________________
૭૦
ઉ રાજાવાસિવિનયસંવાઃ ક8 અધ્યાત્મોપનિષત્પકરણ समुद्धृतत्वात् (अ.सार. १५/२२) । अत एवोक्तं ज्ञानसारेऽपि -> आरुरुक्षुर्मुनिर्योगं श्रयेद् बाह्यक्रियाમg | હોઢ: રામદેવે રૂદ્ધપત્યન્તતિક્રિયઃ ||– (૬/૩) તિ માનીયમ્ / રદ્દા કવિ : વેરાન્તવિધિવત્વમપરોતિ - “વાને'તિ |
वेदान्तविधिशेषत्वमतः कर्मविधेर्हतम् ।।
भिन्नात्मदर्शकाः शेषा वेदान्ता एव कर्मणः ॥२७॥ अतः = हिंसाबहुलयज्ञादेः वेदोक्तत्वेऽप्यतिसावद्यतया मनोमालिन्यकारित्वात् 'अग्निषोमीयं पशुमालभेत' (६/१३) इत्यादेः ऐतरेयाऽऽरण्यकादिप्रतिपादितस्य कर्मविधेः = क्रियाकाण्डविधानस्य वेदान्तविधिशेषत्वं = वेदोपनिषदुक्ताध्यात्मिकविधिवाक्याऽङ्गत्वं हतं = पराकृतम्, स्वर्गाद्युद्देश्यककर्मकाण्डभिन्नज्ञानकाण्डगतत्वात् 'तत्त्वमसी' त्यादिवाक्यानाम् । अत एव शङ्कराचार्यदिग्विजये विद्यारण्यस्वामिना → क्रत्वङ्गयूपादिकमर्यमादिदेवात्मना वाक्यगणः प्रशंसन् । शेषः क्रियाकाण्डगतो यदि स्यात् काण्डान्तरस्थोऽपि भवेत् कथं સ: ? || (૮/૮૨) – વુમ્ | મૂળગ્રંથકારશ્રીએ જ અધ્યાતમસાર ગ્રંથના ૧૫મા યોગઅધિકારમાં ભગવદ્ગીતાનો શ્લોક ઉધૃત કરેલ છે. અધ્યાત્મસારમાં ગીતાનો ઉપરોક્ત શ્લોક પૂર્વપક્ષ તરીકે નહીં, પરંતુ પોતાની વાતની પુષ્ટિ કરનાર સાક્ષી પાઠ તરીકે લીધેલ છે. તેથી જ્ઞાનસારમાં પાણ કહેલું છે કે – યોગમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળા મુનિ બાહ્ય ક્રિયાનો પણ આશ્રય કરે અને યોગમાં આરૂઢ થયેલ મુનિ તો આંતરિક ક્રિયાવાળા હોવાથી શમભાવથી જ શુદ્ધ થાય છે. – આ રીતે બ્રહ્મયજ્ઞના સ્વરૂપથી આત્માને ભાવિત કરવો. (૧/૨૬) કર્મવિધાન વેદાન્તવિધાનનું અંગ નથી - એવું જણાવતા ગ્રંથકારશ્રી કહે છે.
શ્લોકાર્ચ - આથી કર્મવિધાનને વેદાંવિધાનનું અંગ માનવું ખંડિત જાય છે. કારણ કે કર્મવિધિ સિવાયના, (દેહ, ઈન્દ્રિય, મન વગેરેથી) ભિન્ન એવા આત્માનું દર્શન કરાવનારા વેદાન્ત વાક્યો એ પોતાના અંગભૂત છે. (૧/૨૭)
કર્મવિધિ વેદાન્તવિધિનું અંગ નથી કે ટીકાર્ય :- — “મણિમયં પશુમટિમેત' અર્થાત “અગ્નિ અને સોમ યજ્ઞ સંબંધી પશુનો વધ કરવો' આ રીતે ઐતરેયઆરણ્યક વગેરે ગ્રંથમાં બતાવેલ કર્મવિધિ (= ક્રિયાકાંડવિધાન) એ વેદાન્તવિધિ = વેદ ઉપનિષમાં
આધ્યાત્મિક વિધિવાક્યોને શેષ = અંગ છે. – આવું વૈદિકોનું કથન પૂર્વોક્ત હેતુથી ખંડિત થઈ જાય છે. કારણ કે પૂર્વે (૨૩ માં શ્લોકમાં જણાવ્યા મુજબ ઔત્સર્ગિક વિધિવાના ઉદ્દેશથી ભિન્ન ઉદ્દેશથી પ્રવૃત્ત થયેલ વાક્ય અપવાદ વાક્ય ન બની શકે. અર્થાત સામાન્ય વિધિ સ્વરૂપ ઉત્સર્ગ વાક્યની અપેક્ષાએ તે વિશેષવિધિસ્વરૂપ અપવાદ વાક્ય ન બની શકે. આશય એ છે કે પ્રસ્તુતમાં સ્વર્ગલક્ષી ક્રિયાકાંડપ્રતિપાદક વાક્યો એ મોક્ષ ઉદ્દેશ્યક તત્વમસિ' વગેરે ઔસર્ગિક વેદાન્ત વાક્યોના વિશેષ વિધાન રૂપે બની ન શકે. કેમ કે ક્રિયાકાંડ વિધાનનું ઉદ્દેશ્ય સ્વર્ગ વગેરે ભૌતિક લાભ છે અને જ્ઞાનકાંડસ્વરૂપ વેદાન્તવાક્યોનું ઉદ્દેશ્ય મોક્ષ છે. જ્ઞાનકાંડ અને ક્રિયાકાંડના ઉદ્દેશ તદ્દન વિલક્ષણ હોવાથી ક્રિયાકાંડના વિધાનો ક્યારેય પણ જ્ઞાનકાંડના અંગભૂત બની ન શકે. માટે જ ક્રિયાકાંડવાદી મીમાંસકમુર્ધન્ય મંડનમિશ્રની સાથે વાદ કરતાં જ્ઞાનકાંડવાદી આદ્ય શંકરાચાર્યએ જે કહ્યું તેનો ઉલ્લેખ વિદ્યારણ્યસ્વામીએ શંકરાચાર્યદિગ્વિજય ગ્રંથમાં આ પ્રમાણે કરેલ છે કે “યજ્ઞના ખીલા, પાષાણ આદિ અંગોને બતાવનાર “માહિત્ય ||: વનમાનઃ પ્રતર:” “ખીલો સૂર્ય છે તથા પાષાણ યજમાન છે' ઈત્યાદિ વાક્યો કર્મકાંડમાં જ રહેલ છે. તેથી તે વાક્યોને વિધિવાક્યોનાં અંગરૂપ ગણવા હોય તો ગણી શકાય. પરંતુ ‘તત્ત્વમસિ' આદિ