________________
૫૩
અધ્યાત્મોપનિષત્મકરણ ૧/૧૬ 8 શુદ્ધામમાવોપIિBરનમેં , द्युल्लेखानुविद्धा अतीन्द्रियादिगोचरा । एषा त्रिप्रकाराऽपि संवृतिसन्ततिः उपप्लुतसन्ततिरप्युच्यते । संहतसकलविकल्पावस्थायां रागादिक्लेशविनिर्मुक्त-विशुद्धविज्ञानक्षणलक्षण-परमात्मगोचरा शब्दाकृति-जात्याद्यननुविद्धा निर्विकल्पाध्यक्षसन्ततिरेव प्रकृते बौद्धानां विसभागक्षयपदेनाऽभिमता, कार्ये कारणोपचारात् । तत्त्वतस्तु विसभागसन्ततिपरिक्षयानन्तरोत्तरक्षणे निरुपप्लवचित्तसन्ततिरुपजायते तथापि विसभागक्षयपदेन मा भूत् कस्यचित् प्रकृते 'अहमि'त्याकारक-सुषुप्तिकालीनालयविज्ञानपूर्वकालीनस्य घट-पटादिज्ञानरूपप्रवृत्तिविज्ञानलक्षणविसभागचित्तक्षयस्य बोध इति कृत्वा निरुक्तपरमात्मगोचरनिर्विकल्पाध्यक्षसन्ततिः विसभागक्षयपदेनोपदर्शितेति न काचिदनुपपत्तिः । एतदवस्थायामेव शुद्धस्वभावोपलब्धिः सम्भवति । तदुक्तं अध्यात्मसारे
> ૩મનપસામ્રાવે, વિસમા પરિક્ષ / લાત્મા શુદ્ધસ્વમીવીનાં નનનીય પ્રવર્તત / – (૨૮/૮૨) इति । इदञ्च ऋजुसूत्रनयमतेनोक्तमिति विभावनीयम् ।
शैवास्तु एनं शिववम इति वदन्ति । असङ्गानुष्ठानापेक्षया प्रकृते समापत्त्यादिसंज्ञा विज्ञेया । इदमेवाभिप्रेत्य योगदृष्टिसमुच्चये → प्रशान्तवाहितासंज्ञं विसभागपरिक्षयः । शिववर्त्म ध्रुवाध्वेति योगिभिर्गीयते અનેક ભ્રમણાઓ લોકસંવૃતિ કહેવાય છે. (૨) તત્ત્વસંવૃતિ. સત્ય એવા નીલ, પીત વગેરે પદાર્થોની પ્રતીતિ એ તત્ત્વસંવૃતિ કહેવાય છે. (૩) અભિસમય સંવૃતિ. અતીન્દ્રિય, વ્યવહિત વગેરે પદાર્થવિષયક નામ, જાતિ વગેરેના ઉલ્લેખથી યુકત એવી યોગીપ્રતિપત્તિ એ અભિસમયસંવૃતિ કહેવાય છે. આ ત્રણેય પ્રકારની સંવૃતિની સંતતિ એ ઉપપ્પત સંતતિ પણ કહેવાય છે. જે અવસ્થામાં સઘળાએ વિકલ્પો વિલીન થઈ ગયા હોય છે તે અવસ્થામાં રાગાદિ લેશથી રહિત વિશુદ્ધ વિજ્ઞાનક્ષણ સ્વરૂપ પરમાત્મવિષયક શબ્દ, આકૃતિ, જાતિ વગેરેથી પણ રહિત નિર્વિકલ્પક પ્રત્યક્ષની સંતતિ એ જ પ્રસ્તૃતમાં બૌદ્ધ વિદ્વાનોને “વિસભાગક્ષય' શબ્દથી અભિમત છે. ઉપરોક્ત પરમાત્મવિષયક નિર્વિકલ્પક પ્રત્યક્ષ રૂપ કાર્યમાં કારણનો ઉપચાર કરીને તેને વિભાગક્ષય રૂપે અહીં જણાવેલ છે. પરમાત્મગોચર નિર્વિકલ્પક પ્રત્યક્ષ = કાર્ય અને વિભાગક્ષય = કારણ. વાસ્તવમાં વિભાગ સંતતિના સંપૂર્ણ ક્ષય પછીની જ ક્ષણે નિરુપપ્લવ ચિત્તસંતતિ ઉત્પન્ન થાય છે. (કે જે પ્રસ્તુત પરમાત્મસાક્ષાત્કાર સ્વરૂપ છે.) છતાં પણ તેને વિસભાગક્ષય કહેવાની પાછળનો આશય એ છે કે બૌદ્ધમતે ઘટ, પટ વગેરેનું જ્ઞાન પ્રવૃત્તિવિજ્ઞાન કહેવાય છે કે જે વિભાગચિત્તક્ષાણ સ્વરૂપ છે. નિદ્રાકાલીન ‘હું' એવું જે જ્ઞાન તે આલયવિજ્ઞાન કહેવાય છે. સુમિકાલીન આલયવિજ્ઞાનની પૂર્વેક્ષણે જે પ્રવૃત્તિવિજ્ઞાન સ્વરૂપ વિભાગ ચિત્તનો નાશ થાય છે તેનો કોઈને પ્રસ્તુત માં વિસભાગક્ષય શબ્દથી બોધ ન થઈ જાય તે માટે ઉપરોક્ત પરમાત્મવિષયક નિર્વિકલ્પક સાક્ષાત્કારનું સંતાન પ્રસ્તૃતમાં ‘વિસભાગક્ષય' પદથી જણાવેલ છે. તેથી કોઈ અનુપપત્તિ રહેતી નથી. આ અવસ્થામાં જ શુદ્ધ સ્વભાવની ઉપલબ્ધિ સંભવે છે. માટે તો અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે -
> વિભાગસંતાનનો ક્ષય થયા પછી અનુપપ્લવ ચિત્તસંતાનનું સામ્રાજ્ય ફેલાય ત્યારે આત્મા શુદ્ધ સ્વભાવની ઉત્પત્તિ માટે પ્રવૃત્તિ કરે છે. <- આ વાત ઋજુસૂત્ર નયના મતથી જણાવેલ છે તે ખ્યાલમાં રાખવું.
શૈવદર્શનના અનુયાયીઓ પરમાત્માના પુરસ્કારને શિવવર્મ (= મોક્ષમાર્ગ) કહે છે. પ્રસ્તુતમાં સમાપત્તિ વગેરે પાંચેય સંજ્ઞા અસંગ અનુષ્ઠાનની અપેક્ષાએ જાણવી. આ જ અભિપ્રાયથી યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે – અસંગ અનુષ્ઠાન પ્રશાંતવાહિતા નામથી યોગીઓ દ્વારા જણાવાય છે. વિભાગપરિક્ષય, શિવવર્મ, ધુવઅધ્વા (= ધ્રુવપદ) આ પણ તેના જ પર્યાયવાચી શબ્દો છે. <– આનાથી ફલિત થાય છે કે પ્રીતિ, ભક્તિ, અને વચન અનુષ્ઠાનની કક્ષામાં રહીને ધર્મક્રિયામાં વીતરાગને આગળ કરવા તે પ્રસ્તુતમાં