________________
૪૫
અધ્યાત્મોપનિષત્પકરણ ૧/૧૩ % મૃષાવાનૂપતનમ્ 88 जलं वस्त्रस्य शोधनम् । अन्त:करणरत्नस्य तथा शास्त्रं विदुर्बुधाः ॥२२९।। <- इति । तत्तु निरुक्तं शास्त्रं वीतरागस्य वचनम् । तदुक्तं प्रशमरतौ एव → शासनसामर्थ्येन तु सन्त्राणबलेन चानवद्येन । युक्तं यत् तच्छास्त्रं तच्चैतत् सर्वविद्वचनम् ।।१८८।। <- इति । षोडशकेऽपि -> मौनीन्द्रं चैतदिह परमम् <-(२/१३) इत्युक्तम् । मुनीन्द्रोक्तत्वेनाऽबाधितप्रामाण्यं चैतत् वचनं इह अन्यप्रमाणानुपजीविप्रामाण्यमित्यर्थः । कस्यचित् अन्यस्य रागिणो वचनं न = नैव, रागादेरनृतकारणत्वात् । अन्येषां छद्मस्थमहर्षीणां वचनं शास्त्रस्वरूपं सदपि नान्यप्रमाणानुपजीविप्रामाण्यमिति न प्रकृते विरोध इति ध्येयम् ॥१/१२॥ ननु वीतरागवचनमेव कुतोऽन्यानुपजीविप्रामाण्यालङ्कृतम् ? इत्याह - 'वीतराग' इति ।
वीतरागोऽनृतं नैव ब्रूयात्तद्धत्वभावतः ।।
यस्तद्वाक्येष्वनाश्वासस्तन्महामोहविजृम्भितम् ॥१३॥ वीतरागः = क्षीणरागः अनृतं वचनं नैव ब्रूयात्, तत्विभावतः = असत्यभाषणकारणानां रागद्वेष-मोहानां अत्यन्तं विनाशात् । यथोक्तं उमास्वातिवाचकैः → रागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्यते વ્યુત્પત્તિ કરે છે. – યોણબિંદુ ગ્રંથમાં પણ જણાવેલ છે કે – જેમ અત્યંત મલિન વસ્ત્રને પાણી શુદ્ધ કરે છે તેમ ચિત્તરત્નને શાસ્ત્ર શુદ્ધ કરે છે. તેમ વિદ્વાનો જાણે છે. <- પોતાના વ્યુત્પત્તિઅર્થવાળું શાસ્ત્ર તો વીતરાગનું વચન જ હોય છે. પ્રશમરતિ ગ્રંથમાં જ જણાવ્યું છે કે – નિર્દોષ એવા હિતોપદેશના સામર્થ્ય અને રક્ષાણના બળથી જે યુક્ત હોય તે શાસ્ત્ર છે અને તે સર્વજ્ઞનું વચન છે. - ષોડશક ગ્રંથમાં પાણી કહેલું છે કે – સર્વજ્ઞનું વચન જ અહીં પ્રધાન છે. સર્વજ્ઞ દ્વારા કથિત હોવાને કારણે તેનું પ્રામાણ્ય અબાધિત છે. તેમ જ સર્વજ્ઞનું વચન સ્વતંત્ર રૂપે પ્રમાણ છે. પોતાના પ્રામાણ્યની પ્રતિષ્ઠા માટે તેને અન્ય કોઈ પ્રમાણનો આશરો લેવો પડતો નથી. *- અન્ય કોઈ રાગી પુરૂષનું વચન શાસ્ત્ર નથી. કારણ કે રાગ વગેરે મૃષાવાદના કારણ છે. અન્ય છદ્મસ્થ મહર્ષિઓના વચન શાસ્ત્ર સ્વરૂપ હોવા છતાં પણ તે પોતાના પ્રામાણ્યના યોગક્ષેમ માટે અન્ય પ્રમાણની અપેક્ષા રાખે છે, નહિ કે તે સ્વતંત્ર રૂપે પ્રમાણ-શાસ્ત્ર બને છે. જ્યારે સર્વજ્ઞનું વચન તો સ્વતંત્રરૂપે પ્રમાણ-શાસ્ત્ર છે. કહેવાનો ભાવ એ છે કે ગણધરોએ રચેલ દ્વાદશાંગી પણ તેને પ્રમાણભૂત તરીકે સ્વીકારવાની તીર્થંકરની અનુજ્ઞા હોવાથી પ્રમાણ તરીકે સ્વીકારાય છે. તેથી પ્રામાણિક એવા જિનવચનને સાપેક્ષ એવું પ્રામાણ્ય ધરાવવાના લીધે દ્વાદશાંગી પણ પરમ = સ્વતંત્રરૂપે પ્રમાણ નથી. જ્યારે જિનવચનને પોતાનું પ્રામાણ્ય સાબિત કરવા કોઈના વચનની મહોર લગાવવાની આવશ્યકતા નથી. તેથી વૈકાલિક સર્વ
ય વસ્તુને પાણ સાક્ષાત લેનારા શ્રીવીતરાગ ભગવંતનું વચન જ પરમ પ્રમાણ કહી શકાય. માટે પૂર્વોત્ત વાતનો વિરોધ નહિ આવે, આ વાત ધ્યાનમાં રાખવી. (૧/૧૨)
વીતરાગનું વચન જ શા માટે સ્વતંત્ર રીતે પ્રમાણ છે ?' આવી શંકાનું નિવારણ કરતા ગ્રંથકારથી જણાવે
લોકાર્ચ :- વીતરાગ કયારેય પણ અસત્ય બોલે જ નહિ. કારણ કે તેમનામાં અસત્યના કારણોનો સર્વથા અભાવ છે. તેથી તેમના વચનો ઉપર જે અવિશ્વાસ થવો તે મહામોહનો વિલાસ છે. (૧/૧3)
વીતરાગ એકાંતે વિશ્વસનીય જ દીકાર્ય :- જેમનો રાગ નાશ પામી ગયો છે તે વ્યક્તિ જૂઠું ન જ બોલે, કારણ કે અસત્ય બોલવાના કારણ તરીકે પ્રસિદ્ધ એવા રાગ-દ્વેષ અને મોહનો તેમણે સર્વથા નાશ કરેલ છે. ઉમાસ્વાતિ મહારાજાએ