SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ 488 सम्पूर्ण दृष्टिलक्षणम् 488 અધ્યાત્મોપનિષત્પકરણ श्रोतृणामप्रत्ययात् सिद्धान्तविडम्बनापत्तेः ॥१/८॥ ननु भवदुक्तरीत्या सर्वत्र केवलागमपरतया न भाव्यम्, न वा युक्त्येकपरायणतया, तर्हि परिपूर्णार्थावगम: થે થાત્ ? રૂત્યારાડૂક્યાયામટ્ટિ - “મામ રૂટ્યાઃિ | आगमश्चोपपत्तिश्च, सम्पूर्ण दृष्टिलक्षणम् । अतीन्द्रियाणामर्थानां, सद्भावप्रतिपत्तये ॥९॥ अतीन्द्रियाणां अर्थानां सर्वज्ञ-प्रकृति-धर्माधर्मादिलक्षणानां सद्भावप्रतिपत्तये = सत्ता-स्वरूपयो: निश्चयाय आगमश्च = आगमत्वेन प्रसिद्धाः स्वपरदर्शनसम्बन्धिनो ग्रन्थाः उपपत्तिश्च = प्रत्यक्षानुमानादिप्रमाणानि च सम्पूर्ण दृष्टिलक्षणं = यथावस्थितार्थपरिच्छेदलक्षणदृष्टिसाधनम् । केवलमागमेनैवातीन्द्रियार्थप्रतिपत्तौ तु मध्यस्थस्य अतीन्द्रियार्थनिर्णयः कदापि न स्यात्, नानादर्शनागमानामेकत्रैव धर्मिणि मिथोविरुद्धनानाधर्मप्रतिपादकत्वात् परपरिकल्पितस्य अनादिसर्वज्ञस्य जगत्कर्तुरीश्वरस्य कर्तृत्व-भोक्तृत्वादिधर्मोपेतप्रकृत्यादेश्चाभ्युपगमस्य प्रामाण्यमापद्येत । ततश्च तत्स्वरूपविनिश्चयाय प्रत्यक्षानुमानयुक्त्यादीनामावश्यकता । तथाहि परतीर्थिकागमेभ्योऽपि सिद्धे सर्वज्ञे युक्त्या अघटमानकं अनादित्वं परित्यज्यते, परागमादपि प्रसिद्धे ईश्वरे युक्त्या असमीचीनं जगत्कर्तृत्वमपनीयते साङ्ख्यागमात् सिद्धे च प्रकृतितत्त्वे सद्युक्त्याऽसङ्गतं कर्तृत्व-भोक्तृत्व-ज्ञातृत्व-बद्धत्व-मुक्तत्वादिकं दूरीक्रियते क्रमशश्च साद्यनन्तत्व-परिणामित्वादिरूपेण सर्वज्ञः, सर्वज्ञत्वादिरूपेण ईश्वरः पौद्गलिकत्वाकर्तृत्वादिरूपेण च कर्मप्रकृतिनाम्ना प्रकृतिः स्वीक्रियत एव सदागम-सुयुक्ति > આપે જણાવેલ રીતે સર્વત્ર માત્ર આગમને જ આગળ કરવાનો નિષેધ થાય છે અને યુક્તિ માત્રના ભરોસે પણ બેસી રહેવા જેવું નથી તો પછી પરિપૂર્ણ અર્થનિશ્ચય કઈ રીતે થઈ શકશે ? – આવી શંકાનું સમાધાન કરતા ગ્રંથકારથી જણાવે છે કે શ્લોકાર્ચ :- અતીન્દ્રિય પદાર્થોના અસ્તિત્વના નિર્ણય માટે આગમ અને ઉપપત્તિ પરિપૂર્ણ દૃષ્ટિલક્ષણ છે. મતલબ કે આગમ અને ઉપપત્તિ રૂપ બે આંખ દ્વારા જ અતીન્દ્રિય પદાર્થોનો પરિપૂર્ણ બોધ થઈ શકે છે. $ આગમ અને યુકિતનું સંતુલન જાળવો ટીકાર્ચ - સર્વજ્ઞ, પ્રકૃતિ (કર્મપ્રકૃતિ), ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે અતીન્દ્રિય પદાર્થોના અસ્તિત્વ અને વિશેષ સ્વરૂપના નિર્મલ બોધ માટે આગમ રૂપે પ્રસિદ્ધ સ્વ-૫૨ દર્શનના ગ્રંથો અને પ્રત્યક્ષ, અનુમાન વગેરે ઉપપત્તિ -આ બે મળીને દૃષ્ટિને પૂર્ણ બનાવે છે. માત્ર આગમથી જ અતીન્દ્રિય પદાર્થોનો સ્વીકાર કરવામાં આવે તો મધ્યસ્થ વ્યક્તિને અતીન્દ્રિય પદાર્થનો નિશ્ચય ક્યારેય પણ થઈ શકશે નહિ. કારણ કે અનેક દર્શનના અલગ અલગ આગમાં એક જ વસ્તુને વિશે પરસ્પર વિરૂદ્ધ એવા અનેક ધર્મોનું પ્રતિપાદન કરે છે. અને આ પરિસ્થિતિમાં સુયુક્તિની સહાય વિના કયા આગમને પ્રમાણરૂપે સ્વીકારવું ? તેનો નિર્ણય મધ્યસ્થ પુરૂષ નહિ કરી શકે. તેમ જ અન્ય દર્શનીઓએ કલ્પના અનાદિ એવા સર્વજ્ઞ, જગકર્તા એવા ઈશ્વર અને કર્તા-ભોક્તા વગેરે સ્વરૂપે પ્રકૃતિ વગેરે તત્ત્વોના સ્વીકારને પ્રામાણિક માનવાની આપત્તિ આવશે. માટે તેના સ્વરૂપના યથાર્થ નિર્ણય માટે પ્રત્યક્ષ, અનુમાન, યુકિત વગેરેની આવશ્યકતા છે. તે આ રીતે : પરદર્શનીય આગમોથી પણ પ્રસિદ્ધ એવા સર્વજ્ઞમાં યુકિતથી નહિ ઘટતું અનાદિપણું છોડી દેવાય છે. પરઆગમથી પ્રસિદ્ધ એવા ઈશ્વરમાં યુકિતથી અસંગત જણાતું જગકર્તુત્વ દૂર કરાય છે અને સાંખ્યદર્શનના આગમથી સિદ્ધ પ્રકૃતિ
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy