________________
૫૧
અધ્યાત્મોપનિષત્પકરણ ૧/૧૫ ઉ સમાપજે છુપમ્ |
__ एनं बहुमानगर्भवचनोपयोगाविनाभाविवीतरागपुरस्कारं अन्ये = महाव्रतिका ध्रुवं पदं = आशयस्थानं वदन्ति, क्लेशकर्मादिविमुक्तपरमात्मगोचरस्य चित्तस्य लब्धात्मलाभस्य निरवधिस्थितिरूपत्वात् । स्पष्टमेव स्वस्य वीतरागभावस्य सत्तातोऽनाद्यनन्ततयाऽभिव्यक्तिदशायाञ्च साद्यनन्ततया ध्वंसाप्रतियोगित्वम् । ततश्च दीर्घकाल-नैरन्तर्य-सत्काराऽऽसेवितभगवद्हृदयस्थताया अविचलितसमवस्थानेन अविनाश्याशयस्थानत्वमपि निराबाधम् । ध्रुवं परमात्मानमालम्बनीकृत्य यत् प्राप्तव्यं ध्रुवपदं तत्साधिका योपर्युक्तयोगप्रक्रिया तत् ध्रुवपदमिति भावः।
अन्ये = साङ्ख्याः एनं बहुमानोपेतजिनवचनसंस्मरणाऽऽक्षिप्तवीतरागोपयोगं प्रशान्तवाहितां = विशुद्धचित्तसंस्कारात्मिकां वदन्ति ।
'सेयं भवजलधिनौः प्रशान्तवाहिता' (ललितविस्तरा-पृ.११६) इति साङ्ख्यैः गीयते ।
युक्तश्चैतत्, चेतसि भगवदवस्थानस्य श्रद्धा-वीर्य-स्मृति-समाधि-प्रज्ञावृद्धिद्वारा विशुद्धसंस्काराक्षेपकत्वात् । इत्थञ्च → प्रशान्तः = रागादिक्षय-क्षयोपशमोपशमवान् वहति = वर्तते, तच्छीलश्च यः स तथा तद्भावस्तत्ता <-(पृ.११७) इति ललितविस्तरापञ्जिकाकारवचनमपि सङ्गच्छते । सुगमार्थकल्पनावृत्तिकारयोगfપIિRયોર્મતે > Dરાન્તિવાહિતા વિજ્ઞસંસ્કારરૂTI – (પોરા-૨૦/) તિ વિષેયમ્ | સર્
ન ધ્રુવ પદને પામીએ છે. બહુમાનગર્ભિત જિનવચનના ઉપયોગને વ્યાપીને રહેલ વીતરાગ ભગવંતના પુરસ્કારને મહાત્કૃતિક લોકો ધુવપદ = અવિનાશી આશયસ્થાન કહે છે. કારણ કે ક્લેશ, કર્મ વગેરેથી વિમુક્ત એવા પરમાત્માને પોતાનો વિષય બનાવનાર અભિવ્યકત ચિત્ત ખરેખર સ્થાયી સ્થાન = હોદ્દા સ્વરૂપ છે. સ્પષ્ટ જ છે કે પોતાનો વીતરાગભાવ સત્તાની = અસ્તિત્વની અપેક્ષાએ અનાદિ અનંત છે. અને એક વાર પ્રગટ થયા પછી ક્યારેય નાશ ન થવાને લીધે અભિવ્યકિતની અપેક્ષાએ સાદિ અનંત છે. તેથી તે ધ્વસ સંબંધી = વિનશ્વર નથી. દીર્ઘ કાલ સુધી નિરંતર આદરપૂર્વક સેવાયેલ ભગવાનની હૃદયસ્થતા એ અવિનાશી આશયસ્થાન સ્વરૂપ જ છે. કારણ કે અવિચલિત રીતે તે ચિત્તમાં રહે છે. ધ્રુવ એવા પરમાત્માનું આલંબન લઈને જે ધુવ પદ મેળવવાનું છે તેની સાધક એવી જ ઉપર જણાવેલી યગપ્રક્રિયા તે ધ્રુવપદ છે- એવો અહીં આશય છે.
Ed પ્રશાંતવાહિતાને પારખીએ ET મળે ! બહુમાનયુકત જિનવચનના સમ્યગ્રસ્મરણથી ખેંચાઈને આવેલ વીતરાગ પરમાત્માના ઉપયોગને સાંખ્ય દર્શનના અનુયાયીઓ વિશદ્ધ ચિત્તસંસ્કાર સ્વરૂપ પ્રશાંતવાહિતા કહે છે. લલિતવિસ્તરા ગ્રંથમાં જણાવેલ છે કે – “આ પ્રશાંતવાહિતા તો સંસાર સ્વરૂપ સાગરને તરવાની નૌકા છે.” એવું સાંખ્ય વિદ્વાનો કહે છે. <– આ વાત વ્યાજબી છે. કારણ કે ચિત્તની અંદર ભગવાનની હાજરી એ શ્રદ્ધા, શક્તિ, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞાની વૃદ્ધિ કરવા દ્વારા વિશુદ્ધ સંસ્કાર ખેંચી લાવે છે. તેથી – રાગ વગેરેના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમવાળો સાધક પ્રશાંત કહેવાય છે. તે રીતે જ વર્તવાનો જેનો સ્વભાવ છે તે પ્રશાંતવાહી કહેવાય. તેવી દશા = પ્રશાંતવાહિતા. <- આવું લલિતવિસ્તા ગ્રંથની પંજિકાના કર્તા શ્રીમુનિચંદ્રસૂરિજી મહારાજનું વચન પણ સંગત થાય છે. થોડશક ગ્રંથની સુગમાર્થકc૫ના નામની ટીકાના કર્તા શ્રીયશોભદ્રસૂરિ મહારાજા અને તે જ ગ્રંથની યોગદીપિકા ટીકાના કર્તા પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ – પ્રશાંતવાહિતા = ચિત્ત સંસ્કાર - આવું જણાવેલ છે. તેનો મતલબ એ છે કે મનના વિશદ્ધ સંસ્કાર = પ્રશાંતવાહિતા. સદ્દષ્ટિબત્રીશીની ટીકામાં પ્રસ્તુત