________________
9 ત્રિવધપક્ષપાતપરિત્યા: 8 અધ્યાત્મોપનિષત્પકરણ 'गलन्नयकृतभ्रान्तिः' (१/५) इति यदुक्तं तदेवाऽन्वय-व्यतिरेकतो विशदयति 'मन' इति ।
मनोवत्सो युक्त्तिगवीं, मध्यस्थस्यानुधावति ।
तामाकर्षति पुच्छेन, तुच्छाग्रहमनःकपिः ॥६॥ मध्यस्थस्य = दार्शनिक-साम्प्रदायिक-स्नेहरागादिकृतपक्षपातरहितस्य मनोवत्सः = चेतस्तर्णकः युक्तिगवीं = प्रमाणाङ्गभूतसत्तर्कलक्षणां मातरं गावमेव अनुधावति = तदन्यपरिहारेण अनुसरति, आभिसंस्कारिककुविकल्पात्मकस्य मनोविभ्रमस्य कदाग्रहस्य च त्यागात् गुणग्रहणरसिकतयाऽर्थतथात्वनिबन्धनप्रामाण्यप्रेक्षणप्रवीणत्वाच्च । इत्थमेव प्रेक्षावतां माध्यस्थ्योपपत्तेः । तदुक्तं योगबिन्दौ श्रीहरिभद्रसूरिभिः -> आत्मीयः परकीयो वा क: सिद्धान्तो विपश्चिताम् । दृष्टेष्टाऽबाधितो यस्तु युक्तस्तस्य परिग्रहः ।।५२५।। <- इति । लोकतत्त्वनिर्णयेऽपि → पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥३८॥ – इत्युक्तम् । यथोक्तं श्रीसिद्धसेनदिवाकरसूरिभिरपि → न केवलं श्राद्धतयैव नूयसे गुणज्ञपूज्योऽसि यतोऽयमादर: <-( ) । अयोगव्यवच्छेदद्वात्रिंशिकायां श्रीहेमचन्द्रसूरिઅન્વય-વ્યતિરેક (હાજરી-ગેરહાજરી) દ્વારા છઠ્ઠી ગાથામાં ગ્રંથકારથી સ્પષ્ટ કરે છે.
શ્લોકાર્ચ - મધ્યસ્થ વ્યક્તિનું મનરૂપ વાછરડુ યુક્તિસ્વરૂપ ગાય માતાની પાછળ દોડે છે. પરંતુ તુચ્છઆગ્રહગ્રસ્ત મનરૂપી માંકડું તેને પૂંછડેથી ખેંચે છે. (૧/૬)
- 8િ માધ્યચ્ચ સ્વીકારીએ 88 'રીડાર્ગ :- મધ્યસ્થ માણસ પક્ષપાત વગરનો હોય છે. સામાન્યથી ત્રણ પ્રકારે પક્ષપાત સંભવે છે. (૧) દાર્શનિક પકકડને કારણે. “મારો જ ધર્મ સાચો, બીજાનો ધર્મ ખોટો જ' આવો કદાગ્રહ. (૨) સાંપ્રદાયિક આગ્રહને લીધે. “મારા જ સંપ્રદાયની આચરણ સાચી અને બીજા સંપ્રદાયની આચરણે ખોટી જ.' આવી જડતા (૩) સ્નેહરાગ વગેરેને કારણે પક્ષપાત થવો. આ ત્રણે પ્રકારના પક્ષપાતથી રહિત એવી મધ્યસ્થ વ્યક્તિના મનને ગ્રંથકારશ્રીએ વાછરડાની ઉપમા આપેલી છે. જેમ વાછરડું બીજી ગાય કે ભેંશ-પાડા વગેરેને છોડીને પોતાની માતાની પાછળ જ દોડે છે તેમ મધ્યસ્થ વ્યક્તિનું મન કુતર્ક, કદાગ્રહ, દુર્નય વગેરેને છોડીને પ્રમાણઘટક સતતર્કને જ અનુસરે છે. કારણ કે તેણે આભિસંસ્કારિક કુવિકલ્પ સ્વરૂપ ચિત્તભ્રમ અને કદાગ્રહનો ત્યાગ કરેલ છે. તેમજ ગુણને પારખવાનો રસ હોવાને લીધે અર્થતથા–નિમિત્તક = અર્થાનુસારિતામૂલક પ્રામાયને પારખવામાં પ્રવીણ છે. આ રીતે જ પ્રાજ્ઞ પુરૂષોમાં માધ્યચ્ચ ઘટી શકે. યોગબિંદુ ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ જણાવેલ છે કે –કયો સિદ્ધાંત વિદ્વાનોને આત્મીય કે પરકીય હોય? અર્થાત્ સિદ્ધાંતમાં પોતાનાપણાનો કે પારકાપણાનો ભેદ ન હોય. જે સિદ્ધાંત પ્રત્યક્ષ, અનુમાન, યુક્તિ વગેરેથી બાધિત ન હોય તેનો જ સ્વીકાર કરવો રહ્યો. - - શ્રી હરિભદ્રસૂરિજીએ લોકતસ્વનિર્ણય ગ્રંથમાં પણ જણાવેલ છે કે – મહાવીર સ્વામી ઉપર મને
અને સાંખ્યદર્શનના પ્રવર્તક કપિલ વગેરે ઉપર મને લેપ નથી. મહાવીર અને કપિલ વગેરેમાંથી જેનું વચન યુકિતસંગત હોય તેને સ્વીકારવું. --સિદ્ધસેન દિવાકરસૂરિજીએ પણ દ્ધાગિંશદ્વાર્ષ્યાિશકા પ્રકરણમાં જણાવેલ છે કે – કેવળ શ્રદ્ધાથી જ, હે વીતરાગ ! તમારી સ્તુતિ કરતો નથી. પરંતુ તમે ગુણને
રા છો અને સ્વયં ગાણસમદ્ધ હોવાથી પૂજ્ય છો. માટે આ આદર રાખીએ છીએ. <– આવી જ કોઈક વાતને જણાવતા શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ પાણ અયોગવ્યવચ્છેદ-દ્વાર્નાિશકામાં કહ્યું છે કે – હે મહાવીર! તમારા ઉપરનો પક્ષપાત અંધશ્રદ્ધાથી જ નથી અને બીજાઓ ઉપર માત્ર ષના લીધે ઉપેક્ષાભાવ નથી.