________________
અધ્યાત્મોપનિષત્પકરણ ૧/૫ 488 अध्यात्मलाभकालविमर्शः ॐ उपचारपरिहाररूपेण 'उत्तरस्य तु' = चारित्रिण एव – इति तद्व्याख्यालेशः ।
सकृबन्धकादीनां त्वशुद्ध-परिणामत्वान्निश्चयतो व्यवहारतश्च नाऽध्यात्मयोगः किन्त्वध्यात्मयोगाभ्यासमात्रमेव । तदुक्तं योगबिन्दौ > सकृदावर्तनादीनामतात्त्विक उदाहृतः । प्रत्यपायफलप्रायस्तथावेषादिमात्रतः |રૂ૭૦ || - રૂતિ |
केषाश्चिन्मते सकृबन्धकादीनां मार्गविषयकोहापोहविरहेण भवस्वरूपाऽनिर्णायकानाभोगसङ्गतः पूर्वसेवारूपोऽध्यात्मयोगोऽविरुद्धः पौनःपुन्येन तीव्रसङ्लेशाऽयोगादिति योगबिन्द्वनुसारेण प्रतीयते (गा.१८२)। अभव्यभवाभिनन्दिनान्तु अध्यात्मयोगाभास एव, अत्यन्ताऽयोग्यतया अचरमावर्तकालवर्तितया चाभ्युदयलोकपङ्क्तिमात्रफलत्वात् तद्धर्माचारस्य । अत एव योगबिन्दौ → तस्मादचरमावर्तेष्वध्यात्मं नैव युज्यते
– (૨૩) ન્યુમ્ | -> “તમાત્' = પદ્વિતમાત્રાથી ધર્મક્રિયાથી ધર્મત્વાન્ – તિ तव्याख्यालेशः। चरमावर्तविंशिकायामपि श्रीहरिभद्रसूरिभिः → अचरिमपरियट्टेसुं कालो भवबालकालमो મળો | રિમો ૩ ધમ્મનુવા તત્ ચિત્તમે gિ || – (વુિં.વિં.૪/૨૨) ન્યુમ્ /લા ત્યાગ કરનાર નિશ્ચય નયના મતથી તો અધ્યાત્મ-ભાવનાસ્વરૂપ યોગ ચારિત્રીને જ હોય છે. -
સકૃતબંધક વગેરે જીવો તો અશુદ્ધ પરિણામવાળા હોવાથી નિશ્ચય અને વ્યવહાર નથી તેઓને અધ્યાત્મયોગ હોતો નથી. પરંતુ કેવળ અધ્યાત્મ યોગનો અભ્યાસ (અવારનવાર ઉચિત ધર્મપ્રવૃત્તિ) જ હોય છે. યોગ્રંબિંદુમાં જણાવેલ છે કે – સકતબંધક વગેરેને તો તેવા પ્રકારના ભાવ અધ્યાત્મયોગીને યોગ્ય વેષ, ભાષા, પ્રવૃત્તિ વગેરે સ્વરૂપ અતાત્વિક અધ્યાત્મ-ભાવના યોગ હોય છે. જે પ્રાયઃ અનર્થકારી હોય છે. (સાયકલ ચલાવવાનો અભ્યાસ કરનાર જેમ ક્યારેક પડે છે પ્રાયઃ તેવો અનર્થ પ્રસ્તુતમાં જાણવો.)
T૦ | કોઈક યોગાચાર્યના મતે તો – સકતબંધક વગેરે જીવોને અધ્યાત્મયોગ માનવામાં વિરોધ નથી. કારણ કે તેઓને વારંવાર તથાવિધ તીવ્ર સંક્લેશ થવાનો નથી, કે જે સંક્લેશ મોહનીય કર્મની ૭૦ કોટાકોટિ કાળપ્રમાણ સ્થિતિ અનેક વાર બંધાવે. પરંતુ તેવા જીવોને મોક્ષમાર્ગવિષયક યથાર્થ ઉહાપોહ ન હોવાથી સંસાર સ્વરૂપનો નિર્ણય ન કરાવનાર એવો અનાભોગ = અનુપયોગ હોય છે. માટે તેઓમાં પૂર્વસેવા સ્વરૂપ જ અધ્યાત્મયોગ મનાય, નહિ કે ઊંચી કક્ષાનો. – આવું યોગબિંદુ ગ્રંથના આધારે જણાય છે.
અભવ્ય અને ભવાભિનંદી જીવોને તો કેવળ અધ્યાત્મયોગનો આભાસ જ હોય છે, કારણ કે અભવ્ય જીવો તો અધ્યાત્મની પ્રાપ્તિ માટે અત્યંત અયોગ્ય જ છે, તેમ જ ભવાભિનંદી જીવો અચરમાવર્તકાળવર્તી છે. આથી તેવા જીવો ક્યારેક ધર્માચરણ કરે તો પણ તેનું ફળ પરલોકની અપેક્ષાએ સ્વર્ગ અને ઈહલોકની અપેક્ષાએ લોકપ્રસિદ્ધિ- યશકીર્તિ વગેરે જ હોય છે અને તેઓને ધર્મ કરવા પાછળ આવા પ્રકારના ફળની પ્રાપ્તિનો જ ઉદ્દેશ હોય છે. માટે જ યોગબિંદુ ગ્રંથમાં કહેલું છે કે – અચરમાવર્ત કાળમાં અધ્યાત્મ ન જ ઘટી શકે. કારણ કે અચરમાવર્તકાલીન જીવોની ધર્મપ્રવૃત્તિનું ફળ માત્ર લોકપંકિત જ છે. જે ધર્મક્રિયાનું ફળ માત્ર લોકપંકિત જ હોય તે ધર્મક્રિયા અધર્મસ્વરૂપ છે. <– ચરમાવર્તવિશિકા (વિંશતિવિંશિકા ગ્રંથની ચોથી વિંશિકા) ગ્રંથમાં પણ શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ કહેલ છે કે – અચરમ પગલપરાવર્તનો કાળ ભવબાલકાલીન (ધર્મને અયોગ્ય) છે. તથા શરમાવર્તકાળ ધર્મની યુવાનીનો કાળ છે. તેના ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારો છે. – (૧/૫) પાંચમા શ્લોકમાં અધ્યાત્મના અધિકારીમાં નયની ભ્રમણાઓ દૂર થાય છે એવું જણાવ્યું. તે જ હકીકતને