________________
૩૨
488 कुतर्कनिदर्शनम् 88 અધ્યાત્મોપનિષત્પકરણ – (૬/૨૮) રૂતિ | માધ્યમેવ સમતાદ્રિના ટ્રેનપર્યત | તહુર્ત તીનુરાસને નાગનેન - → माध्यस्थ्यं समतोपेक्षा वैराग्यं साम्यमस्पृहा । वैतृष्ण्यं परमा शान्तिरित्येकोऽर्थोऽभिधीयते ।।<- (४/ ૧૦) I/દા प्रमाणानुग्राहकयुक्तीनामुपादेयत्वेऽपि जातियुक्तीनामेकान्तेन हेयत्वमावेदयति अनये'ति ।
अनर्थायैव नार्थाय, जातिप्रायाश्च युक्त्तयः ।
हस्ती हन्तीति वचने, प्राप्ताप्राप्तविकल्पवत् ॥७॥ जातिप्रायाः = प्रतीतिफलबाधितत्वात् दूषणप्रायाः कुतर्करूपाश्च युक्तयः अनर्थायैव = बलवदनिष्टानुबन्धित्वेनैहिक-पारलौकिकप्रत्यवायायैव सच्चित्तनाशायैव वा स्युः, न अर्थाय = समुचितफलसम्पत्तये । एतदेव निदर्शनद्वारेणाह - 'हस्ती हन्ती'ति मेण्ठस्य वचने प्राप्ताप्राप्तविकल्पवत् । यदुक्तं योगदृष्टिसमुच्चयवृत्तौ श्रीहरिभद्रसूरिभिः > कश्चिन्नैयायिकश्छात्रः कुतश्चिदागच्छन् अवशीभूतमत्तहस्त्यारूढेन केनचिदुक्तः - 'भोः ! भोः ! त्वरितमपसर' 'हस्ती व्यापादयति' इति च । तथाऽपरिणतन्यायशास्त्र आह 'रे रे बठर ! किमेवं युक्तिबाह्यं प्रलपसि ? तथाहि - किमयं प्राप्तं व्यापादयति किं वाऽप्राप्तमिति ? મિથ્યા છે. તેથી નવોને વિશે મધ્યસ્થતા ન આવી હોય તો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી તેમ જાણવું. -- સમતા વગેરે શબ્દો દ્વારા પણ મધ્યસ્થતા જણાવાય છે. તQાનુશાસન ગ્રંથમાં નાગસેન આચાર્યએ કહ્યું છે કે -
> માધ્યધ્ધ, સમતા, ઉપેક્ષા, વૈરાગ્ય, સામ્ય, અસ્પૃહા, વૈશ્ય અને પરમ શાંતિ આ બધા શબ્દો એક જ અર્થને જણાવે છે. - ઉપરોકત બધી બાબતોનો સાર એ છે કે સાચું તે જ મારું = મધ્યસ્થતા. મારું તે જ સાચું = કદાગ્રહ. મારી વાડીમાં ઉગે તે જ ગુલાબ અને બીજો ઠેકાણે ઉગે તે ધતુરો. આવી નાદીરશાહી જૈનશાસનને માન્ય નથી. પોતાના ગુલાબને ઉદ્દેશીને “આ ગુલાબ જ છે' આ સત્યપક્ષપાત = સત્યનિકા મધ્યસ્થ વ્યક્તિ પાસે હોઈ શકે પરંતુ “આ જ ગુલાબ” આવો સત્યાગ્રહ (?) તો મધ્યસ્થને ન જ સંભવે. (૧/૬).
પ્રમાણ અનુગ્રાહક યુકિતઓ ઉપાદેય હોવા છતાં પણ જતિયુકિતઓ એકાન્ત હેય છે- એવું જણાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે.
શ્લોકાર્ચ - કુયુક્તિઓ અતિપ્રાયઃ છે. તે અનર્થ માટે જ થાય છે, અર્થ (=સારા કાર્યો માટે નહિ. જેમ કે “હાથી મારે છે' આવા વચનમાં પ્રાપ્ત-અપ્રાપ્ત વિકલ્પ. (૧/૭)
ઢીકાર્ચ - કતર્ક સ્વરૂપ યુક્તિઓ વાસ્તવમાં અનુભવ અને ફળથી બાધિત હોવાને કારણે જાતિસમાન = દૂષણ સમાન છે. તે બળવાન અનિટને લાવનાર હોવાથી આ લોક અને પરલોકના નુકશાન માટે જ છે અથવા તો પોતાની સબુદ્ધિના કે સરળતાના નાશ માટે જ છે. પરંતુ ઉચિત ફળની પ્રાપ્તિ માટે નથી જ થતી. આ જ વસ્તુને ગ્રંથકારથી દષ્ટાંત દ્વારા જણાવે છે કે “હાથી મારે છે' એવા મહાવતના વચનમાં પ્રાપ્ત - અપ્રાપ્ય વિકલ્પ કુયુકિત જેવા છે. આ દટાન્તની સ્પષ્ટ સમજણ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિજીએ આ મુજબ આપેલ છે -
>કોઈક તૈયાયિક (= તાર્કિક) વિદ્યાર્થી ક્યાંકથી આવતો હતો. તે વખતે મહાવતના કાબુની બહાર ગયેલ એવા મત્ત હાથી ઉપર બેઠેલા કોઈ મહાવતે તે વિદ્યાર્થીને બૂમ પાડી કે “ઓ ઓ જલ્દી ભાગ. હાથી મારે છે. પરંતુ તે વિદ્યાર્થીને તર્કશાસ્ત્ર પરિણત ન થયેલ હોવાથી તે દલીલ કરે છે કે “ઓ ડફોળ ! શા માટે આવી યુક્તિબાહ્ય પ્રલાપ કરે છે ? બોલ, આ હાથી જેણે સ્પર્શ કરેલ હોય તેને મારે, કે જેણે સ્પર્શ કરેલો નથી તેને મારે? પ્રથમ વિકલ્પમાં તો તને જ હાથી મારશે, કારણ કે હાથી તને સ્પર્શેલો છે. બીજા વિકલ્પમાં આખા જગતને હાથી મારશે-તેવું માનવાની