________________
૧૮
8 सद्धर्माचारस्याध्यात्मरूपता
અધ્યાત્મોપનિષદ્ઘકરણ
क्रियायाः रूढ्यादिसाधारण- पदप्रवृत्तिनिमित्तप्रधाने व्यवहारनये उपलक्षणत्वात् चित्तनैर्मल्यमेव सद्धर्मव्यापारपरिचायितं अध्यात्ममिति भावनयानुगृहीत व्यवहारनयः ।
यद्वा निर्मलमिति विशेषणेनाऽपुनर्बन्धकाद्यवस्थाप्राप्या शुद्धिः प्रदर्शिता । ततश्चाऽपुनर्बन्धकादिकृतसद्धर्मव्यापारपरिपुष्टं चित्तमध्यात्ममिति व्यवहारनयमतम् । सद्धर्माचारलक्षणैव शुद्धिरिति व्यवहारनयाभ्युपगमः । अपुनर्बन्धकादिकृतत्वादिनाऽपि सद्धर्मव्यापारपरिपुष्टे चित्तेऽपेक्षिता शुद्धिरनाविलैव व्यवहारनये । ततश्चाऽपुनर्बन्धकादिकृतः सद्धर्मव्यापार एवाऽध्यात्ममिति स्वतन्त्रव्यवहारनयमतम् । एतन्नयमनुसृत्यैव योगसारेऽपि “મૂર્તો ધર્મ: સદ્દાવાર: સવાપરોક્ષો નિધિ । રૃઢું ધૈર્વ સવાવાર: સવાશ્વાર: પરં યશ: ॥'' (૬/ ૨૪) દ્યુતમ્ |
यत्तु सिद्धसेनदिवाकरसूरिभि: द्वात्रिंशिकाप्रकरणे → શુદ્ધિઃ આવારહક્ષનું – (૨૭/૨૩) इत्युक्तं तत्तु निश्चयनयापेक्षया बोध्यमिति न काचित् क्षतिः प्रकृते समायातेत्यवधेयम् ।
=
ऋजुसूत्रनयस्तु द्रव्यं सदप्युपसर्जनीकृत्य क्षणध्वंसिनः पर्यायानेव प्रधानतया दर्शयति । तदुक्तं वादिदेवसूरिभिः प्रमाणनयतत्त्वालोकसूत्रे → ऋजु वर्तमानक्षणस्थायि पर्यायमात्रं प्राधान्यतः सूत्रयन्नभिप्रायः ऋजुसूत्र: <- (७/२५) । अनुयोगद्वारसूत्रे ऽपि - →पचुप्पन्नगाही उज्जुसुओ गयविही मुणेयव्वो <–(૪) તુમ્ | → સૂત્રપાતવત્ ઋનુસૂત્ર: ←(૨/૩૩) કૃતિ તત્ત્વાર્થરાખવાતિાર: | વર્તમાનનથી. પરંતુ ક્યારેક (=ભૂતકાળમાં) ક્રિયા ત્યાં રહેલી હોય તો ચાલે. માટે સદ્ધર્મ વ્યવહારથી ઓળખાયેલી ચિત્તની નિર્મળતા એ જ અધ્યાત્મ છે. આ પ્રમાણે ભાવનયથી અનુગૃહીત વ્યવહાર નયનું મંતવ્ય છે.
યદ્વા નિર્મō૦। વિચાર કરવામાં આવે તો ‘નિર્મત્રં’ એવું જે ચિત્તનું = આત્માનું વિશેષણ લગાડવામાં આવેલ છે તેનાથી અપુનર્બંધક વગેરે અવસ્થાથી પ્રાપ્ય એવી શુદ્ધિ આત્મામાં જણાવેલી છે. માટે અપુનબંધક વગેરેથી થયેલ સદ્ધર્મ વ્યાપારથી પુષ્ટ એવું ચિત્ત અધ્યાત્મ છે. કારણ કે વ્યવહાર નયના મતે સદ્ધર્મનો આચાર એ જ શુદ્ધિ છે. પરંતુ અભવ્ય વગેરેના બાહ્ય સદ્ધર્મ આચાર પ્રસ્તુતમાં શુદ્ધિરૂપે અભિમત નથી. તેથી અપુનબંધક વગેરે દ્વારા કરાયેલ સદ્ધર્મ આચારથી પુષ્ટ થયેલ ચિત્તમાં જે શુદ્ધિ, વ્યવહાર નયથી અપેક્ષિત છે તે શુદ્ધિ સદ્ધર્મ વ્યાપારમાં રહેલ અપુનબંધકાદિકર્તૃકત્વથી નિરાબાધ રીતે પ્રાપ્ય છે. માટે અપુનર્બંધક આદિએ કરેલો સદ્ધર્મ વ્યાપાર એ જ અધ્યાત્મ છે. એવો કેવલ (=સ્વતંત્ર) વ્યવહાર નયનો મત છે.
આ વ્યવહાર નયને આશ્રયીને જ યોગસાર ગ્રંથમાં પણ જણાવેલ છે કે —> સદાચાર એ સાક્ષાત્ ધર્મ છે, સદાચાર એ અક્ષયનિધિ છે, સદાચાર એ દૃઢ ધૈર્ય છે, સદાચાર એ શ્રેષ્ઠ યશ છે. —
યત્તુ॰ । જો કે સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજાએ બત્રીશબત્રીશી ગ્રંથમાં જે જણાવ્યું છે કે > આચારનું લક્ષણ શુદ્ધિ છે. — તે નિશ્ચય નયની અપેક્ષાએ જાણવું. તેથી ‘સદ્ધર્માચાર = વ્યવહાર નયના નિરૂપણમાં કોઈ ક્ષતિ આવતી નથી. તે ખ્યાલમાં રાખવું.
શુદ્ધિ' એવા
* ઋજુસૂત્ર નયની દૃષ્ટિએ અધ્યાત્મ કર
-
વિદ્યમાન એવા દ્રવ્યને ગૌણ કરીને ક્ષણિક વર્તમાનકાલીન એવા પર્યાયને જ પ્રધાન રૂપે બતાવનાર અભિપ્રાય તે ઋજુસૂત્ર નય છે. પ્રમાણનયતત્ત્વાલોક ગ્રંથમાં વાદિદેવસૂરિ મહારાજાએ આ જ વાત જણાવી છે. ‘વર્તમાનકાલીન વસ્તુને ગ્રહણ કરનાર નયવાકય ઋજુ સૂત્ર જાણવું' આ પ્રમાણે અનુયોગદ્વાર સૂત્રમાં જણાવેલ છે. તત્ત્વાર્થ૨ાજવાર્તિકમાં અકલંક આચાર્ય એમ જણાવે છે કે ‘હારમાં રહેલા મોતીના દાણામાં પરોવવામાં આવતો