <- इति । 'तयं'त्ति विधि-प्रतिषेधद्वयम् । शिष्टं स्पष्टम् ॥१/२१॥ छेदपरीक्षामुदाहरणेन विशदयति - 'कायिके'ति ।
कायिकाद्यपि कुर्वीत गुप्तश्च समितो मुनिः ।
कृत्ये ज्यायसि किं वाच्यमित्युक्त्तं समये यथा ॥२२॥ यथा समये = आगमे उक्तम् → मुनिः = वाचंयमः कायिकादि = लघुशङ्कानिवारणादि अपि समितः = ईर्यासमित्याधुपयुक्तः गुप्तश्च = मनोगुप्त्याद्युपेतश्च कुर्वीत, ज्यायसि = महत्तरे कृत्ये = कर्तव्ये किं वाच्यम् ? कायिका-भिक्षाटनादिकं स्वाध्याय-सद्धर्मोपदेशादिकं वा सर्वमेवानुष्ठानं पञ्चसु समितिषु तिसृषु च गुप्तिषु अप्रमत्तेन सतैव यतिना सदा कर्तव्यमित्यर्थः । इत्थं हि सदनुष्ठानेन विधिप्रतिषेधद्वितयं न बाध्यते किन्तु नियमेन वृद्धिमेव नीयते । इदञ्च बाह्यानुष्ठानं प्रति विधिमुखेनोक्तम् । उपलक्षणात् निषेधमुखेनापि तद् विज्ञेयं यथा प्रमादजनका वसत्यादयो वर्जनीयाः, मधुकरवृत्त्या स्वात्मा पालनीय एव, न त्वकाले त्याज्यः । तदुक्तं पञ्चवस्तुके → सइ अप्पमत्तयाए संजमजोगेसु विविहभेएसु । जा धम्मिअस्स वित्ती एअं बझं अणुट्ठाणं ॥१०७२। एएण न बाहिज्जइ, संभवइ अ तं दुगंपि निअमेण । एअवयणेण सुद्धो जो सो छेएण सुद्धो त्ति ।।१०७३।। जह पंचसु समिईसुं तीसु अ गुत्तीसु अप्पमत्तेणं । વણાયેલા વિધિ-પ્રતિષેધને અબાધિત રૂપે યોગ્ય સ્થાન આપે અને સ્થાન મેળવેલા વિધિ-પ્રતિષેધને અતિચાર રૂપી દોષથી રહિત કરી, ઉત્તરોત્તર વૃદ્ધિગત કરે. આવી ચેષ્ટા જે શાસ્ત્રમાં વિસ્તારપૂર્વક કહેવાયેલી હોય તે શાસ્ત્ર છેશુદ્ધિવાળું કહેવાય. <- પંચવસ્તુ ગ્રંથમાં પણ આ જ વાતને જણાવતા કહે છે કે – કર્તવ્ય એવા બાહ્ય અનુષ્ઠાન વડે વિધિ-પ્રતિષેધ નિયામાં બાધિત ન થાય અને નિરતિચારરૂપે સંભવી શકે, તેવા બાહ્ય અનુકાનને બતાવનારા શાસ્ત્રો છે શુદ્ધ કહેવાય.<– (૧/૨૧) ગ્રંથકારશ્રી છેદપરીક્ષાને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરે છે.
શ્લોકાર્થ :- શાસ્ત્રમાં કહ્યું છે કે મુનિ કાયિકી આદિ (સ્થડિલ, માત્ર વિસર્જન આદિ) ક્રિયા પણ સમિતિ અને ગુપ્તિમાં ઉપયુકત રહીને કરે તો પછી મોટા કાર્યોમાં તો શું કહેવું ? અર્થાત સાધુએ પ્રત્યેક કાર્યમાં ઉપયોગવાળા १ २२ मे. (१/२२)
ટીકા :- જેમ કે આગમમાં જણાવેલ છે – મુનિએ લઘુશંકાનું નિવારણ વગેરે નાના-લઘુ કાર્યો પણ ઈર્યાસમિતિ વગેરેમાં તથા મનોમિ વગેરેમાં ઉપયુક્ત થઈને કરવા જોઈએ, તો પછી મોટા કાર્યોમાં તો શું કહેવું ? <– અર્થાન લઘુશંકાનિવારણ, ભિક્ષાટન વગેરે સંયમ યોગના કાર્યો હોય કે સ્વાધ્યાય, ધર્મદેશના વગેરે મોટા કાર્યો હોય. આ દરેક અનુષ્ઠાનને સદા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં અપ્રમત્ત રહીને જ સાધુએ કરવા જોઈએ. આ રીતે બાહ્ય સદ્અનુષ્ઠાન સ્વરૂપ સાધુની પ્રવૃત્તિથી વિધિ-પ્રતિષેધ બાધિત થતા નથી. પરંતુ નિયમાં મજબૂત જ થાય છે. છેદ પરીક્ષામાં આ વાત બાહ્ય અનુષ્ઠાનને આશ્રયીને વિધિમુખે જણાવી. ઉપલક્ષણથી નિષેધમુખે પણ શાસ્ત્રની દશુદ્ધિ જાણવી. જેમ કે – પ્રમાદને ઉત્પન્ન કરનાર ઉપાશ્રય વગેરેને સાધુએ