________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૨૬
૬૯
नो चेदित्थं
ॐ वेदवाक्यसङ्कोचाऽयोगः शुद्ध्यसम्भवात्, अन्यथा श्येनेतरयागयोः तुल्यवत् प्रवृत्त्यापत्तिर्दुर्वारा । तदुक्तं अध्यात्मसारे भवेच्छुद्भिर्गोहिंसादेरपि स्फुटा । श्येनाद्वा वेदविहिताद् विशेषानुपलक्षणात् ॥ ←← (१५/३०) इति । न च श्येनादेस्त्वभिचारस्य साक्षादेव निषेधात्, प्रायश्चित्तोपदेशाच्चानर्थहेतुत्वावगमान्न तत्र शिष्टानां प्रवृत्तिरिति वाच्यम्, अग्निहोत्रादियज्ञीयहिंसायामपि सामान्यनिषेधानुरोधेनाऽनर्थहेतुत्वावश्यकत्वात्, तत्प्रायश्चित्तबोधकवेदकल्पनाया अप्यावश्यकत्वात् । सामान्यनिषेधपरकवेदवाक्यसङ्कोचे शक्यार्थत्यागेन वेदे लक्षणाश्रयणस्यातिजघन्यત્યાવિત્યધિળું સ્યાદ્વાર પછતાવામનુસન્ધયમ્ (સ્ત.૨/TM. ૪૮-રૃ. ૩) |
ननु ब्रह्मयज्ञ इति किमुच्यते ? उच्यते, सद्गृहस्थस्य परं कर्म वीतरागपूजादिकं ब्रह्मयज्ञ उच्यते, योगिनस्तु शमसंवेदनात्मकं ज्ञानमेव ब्रह्मयज्ञ उच्यते, योगारूढत्वात् । तदुक्तं ज्ञानसारे ब्रह्मयज्ञं પરં મં, ગૃહસ્થાઽધિારિન:। પૂનાવિ વીતરાસ્ય, જ્ઞાનમેવ તુ યોગિનઃ ॥ ← (૨૮/૪) કૃતિ । योगिनोऽपि योगारम्भदशायां निरवद्यभिक्षाटनादिकं परं कर्म ब्रह्मयज्ञ एव । तदुक्तं भगवद्गीतायां -> आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते । योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥ <- (६ / ३) इति । न चेदमस्माकमनभिमतमिति शङ्कनीयम्, अस्या: कारिकायाः प्रस्तुतप्रकरणकारैणैव अध्यात्मसारे स्वसंमतत्वेन ક્ષેનયજ્ઞ નરકાદિ દુર્ગતિનો સંપાદક છે. આ કારણે શત્રુહત્યાને ઉદ્દેશીને વેદમાં બતાવેલ ક્ષેનયજ્ઞ શિષ્ટ પુરૂષો કરતા નથી. અધ્યાત્મસાર ગ્રંથમાં પણ જણાવેલ છે કે —> અજ્ઞાનીઓનું કર્મ ચિત્તશોધક નથી હોતું - જો આવું ન માનવામાં આવે તો ગોહત્યા વગેરેથી પણ સ્પષ્ટ રીતે મનની શુદ્ધિ થવાની આપત્તિ આવશે. અથવા તો વેદવિહિત એવા સ્પેનયજ્ઞથી પણ ચિત્તની શુદ્ધિ થવાની આપત્તિ આવશે. કારણ કે અગ્નિટોમ વગેરે યજ્ઞ અને ક્ષેનયજ્ઞ વચ્ચે કોઈ ભેદ દેખાતો નથી. અહીં એવી દલીલ થાય કે —> છ્હેન વગેરે યજ્ઞના ફળસ્વરૂપ અભિચારનો (= હિંસાનો) તો સાક્ષાત્ નિષેધ કરેલો છે. અને તેના માટે પ્રાપશ્ચિત્તનું વેદમાં વિધાન મળે છે. આ બે કારણે શ્વેત યજ્ઞમાં અનર્થસાધનતાનો નિશ્ચય થવાથી શિષ્ઠ પુરૂષોની તેમાં પ્રવૃત્તિ થતી નથી. ~ તો તેનું નિરાકરણ સરળ છે. તે આ મુજબ- અગ્નિહોત્ર યજ્ઞ વગેરેમાં અંગભૂત હિંસા પણ ‘ન હિઁસ્યાત્ સર્વમૂતાનિ' આવા સર્વ પ્રકારની હિંસાના નિષેધ કરનાર વેદવાક્યનો વિષય બનવાથી તેમાં અનર્થહેતુતા માનવી જરૂરી છે. અને આ જ કારણે તેના માટે પણ પ્રાયશ્ચિત્તબોધક વેદની કલ્પના આવશ્યક છે. યજ્ઞસ્થલીય હિંસાના વિધાનને લીધે હિંસાસામાન્યના (= હિંસામાત્રના) નિષેધવાક્યમાં સંકોચ કરવો તે ઉચિત નથી. કારણ કે તેવું કરવા માટે હિંસાસામાન્ય વિષયક નિષેધવચનનો અર્થ એવો કરવો પડશે કે ‘‘યજ્ઞસ્થલીય પશુઓથી ભિન્ન પ્રાણીઓની હિંસા ન કરવી.’’ અને આ અર્થની પ્રાપ્તિ માટે સામાન્ય નિષેધવાક્યમાં રહેલ ‘ભૂત’ શબ્દના શક્યાર્થનો ત્યાગ કરીને ‘યજ્ઞીયપશુભિન્નભૂત' માં તેની લક્ષણા કરવી પડશે અને લક્ષણા એ જઘન્યવૃત્તિ છે. તેથી વેદ જેવા તમારા મહનીય વાડ્મયમાં જઘન્યવૃત્તિનું આલંબન એવું ઉચિત નથી.
# બ્રહ્મયજ્ઞનું
સ્વરૂપ
બ્રહ્મયજ્ઞનું સ્વરૂપ શું છે ? એવી જિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે કહી શકાય કે વીતરાગની પૂજા વગેરે શ્રેષ્ઠ કર્મ તે ગૃહસ્થ માટે બ્રહ્મયજ્ઞ કહેવાય છે અને યોગીઓ માટે શમસંવેદન જ્ઞાન એ જ બ્રહ્મયજ્ઞ છે. જ્ઞાનસાર ગ્રંથમાં પણ આ જ વાત જણાવેલ છે. યોગીઓને પણ યોગારંભદશામાં (પ્રાથમિક સાધનાદશામાં) નિરવા ભિક્ષાટન વગેરે કર્મ = ક્રિયા બ્રહ્મયજ્ઞ જ છે. ભગવદ્ગીતામાં જણાવેલ છે કે —> યોગમાં પ્રવેશ કરવા ઈચ્છતા મુનિ માટે કર્મ ક્રિયાયોગ એ સાધન કહેવાય અને યોગમાં આરૂઢ થયા બાદ તેને માટે શમ = શમભાવનું સંવેદન
એ જ સાધન કહેવાય છે. – ભગવદ્ગીતાની આ વાત આપણને માન્ય નથી એવી શંકા ન કરવી. કારણ કે
=