________________
उपनिषत्पदार्थविचारः
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
આત્મનિરૂતિ અધ્યાત્મમ્, સક્ષમીવિમવત્વર્થેયીમાવ: (પાળિ.૨/૧/૬-સિદ્ધહેમ.૨/૨/૩૧) | उपनिषत्पदस्य योगार्थ एवं उप समीपं ब्रह्मणः निषीदन्ति अनयेति उपनिषद् । यद्वा उप = गुरूणां समीपं निषद्य एव याऽधीयते यथार्थरूपेणोपलभ्यते सा उपनिषद् | रूढ्यर्थस्तु गूढाऽन्तिमरहस्यभूतं શાસ્ત્રનવનીત = ઉપનિષદ્ । યથોવાં ગમહોરો → ધર્મે રહસ્યુપનિષત્ યાત્ ←( ) | સર્વે: ધાતોર્નિંગरणगत्यवसादनार्थस्योपनिपूर्वस्य क्विप्प्रत्ययान्तस्य रूपमिदमुपनिषदिति । उपनिषच्छब्देन च व्याचिख्यासितग्रन्थप्रतिपाद्यवेद्यवस्तुविषया विद्योच्यते । 'केन पुनरर्थयोगेनोपनिषच्छब्देन विद्योच्यते' इति ? उच्यते- ये मुमुक्षवो दृष्टानुश्रविकविषयवितृष्णाः सन्तः उपनिषच्छब्दवाच्यां विद्यां उपनिषद्य उपगम्य तन्निष्ठतया निश्चयेन शीलयन्ति तेषामविद्यादेः संसारबीजस्य विशरणात् = हिंसनात् = विनाशनात् इत्यनेनाऽर्थयोगेन विद्या उपनिषद् इत्युच्यते । पूर्वाक्तविशेषणान् वा मुमुक्षून् परं ब्रह्म गमयति इति च ब्रह्मगमयितृत्वेन योगेन ब्रह्मविद्या ઉપનિષત્ ।
=
=
ननु चोपनिषच्छब्देनाध्येतारो ग्रन्थमप्यभिलपन्ति 'उपनिषदमधीमहे, उपनिषदमध्यापयाम' इति च । नैष दोषः । अविद्यादि-संसारहेतुविशरणादेः सदिधात्वर्थस्य ग्रन्थमात्रेऽसम्भवात् विद्यायाञ्च सम्भवात् ग्रन्थस्यापि અધ્યાત્મ; શાસ્રયોગશુદ્ધિ વગેરે પદાર્થોને પોતાનામાં પરિણમાવવા માટે ચિત્તશુદ્ધિની આવશ્યકતા છે. આ
વાત ધ્યાનમાં રાખવી.
ઉપનિષદ્ શબ્દની વ્યુત્પત્તિ
‘ઞાત્મનિ વૃત્તિ ગધ્યાત્મમ્' આમ સાતમી વિભક્તિના અર્થમાં અવ્યયીભાવ સમાસ થયેલો છે. ઉપનિષદ્ શબ્દનો યોગાર્થ આ મુજબ છે. - ઉપ =વિશુદ્ધ બ્રહ્મ તત્ત્વની પાસે, જેના દ્વારા શ્રોતા બેસે પહોંચે તે ઉપનિષદ્. અર્થાત્ પરમ બ્રહ્મની પાસે પહોંચવાનું સાધન તે ઉપનિષદ. એટલે કે પરબ્રહ્મ તુલ્ય બનાવે તે ઉપનિષદ. (પ્રસ્તુતમાં અધ્યાત્મનું ઉપનિષદ્ અભિપ્રેત હોવાથી આવું અર્થઘટન અહીં કરેલું છે.) અથવા ઉપ = ગુરુની પાસે બેસીને જ જે યથાર્થ રીતે જાણી શકાય તે ઉપનિષદ્ ઉપનિષદ્ શબ્દનો રૂઢ અર્થ આ મુજબ છે.- ગૂઢ અને અંતિમ રહસ્ય સ્વરૂપ એવું શાસ્ત્રનવનીત = શાસ્ત્રોનો અર્ક = સાર. કાઠકોપનિષના ભાષ્યમાં શંકરાચાર્ય એમ જણાવે છે કે > ‘૩૫’ અને ‘નિ’ ઉપસર્ગ યુક્ત ‘સ ્’ ધાતુને ક્વિત્ પ્રત્યય લાગવાથી ‘ઉપનિષદ્’ શબ્દ બનેલ છે. ‘સ ્’ ધાતુનો અર્થ વિનાશ, ગતિ અને અવસાદન થાય છે. જે ગ્રન્થની વ્યાખ્યા કરવાનું અભિમત હોય તે ગ્રન્થથી પ્રતિપાદ્ય એવી વેદ્ય વસ્તુ સંબંધી વિદ્યા એ ‘ઉપનિષત્’ શબ્દનો અર્થ છે. ‘કયા અર્થના યોગથી ઉપનિષત્ શબ્દનો અર્થ તથાવિધ વિદ્યા થાય છે ?’ આ પ્રશ્નનો જવાબ એ છે કે આ લોક અને પરલોકની તૃષ્ણાથી રહિત બનેલા જે મુમુક્ષુઓ ઉપનિષદ્ શબ્દથી પ્રતિપાદ્ય વિદ્યાને પામીને તેમાં સ્થિર થઈને નિશ્ચયથી તેનું શીલન-પરિશીલન કરે છે તેઓનું અવિદ્યાસ્વરૂપ સંસારબીજ નાશ પામે છે. આમ ‘ઉપનિષદ્’ શબ્દમાં રહેલ ‘ઉપ' અને ‘નિ’ ઉપસર્નયુક્ત સદ્ ધાતુનો યોગાર્થ તથાવિધ વિદ્યામાં રહેલ હોવાથી તે વિદ્યા એ ઉપનિષદ્ શબ્દ દ્વારા પ્રતિપાદ્ય છે. આ લોક અને પરલોકની તૃષ્ણાથી મુક્ત બનેલા મુમુક્ષુઓને પરબ્રહ્મ પમાડનાર ઉપનિષદ્ છે. આમ પરબ્રહ્મ તત્ત્વ પમાડનાર હોવાથી બ્રહ્મવિદ્યા પણ ઉપનિષદ્ શબ્દથી પ્રતિપાદ્ય છે.
જો કે ભણનારાઓ તો ઉપનિષદ્ શબ્દનો અર્થ ગ્રંથ પણ કરે છે. ‘અમે ઉપનિષત્ ભણીએ છીએ.’ ‘અમે ઉપનિષદ્ ભણાવીએ છીએ' આવો શબ્દપ્રયોગ = વ્યવહાર થાય છે. છતાં કોઈ પણ પ્રકારનો દોષ પૂર્વોક્ત વક્તવ્યમાં સંભવતો નથી. આનું કારણ એ છે કે સંસારના હેતુભૂત અવિદ્યા-માયા વગેરે પદાર્થનો નાશ એ ઉપ + નિ + સદ્ ધાતુનો અર્થ છે અને માત્ર ગ્રન્થમાં તો તે અસંભવિત જ છે. વિઘામાં જ અવિદ્યાનાશકતા