________________
@ નિશ્ચયનુગૃહીતમવિવાર: ધ અધ્યાત્મોપનિષત્રકરણ इत्यर्थ । यथोक्तं विशेषावश्यकभाष्ये → 'संगहणं संगिण्हइ संगिझंते व तेण जं भेया । तो संगहो त्ति संगहियपिंडियत्थं वओ जस्स ॥२२०३।।' <- इति । अत्र सङ्गृहीतं = सामान्याभिमुखग्रहणगृहीतं पिण्डितञ्च विवक्षितैकजात्युपरागेण प्रतिपिपादयिषितमित्यर्थः । सङ्ग्रहीतं = महासामान्यं, पिण्डितं तु सामान्यविशेष इति वाऽर्थः । ‘अर्थानां सर्वैकदेशसङ्ग्रहणं = सङ्ग्रह' इति (१/३५) तत्त्वार्थभाष्यम् । अत्र સર્વ = સામાન્ય, ઇક્વેરા વિરોષ:, તો = સામાન્ચેસરોપર્વર ત્યર્થ –(પૃ. ૨૨૮) इति व्यक्तं नयरहस्ये । ततश्च आत्मन्येव भूयो भूय: क्लिष्टचित्तवृत्तिनिरोधपूर्वमेकाग्रचित्तव्यापारात् साम्यमवलम्ब्य यच्चारुपश्चाचारपालनं तत् अध्यात्ममिति भावना-ध्यान-समताद्यनुविद्धमध्यात्मसामान्यमभ्युपगच्छति सङ्ग्रहनयः । यथा साधु-साध्वी-श्रावक-श्राविकाणां सङ्ग्रहाय 'जैनसङ्घ' इति प्रयोगः क्रियते तथा भावना-ध्यानसमतादीनां सङ्ग्रहाय 'अध्यात्ममिति पदप्रयोगोऽनाविलः । यथा सङ्ग्रहनयाभिप्रायेण 'सर्वं खलु सत्' इत्यभ्युपगमेऽपि जन्म-विगम-ध्रौव्यालिङ्गितत्वेन केवलं घटमुद्दिश्याऽपि 'अयं सन्' इति प्रयोगात् केवले घटे सत्त्वं न निवर्तते तथाऽवस्थाविशेषेऽभिव्यक्तरूपेण ध्यानादियोगविरहेऽपि भावनादौ सति अध्यात्मं न निवर्तते, अध्यात्मपदप्रयोगबीजस्य आत्मोद्देश्यकत्वस्य सत्त्वादिति । यद्वाऽपुनर्बन्धकाद्ययोगिगुणस्थानपर्यवसाना અને વસ્તુનું આંશિક વિશેષ સ્વરૂપ આ બન્નેનો સંગ્રહ કરવો એટલે કે સામાન્ય માત્ર રૂપે શેષ વસ્તુનો સ્વીકાર કરવો. આશય એ છે કે સામાન્ય અંશમાં જ વિશેષ અંશ ભળી જાય છે. તો શા માટે વિશેષનો સ્વતંત્ર રીતે સ્વીકાર કરવો ? આવા અભિપ્રાયથી સંગ્રહનય સામાન્યમાત્રનો ગ્રાહક છે. આવો અભિપ્રાય નયરહસ્ય ગ્રંથના આધારે સ્પષ્ટ થાય છે.
|સંગ્રહ નયની દૃષ્ટિએ અધ્યાત્મ || ઉપરોકત રીતે વસ્તુના વિશેષ અંશનો અલગ અલગ સ્વીકાર કરવાને બદલે તે બધા વિશેષ અંશોને સામાન્યરૂપે ભેગા કરવાનો દ્રષ્ટિકોણ અપનાવવાના કારણે પ્રસ્તુતમાં સંગ્રહનય અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા વૃત્તિ સંક્ષય વગેરેનો ભિન્ન ભિન્નરૂપે સ્વીકાર કરવાના બદલે તે બધામાં વણાયેલ (= અનુગત, વ્યાપક) વસ્તુને અધ્યાત્મરૂપે
સ્વીકારશે. તેથી આત્મામાં જ (= આત્માને ઉદ્દેશીને) વારંવાર ફલિટ એવી ચિત્તવૃત્તિઓના નિરોધપૂર્વક એકાગ્ર ચિત્તના વ્યાપારથી સમતાને અવલંબીને જે સુંદર પંચાચારનું પાલન તે અધ્યાત્મ. જેમ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચારેયનો સંગ્રહ કરવા માટે જૈન સંઘ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તેમ ભાવના, ધ્યાન, સમતા વગેરેનો અધ્યાત્મરૂપે સંગ્રહ કરવા માટે ઉપરોક્ત રીતે અધ્યાત્મની વ્યાખ્યા સંગ્રહ નયને માન્ય છે. અહીં એક વાત ખ્યાલમાં રાખવી કે જેમાં સંગ્રહનયના મતે “બધું સન છે' આવું સ્વીકારવામાં આવે છે છતાં પણ ભૂતલમાં રહેલા ઘડાને ઉદ્દેશીને પ્રશ્ન કરવામાં આવે કે “આ શું છે ?” તો સંગ્રહનયવાદી કહેશે કે “આ સત્ છે.' કેમ કે એકલા ઘડામાં પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તત્વ રહેલું છે. અને તે જ “સ' પદ પ્રવૃત્તિનું નિમિત્ત છે. આથી એકલા ઘડામાં પણ સત્ત્વ સંગ્રહનયમતે સિદ્ધ થાય છે. બરાબર આ જ રીતે કેવળ ભાવના વગેરે પણ અધ્યાત્મસ્વરૂપ બની શકે છે. કેમ કે ચિત્તવૃત્તિનિરોધ, ધ્યાન, સમતા વગેરેના સમૂહને અધ્યાત્મ કહેવાનું બીજ છે - તે બધામાં રહેલું આત્મકેન્દ્રિતપણું. તેથી અવસ્થા વિશેષમાં ધ્યાન (પઠન, પાઠન સમયે), સમતા (વિષ્ણુકુમારમાં) વગેરે અંશોનો પ્રગટ રીતે અભાવ જણાય તો પણ ત્યાં ભાવનાયોગવાળા જીવમાં અધ્યાત્મનો અભાવ છે એમ ન કહેવાય. આવું સંગ્રહ નયનું મંતવ્ય છે.
અથવા અપુનર્ધધક અવસ્થાથી માંડીને અયોગી ગુણસ્થાનક સુધીની છે તે અવસ્થાની અપેક્ષાએ શુદ્ધ ક્રિયા