________________
૪
8 कारणपञ्चकादागमानवगमः
અધ્યાત્મોપનિષદ્ઘકરણ ઘનૃતમ્ । પર્થ તુ નૈતે રોષા: તસ્યાનૃતારાં ત્રિં સ્વાત્ ॥ ← ( ) કૃતિ । માપારફ્લેવિ→ रागेण व दोसेण व मोहेण व भासई मुसं भासं <- (५३) इत्युक्तम् । यद्यपि अन्यत्र क्रोध - लोभभय-हास्यानां मृषावादकारणत्वमुक्तं तथापि तेषां रागादित्रितयेऽन्तर्भावान्न दोषः । यद्वाऽस्तु व्यवहारतोऽतिरिक्तत्वं क्रोधादीनाम्, तथापि द्वेष - मोह - क्रोध-लोभ-भय- हास्यादीनां रागव्याप्यत्वात् रागनिवृत्तौ सत्यां तन्निवृत्तिरप्यनाविला सिध्यति । ततश्च वीतरागो मृषा न भाषत इति सिद्धम् । न हि सामग्रीवैकल्ये कार्यं सम्भवति । तदुक्तं → वीतरागा हि सर्वज्ञा मिथ्या न ब्रुवते क्वचित् । यस्मात्तस्माद्वचस्तेषां तथ्यं મૃતાર્થવર્શનમ્ ।। ( ) ←રૂતિ । અન્યત્રાપિ → आगमो ह्याप्तवचनमाप्तं दोषक्षयाद् विदुः । वीतरागोऽनृतं વાજ્યું ન ધ્રૂયાત્ હેત્વસમ્મવાત્ ।। ← ( ) इत्युक्तम् । अत एव तद्वाक्येषु वीतरागवचनेषु यः सन्देह-विपर्ययादिलक्षणोऽविश्वासः तत् महामोहविजृम्भितम्, तत्र विरोधाऽसङ्गत्यादिदर्शनस्य श्रोतृगतदोषप्रयुक्तत्वात् । न हि स्थाणोरयमपराधो यदेनमन्धो न पश्यति । स्वदोषवशात् तत्र सन्देहाद्युदयेऽपि तदनाश्वासो नैव कार्यः ।
अनाश्वासः =
=
तदुक्तं ध्यानशतके → कत्थ य मइदुब्बल्लेण तव्विहाऽऽयरियविरहओ वावि । नेयगहणत्तणेण य नाणावरणोदएणं च ||४७ || हेऊदाहरणाऽसंभवे अ सइ सुट्टु जं न बुज्झेज्जा । सव्वन्नुमयमवितहं तहावि तं चिंतए इमं ||४८ || अणुवकयपराणुग्गहपरायणा जं जिणा जगप्पवरा । जियरागदोसमोहा य नन्नहावाइणो પણ જણાવેલ છે કે —> રાગ, દ્વેષ કે મોહથી (= અજ્ઞાનથી) જૂઠાં વાક્યો બોલાય છે. જેમાં આ ત્રણ દોષ નથી તેને જૂઠું બોલવાનું પ્રયોજન શું હોય ? અર્થાત્ ન હોય. ← ભાષારહસ્ય ગ્રંથમાં પણ મૃષાવાદના ઉપરોક્ત ત્રણ કારણો જ બતાવ્યા છે. જો કે ક્રોધ, લોભ, ભય અને હાસ્ય - આ ચાર મૃષાવાદના કારણો છે એવું અન્યત્ર જણાવેલ છે, છતાં તેઓનો રાગાદિ ત્રણમાં સમાવેશ થવાથી કોઈ ક્ષતિ નથી. અથવા વ્યવહારથી ભલે ક્રોધ વગેરે સ્વતંત્ર હોય, છતાં પણ દ્વેષ, મોહ, ક્રોધ, લોભ, ભય, હાસ્ય વગેરે રાગના વ્યાપ્ય (= અવિનાભાવી) છે. અર્થાત્ રાગને વ્યાપીને રહેનારા છે. તેથી રાગ રવાના થાય તો દ્વેષ, મોહ, ક્રોધ વગેરે રવાના થઈ જ જાય. માટે વીતરાગ જૂઠું ન બોલે તે સિદ્ધ થાય છે. સામગ્રી (રાગાદિ) વિના કાર્ય (અસત્યભાષણ) ની નિષ્પત્તિ ન થાય. અન્યત્ર પણ જણાવેલું છે કે —> વીતરાગ સર્વજ્ઞ ભગવંતો ક્યારેય પણ અસત્ય બોલતા નથી. માટે તેઓનું વચન તથ્ય- વાસ્તવિક અર્થનું પ્રકાશન કરનારૂં હોય છે. — તથા —— ક્ષીણદોષવાળા આમ પુરૂષનું વચન એ જ આગમ છે. અને વીતરાગ એવા આમ પુરૂષ જૂઠું ન જ બોલે, કારણ કે અસત્ય ભાષણનું કોઈ કારણ તેમની પાસે નથી. – આમ પણ અન્યત્ર જણાવેલ છે. માટે વીતરાગના વચનોમાં શંકા-વિપર્યાસ વગેરે સ્વરૂપ અવિશ્વાસ રાખવો તે મહામૂઢતાનો પ્રસાર છે. વીતરાગના વચનોમાં વિરોધ, અસંગતિ વગેરે દેખાવાનું કારણ શ્રોતાના દોષો છે. ખરેખર આંધળો માણસ ફૂંઠાને ન દેખવાથી તેની સાથે અથડાઈ જાય તેમાં ઠૂંઠાનો વાંક નથી. પોતાના દોષના કારણે વીતરાગના વચનમાં સંદેહ વગેરે થાય તો પણ તેમાં અવિશ્વાસ ન જ કરવો. ધ્યાનશતક ગ્રંથમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે જણાવેલ છે કે —> ક્યાંક પોતાની બુદ્ધિની મંદતાને કારણે, ક્યાંક બહુશ્રુત આચાર્યના અભાવના કારણે, તો ક્યાંક શાસ્રીય જ્ઞેય પદાર્થની ગહનતાને કારણે તેમ જ જ્ઞાનાવરણીયના ઉદયથી, હેતુ-ઉદાહરણના અસંભવથી સારી રીતે સર્વજ્ઞના વચનનો બોધ ન થાય તેવું સંભવે, છતાં પણ ‘સર્વજ્ઞનો મત સત્ય જ છે' આ પ્રમાણે બુદ્ધિશાળીએ વિચારવું. કારણ કે પોતાના