________________
૨૦.
ઉ ત્રિવિધ્યામવિવાર: 8 અધ્યાત્મોપનિષત્પકરણ नोआगमतो द्रव्याध्यात्म ज्ञशरीर-भव्यशरीर-तद्व्यतिरिक्तभेदात् त्रिधा । यः प्राक् अध्यात्ममुपलभ्य पश्चात् मृतः तच्छरीरं नोआगमतो ज्ञशरीरलक्षणं द्रव्याध्यात्मम् । योऽनागतकालेऽध्यात्ममुपलप्स्यते तच्छरीरमधुना नोआगमतो भव्यशरीरलक्षणं द्रव्याध्यात्मम् । नोआगमतो यद् भावाध्यात्मं वक्ष्यमाणं तदुपादानकारणं नोआगमतः तद्व्यतिरिक्तं द्रव्याध्यात्ममुच्यते । तच्च त्रिधा- एकभविकं, बद्धायुष्मं, अभिमुखनामगोत्रञ्च । भावाध्यात्मश्च द्विधा, आगमतो नोआगमतश्च । योऽध्यात्मं जानाति उपयुक्तश्च स आगमतो भावाध्यात्मम् । उपयोगश्च प्रकृते मुख्यतया तात्त्विकाध्यात्मगोचरः तत्संवेदनात्मको रोमोझेदादिकारी बोध्यः ।
बाह्यसद्धर्मव्यापारपरिपुष्टं निर्मलं चित्तं, यद्वा वर्तमानमात्मीयं च यत् मैत्र्यादिवासितं निर्मलं विज्ञानं, यद्वा आत्मानमधिकृत्य यच्चारुपञ्चाचारपालनं स नोआगमतो भावाध्यात्ममुच्यत इति यथायथं नानानयानुसारेण योज्यम् । भावाध्यात्मपक्षे निर्बन्धः कार्यः, न तु नाम-स्थापना-द्रव्याध्यात्मपक्षे इति ध्येयम् ।
साम्प्रतं शब्दनयविचारः । विशेषिततर ऋजुसूत्राभिमतार्थग्राही अध्यवसायविशेषः शब्दनयः । अर्थक्रियाછે. જે વ્યક્તિ ભવિષ્યમાં અધ્યાત્મને જાગશે તેનું શરીર વર્તમાન કાળમાં નોઆગમથી ભવ્ય શરીર દ્રવ્ય અધ્યાત્મ કહેવાય. નોઆગમથી આગળ ઉપર જે ભાવ અધ્યાત્મ કહેવાશે તેનું જે ઉપાદાન કારણ હોય તે નોઆગમથી તદ્દવ્યતિરિક્ત દ્રવ્ય અધ્યાત્મ કહેવાય. વળી, તેના ત્રણ ભેદ છે. (X) એકભવિક, (Y) બદ્ધઆયુષ્ક અને (2) અભિમુખ નામગોત્ર. વચ્ચેના એક ભવને છોડીને પછીના ભાવમાં અધ્યાત્મભાવને પામનાર હોય તે નોઆગમથી તવ્યતિરિક્ત એકભવિક દ્રવ્ય અધ્યાત્મ કહેવાય. જેમ કે છેલ્લેથી ત્રીજા ભવમાં તીર્થકર વગેરે. જે વ્યક્તિ આવતા ભવમાં ભાવ અધ્યાત્મને પામવાનો છે અને તે આવતા ભવનું આયુષ્ય બંધાઈ ગયેલું હોય તો તે વ્યક્તિ નોઆગમથી તદ્દતિરિકત
દ્વઆયક દ્રવ્ય અધ્યાત્મ કહેવાય. ઉપરોકત બદ્ધાયુક વ્યક્તિ જ પોતાના જીવનના છેડે પરલોક ભાણી પ્રયાણ કરવાની તૈયારીમાં હોય ત્યારે તે નોઆગમથી તદુવ્યતિરિક્ત અભિમુખ-નામગોત્ર સ્વરૂપ દ્રવ્ય અધ્યાત્મ કહેવાય.
(૪) ભાવ અધ્યાત્મ બે પ્રકારે છે. આગમથી અને નોઆગમથી. જે અધ્યાત્મના તાત્ત્વિક સ્વરૂપને જાણતો હોય અને તેના ઉપયોગમાં વર્તમાનકાળે હોય તે વ્યક્તિ આગમથી (જ્ઞાનની અપેક્ષાએ) ભાવ અધ્યાત્મ કહેવાય. તે ઉપયોગ મુખ્યતયા એવો લેવો કે જે તાત્ત્વિક અધ્યાત્મની સંવેદના કરાવવા દ્વારા વિષય-કષાય-વાસનાને તોડનાર હોય. કામાંધ યુવાન વ્યક્તિને સુંદર યુવતિના દર્શનથી જેવી ઝણઝણાટી થાય તેવી જ કોઈક અધ્યાત્મસંબંધી ખેંચાણવાળી અનતિ અહીં ઉપયોગરૂપે રણવી. (આ) બાહ્ય સદ્ધર્મ આચારથી પરિપુટ એવું નિર્મળ ચિત્ત અથવા (બ) વર્તમાનકાલીન સ્વકીય મૈત્રી આદિથી વાસિત એવી નિર્મળ વિજ્ઞાનક્ષત્ર અથવા (ક) આત્મકેન્દ્રિત જે સુંદર પંચાચાર પાલન - આ ત્રણેય ક્રમશ: વ્યવહાર, રાજસૂત્ર અને એવંભૂત નયની અપેક્ષાએ નોઆગમથી ભાવ અધ્યાત્મ કહેવાય. આ રીતે યથાયોગ્ય અલગ અલગ નયની અપેક્ષા મુજબ યોજના કરવી. ઉપરોકત ભાવ અધ્યાત્મ પક્ષમાં જ આસ્થા રાખવી જરૂરી છે નહીં કે નામ-સ્થાપના-દ્રવ્ય અધ્યાત્મ પક્ષમાં, આ વાત ધ્યાનમાં રાખવી. માટે તો આનંદઘનજી મહારાજે ૧૧મા ભગવાનના સ્તવનમાં જણાવેલ છે કે –
નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ દ્રવ્ય અધ્યાતમ છેડો રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે તો તેહશું રઢ મંડો રે.
કે શબ્દ નયનું સ્વરૂપ હવે શબ્દ નયનો વિચાર પ્રસ્તુત થાય છે. અનુસૂત્ર નયને અભિમત અર્થને વિશેષ રીતે ગ્રહણ કરે તેવો વિશિષ્ટ અધ્યવસાય તે શબ્દનાય. પૂર્વોક્ત જૂસૂત્ર નય અર્થક્રિયાશૂન્ય પરંતુ જવાહરણ આદિ અર્થક્રિયામાં સમર્થ