________________
* छेदपरीक्षामीमांसा *
અધ્યાત્મોપનિષત્પકરણ સજૂછતે | પર્વ “નામૃત તૂયાત રૂવે પરપીડ પરારાર્થ ઉત્સ, -> ‘બ્રાહ્મપર્ધકૃત વ્રયા’ – इति आपस्तम्भसूत्रोक्तः, -> स्त्रीषु नर्मविवाहे च वृत्त्यर्थे प्राणसङ्कटे । गो-ब्राह्मणार्थे हिंसायां नानृतं स्याज्जुगुप्सितम् । (८/१९/४३) इति भागवतोक्तः, > न नर्मयुक्तं वचनं हिनस्ति न स्त्रीषु राजन्न विवाहकाले ।। प्राणात्यये सर्वधनापहारे पञ्चानृतान्याहुरपातकानि ॥ ८- (आदिपर्व-८२/१६) इति महाभारतोक्तः, -> उद्वाहकाले रतिसम्प्रयोगे प्राणात्यये धनापहारे । विप्रस्य चार्थे ह्यनृतं वदेयुः पञ्चानृतान्याहुरपातकानि॥ (१६/३५-महाभारत कर्णपर्व ६९/३३) इति वशिष्ठधर्मसूत्रोक्तश्चापवादो ब्राह्मण-विवाहसम्भोगाद्यर्थः । अत्रापि दुर्विधिप्रतिषेधरूपता स्पष्टैव । कियन्ति च तानि दुर्वचनानि विवेच्यन्ते ? ततश्चैतानि परशास्त्राणि छेदशुद्धिशून्यानीति फलितम् ॥१/२३॥
ननु योऽयं 'न हिंस्यात् सर्वभूतानि' इत्यादिना हिंसानिषेधः स औत्सर्गिकः, वेद-स्मृत्यादिविहिता हिंसा तु मन्त्रादिविधिसंस्कारात् निर्दोषेवेत्याशङ्कायामाह - 'निषिद्धे'ति ।।
निषिद्धस्य विधानेऽपि हिंसादेर्भूतिकामिभिः ।
दाहस्यैव न सद्वैद्यैर्याति प्रकृतिदुष्टता ॥२४॥ 'न हिंस्यात् सर्वभूतानि' इत्यादिना निषिद्धस्य हिंसादेः -> श्वेतं वायव्यमजमालभेत भूतिकामः શાસ્ત્રીય વ્યવસ્થા ત્યાં સંગત થતી નથી. તથા > “અસત્ય વચન બોલવું ન જોઈએ.” – આ ઉત્સર્ગવચનનું પ્રયોજન છે પરપીડાનો પરીવાર જ્યારે – બ્રાહ્મણને માટે અસ્તય બોલવું. -- આવા આપસાંભસૂત્રમાં જણાવેલ અપવાદનું પ્રયોજન બ્રાહ્મણની પ્રીતિ છે. તેમ જ ભાગવતમાં પણ જણાવેલ છે કે – સ્ત્રીઓને વિશે કીડાના સમયે અને લગ્ન સમયે તથા આજીવિકાના માટે, પ્રાણ સંકટમાં આવી પડે ત્યારે, હિંસા વખતે ગાય અને બ્રાહ્મણ માટે જુઠું બોલવામાં આવે તો તે નિન્દિત નથી. – તે વચન તથા — વિવાહના પ્રસંગે, સ્ત્રી સાથે કીડા વખતે, પ્રાણના નાશ વખતે, ધનના અપહરાણ વખતે અને બ્રાહ્મણને માટે - આ પાંચ વખતે વચનો અસત્ય હોય તો પણ પાપ લાગતું નથી. આ રીતે મહાભારત અને વશિષ્ઠધર્મસૂત્રમાં જણાવેલ અપવાદનું પ્રયોજન વિવાહ, કામક્રીડા વગેરે છે. અહીં પણ સત્ય સંબંધી ઉત્સર્ગ-અપવાદમાં પ્રયોજન ભિન્ન હોવાથી દોષયુક્તતા સ્પષ્ટ જ છે. પરકીય શાસ્ત્રોમાં રહેલા આવા દોષવાળા કેટલા વચનો બતાવી શકાય ? તેથી આવા પ્રકારના પરકીય શાસ્ત્રો છેદદ્ધિ વિનાના છે- એવું ફલિત થાય છે. (૧/૨૩)
શંકા :- “કોઈ પણ જીવની હિંસા ન કરવી” ઈત્યાદિ વચનોથી હિંસાનો જે નિષેધ થાય છે - તે ઔસર્ગિક છે. જ્યારે “વેદ, સ્મૃતિ વગેરેથી વિહિત હિંસા તો વૈદિક મંત્ર વગેરે સંબંધી વિધિના સંસ્કારથી નિર્દોષ જ છે. માટે આવી આપવાદિક હિંસાનું વિધાન કરનાર વેદ વગેરે શાસ્ત્ર છેદશુદ્ધિવાળા જ કહેવાય. - આ શંકાનું સમાધાન આપતા ગ્રંથકારશ્રી ૨૪ મી ગાથામાં જણાવે છે કે -
શ્લોકાર્થ - નિષિદ્ધ એવી હિંસા વગેરેનું વિધાન, ઐશ્વર્ય વગેરેની ઈચ્છાવાળા જીવોની અપેક્ષાએ કરવામાં આવે તો પણ તેની સ્વાભાવિક દોષગ્રસ્તતા દૂર થતી નથી. નિષિદ્ધ એવા દાહ (= ડામ દેવો) નું ઉત્તમ વૈદ્ય વડે વિધાન કરવામાં આવે તો પણ દાહના બળતરા, પીડા, તાપ વગેરે દોષ દૂર થતા નથી.(૧/૨૪)
તે જ વેદવિહિત હિંસા પણ પાપજનક છે ? ટીકાર્ય :- “દરેક જીવની હિંસા ન કરવી.આ રીતે છાબ્દોગ્ય ઉપનિષદમાં હિંસાનો નિષેધ કરવામાં