________________
૪૮
છ મનિરિમાનપદેવિયોતનમ્ & અધ્યાત્મપનિષત્પકરણ સ્થિતે જ માવતિ વિરુદશર્મવિરામ:, નાનો વિરોધાત્ – (૬/૪૮-૪૨) તિ | તહુવત षोडशकेऽपि → अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् नियमाસર્વાર્થસિદ્ધિઃ | – (૨/૨૪) તિ | ___ ततश्च यथा जिनवचनं हृदयस्थं स्यात् तथा प्रयतितव्यम्, न तु केवलं तत् लेखन-मुद्रणादिना पुस्तकादिरूपेण ग्रन्थस्थं, श्रवणद्वारा श्रोत्रस्थं, पठन-पाठन-पुनरावर्तनादिना कण्ठस्थं वा स्यादित्येतावतैव कृतकृत्यत्वमात्मनोऽवगन्तव्यमिति ध्येयम् । इत्थमेव चारित्रपरिणामस्थैर्योपपत्तेः । तदुक्तं ऐन्द्रस्तुतिचतुर्विंशति
વૃત્ત -> ત્યતસંસIRTળામાં પરિણામ નર્ષિસ્થ સ્થિતમીવન્માહાભ્યાધીનત્વત્ – (૮/?) I अन्येषामपि सम्मतं भावगर्भस्य भगवत्स्मरणस्य अचिन्त्यशक्तिमत्त्वेन विशिष्टफलदायित्वम् । तदुक्तं 'अष्टषष्टिषु तीर्थेषु यात्रायां यत्फलं भवेत् । श्रीआदिनाथदेवस्य स्मरणेनापि तद्भवेत्' ॥( ) इति । धर्मबिन्दौ अपि
→ महागुणत्वात् वचनोपयोगस्य, तत्र ह्यचिन्त्यचिन्तामणिकल्पस्य भगवतो बहुमानगर्भं स्मरणमिति । भगवतैवमुक्तमिति आराधनायोगादिति । एवञ्च प्रायो भगवत एव चेतसि समवस्थानमिति <-(ध.बि.६/ આદર થાય ત્યારે નિયમાં સર્વ સિદ્ધિઓ સંપન્ન થાય છે. કારણ કે તેનાથી ક્લિષ્ટ કર્મ દૂર થાય છે. ધર્મબિંદુ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે – હૃદયમાં પરમાત્મા બિરાજમાન થાય ત્યારે ક્લિષ્ટ કર્મનો નાશ થાય છે. કારણ કે જેમાં પાણી અને અગ્નિ વચ્ચે વિરોધ છે, તેમ ભગવાનની ઉપસ્થિતિ અને લિસ્ટ કર્મની હાજરી એ બન્ને વચ્ચે વિરોધ છે. – તેમ જ ષોડશક ગ્રંથમાં પણ કહ્યું છે કે – ભગવાનનું વચન હૃદયમાં સ્થિર થયું હોય તો જ મુનિઓમાં ઈન્દ્રસમાન પરમાત્મા પરમાર્થથી હૃદયમાં સ્થિર થાય છે અને પરમાત્મા જ્યારે હૃદયમાં પધારે છે ત્યારે અવશ્ય સર્વ પ્રયોજન સમ્યક રીતે સિદ્ધ થાય છે. -
જિનવચન હૃદયસ્થ કરો જ તતo / ઉપરોક્ત વિચારોથી ફલિત થાય છે કે જે પ્રકારે જિનવચન હૃદયસ્થ થાય તે રીતે પ્રયત્ન કરવો. જિનવચન લેખન, મુદ્રણ વગેરે દ્વારા પુસ્તક કે પ્રતાકાર રૂપે કેવળ ગ્રંથસ્થ બને અથવા સાંભળવા દ્વારા માત્ર કર્ણસ્થ બને કે પઠન-પાઠન, પુનરાવર્તન દ્વારા જિનવચન ફકત કંઠસ્થ બની જાય તેટલા માત્રથી જ પોતાની જાતને કૃતકૃત્ય માની લેવાની ભૂલ ન કરવી. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. આદરપૂર્વક ભગવાન હૃદયસ્થ બને તો જ ચારિત્રના પરિણામની સ્થિરતા સંભવી શકે. દેશોન (= ૮ વર્ષ ઓછા) કોડ પૂર્વ (૧ પૂર્વ = ૭૦૫૬૦ અબજ વર્ષ) વર્ષ સુધી મહામુનિઓ ૬થી સાતમે અને સામેથી છ ગુણસ્થાનકે આવ-જાવ કરે છે અર્થાત સંયમના અધ્યવસાયસ્થાનોને આટલા દીર્ઘ કાળ સુધી ટકાવી રાખે છે, અને નીચે નથી ઉતરી પડતા. આ વાસ્તવિક આશ્ચર્યકારક સુખદ ઘટના મહામુનિઓના હૃદયમાં પ્રતિષ્ઠિત થયેલ પરમાત્માના પ્રભાવને આધીન છે, આભારી છે. આ વાત ઐન્દ્રસ્તુતિચતુર્વિશિકાની ટીકામાં ઉપાધ્યાય યશોવિજય મહારાજાએ જણાવેલ છે. અન્ય દર્શનકારોને પણ એટલું તો જરૂર સંમત છે કે ભાવ ગર્ભિત રીતે પરમાત્માનું સ્મરણ અચિંત્ય શક્તિથી સંપન્ન હોવાના કારણે વિશિષ્ઠ ફળદાયી છે. માટે તો અન્ય દર્શનકારોએ કહેલું છે કે – અડસઠ તીર્થોમાં યાત્રા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય તે ફળ થીઆદિનાથ ભગવાનના સ્મરણથી પણ થાય છે. -
ધર્મબિંદુ ગ્રંથમાં પણ જણાવેલ છે કે – જિનવચનનો ઉપયોગ મહાગુણકારી છે. કારણ કે વચનના ઉપયોગમાં અચિંત્ય-ચિંતામણિ સમાન ભગવાનનું બહુમાનગર્ભિત સ્મરણ રહેલું છે. ‘મારા ભગવાને આમ કહ્યું છે. માટે હું આ કરૂં' આ રીતે સ્મરણ કરવા પૂર્વક સર્વે અનુષ્ઠાનોને કરવાથી આરાધના યોગ પ્રાપ્ત થાય