________________
૩૬
488 सम्पूर्ण दृष्टिलक्षणम् 488 અધ્યાત્મોપનિષત્પકરણ श्रोतृणामप्रत्ययात् सिद्धान्तविडम्बनापत्तेः ॥१/८॥
ननु भवदुक्तरीत्या सर्वत्र केवलागमपरतया न भाव्यम्, न वा युक्त्येकपरायणतया, तर्हि परिपूर्णार्थावगम: થે થાત્ ? રૂત્યારાડૂક્યાયામટ્ટિ - “મામ રૂટ્યાઃિ |
आगमश्चोपपत्तिश्च, सम्पूर्ण दृष्टिलक्षणम् ।
अतीन्द्रियाणामर्थानां, सद्भावप्रतिपत्तये ॥९॥ अतीन्द्रियाणां अर्थानां सर्वज्ञ-प्रकृति-धर्माधर्मादिलक्षणानां सद्भावप्रतिपत्तये = सत्ता-स्वरूपयो: निश्चयाय आगमश्च = आगमत्वेन प्रसिद्धाः स्वपरदर्शनसम्बन्धिनो ग्रन्थाः उपपत्तिश्च = प्रत्यक्षानुमानादिप्रमाणानि च सम्पूर्ण दृष्टिलक्षणं = यथावस्थितार्थपरिच्छेदलक्षणदृष्टिसाधनम् । केवलमागमेनैवातीन्द्रियार्थप्रतिपत्तौ तु मध्यस्थस्य अतीन्द्रियार्थनिर्णयः कदापि न स्यात्, नानादर्शनागमानामेकत्रैव धर्मिणि मिथोविरुद्धनानाधर्मप्रतिपादकत्वात् परपरिकल्पितस्य अनादिसर्वज्ञस्य जगत्कर्तुरीश्वरस्य कर्तृत्व-भोक्तृत्वादिधर्मोपेतप्रकृत्यादेश्चाभ्युपगमस्य प्रामाण्यमापद्येत । ततश्च तत्स्वरूपविनिश्चयाय प्रत्यक्षानुमानयुक्त्यादीनामावश्यकता । तथाहि परतीर्थिकागमेभ्योऽपि सिद्धे सर्वज्ञे युक्त्या अघटमानकं अनादित्वं परित्यज्यते, परागमादपि प्रसिद्धे ईश्वरे युक्त्या असमीचीनं जगत्कर्तृत्वमपनीयते साङ्ख्यागमात् सिद्धे च प्रकृतितत्त्वे सद्युक्त्याऽसङ्गतं कर्तृत्व-भोक्तृत्व-ज्ञातृत्व-बद्धत्व-मुक्तत्वादिकं दूरीक्रियते क्रमशश्च साद्यनन्तत्व-परिणामित्वादिरूपेण सर्वज्ञः, सर्वज्ञत्वादिरूपेण ईश्वरः पौद्गलिकत्वाकर्तृत्वादिरूपेण च कर्मप्रकृतिनाम्ना प्रकृतिः स्वीक्रियत एव सदागम-सुयुक्ति
> આપે જણાવેલ રીતે સર્વત્ર માત્ર આગમને જ આગળ કરવાનો નિષેધ થાય છે અને યુક્તિ માત્રના ભરોસે પણ બેસી રહેવા જેવું નથી તો પછી પરિપૂર્ણ અર્થનિશ્ચય કઈ રીતે થઈ શકશે ? – આવી શંકાનું સમાધાન કરતા ગ્રંથકારથી જણાવે છે કે
શ્લોકાર્ચ :- અતીન્દ્રિય પદાર્થોના અસ્તિત્વના નિર્ણય માટે આગમ અને ઉપપત્તિ પરિપૂર્ણ દૃષ્ટિલક્ષણ છે. મતલબ કે આગમ અને ઉપપત્તિ રૂપ બે આંખ દ્વારા જ અતીન્દ્રિય પદાર્થોનો પરિપૂર્ણ બોધ થઈ શકે છે.
$ આગમ અને યુકિતનું સંતુલન જાળવો ટીકાર્ચ - સર્વજ્ઞ, પ્રકૃતિ (કર્મપ્રકૃતિ), ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે અતીન્દ્રિય પદાર્થોના અસ્તિત્વ અને વિશેષ સ્વરૂપના નિર્મલ બોધ માટે આગમ રૂપે પ્રસિદ્ધ સ્વ-૫૨ દર્શનના ગ્રંથો અને પ્રત્યક્ષ, અનુમાન વગેરે ઉપપત્તિ -આ બે મળીને દૃષ્ટિને પૂર્ણ બનાવે છે. માત્ર આગમથી જ અતીન્દ્રિય પદાર્થોનો સ્વીકાર કરવામાં આવે તો મધ્યસ્થ વ્યક્તિને અતીન્દ્રિય પદાર્થનો નિશ્ચય ક્યારેય પણ થઈ શકશે નહિ. કારણ કે અનેક દર્શનના અલગ અલગ આગમાં એક જ વસ્તુને વિશે પરસ્પર વિરૂદ્ધ એવા અનેક ધર્મોનું પ્રતિપાદન કરે છે. અને આ પરિસ્થિતિમાં સુયુક્તિની સહાય વિના કયા આગમને પ્રમાણરૂપે સ્વીકારવું ? તેનો નિર્ણય મધ્યસ્થ પુરૂષ નહિ કરી શકે. તેમ જ અન્ય દર્શનીઓએ કલ્પના અનાદિ એવા સર્વજ્ઞ, જગકર્તા એવા ઈશ્વર અને કર્તા-ભોક્તા વગેરે સ્વરૂપે પ્રકૃતિ વગેરે તત્ત્વોના સ્વીકારને પ્રામાણિક માનવાની આપત્તિ આવશે. માટે તેના સ્વરૂપના યથાર્થ નિર્ણય માટે પ્રત્યક્ષ, અનુમાન, યુકિત વગેરેની આવશ્યકતા છે. તે આ રીતે : પરદર્શનીય આગમોથી પણ પ્રસિદ્ધ એવા સર્વજ્ઞમાં યુકિતથી નહિ ઘટતું અનાદિપણું છોડી દેવાય છે. પરઆગમથી પ્રસિદ્ધ એવા ઈશ્વરમાં યુકિતથી અસંગત જણાતું જગકર્તુત્વ દૂર કરાય છે અને સાંખ્યદર્શનના આગમથી સિદ્ધ પ્રકૃતિ