________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૪
નયન્યાયા
दिस्वरूपञ्चाऽस्मत्कृत-कल्याणकन्दल्यभिधान- षोडशकटीकातोऽवसेयम् ।
यदपि धर्मबिन्दौ→ वचनाद्यदनुष्ठानमविरुद्धाद्यथोदितम् । मैत्र्यादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते ।। (१/३) <- इत्युक्तम्, यच्च धर्मसङ्ग्रहे श्रीमानविजयवाचकेन वचनादविरुद्धाद् यदनुष्ठानं यथोदितम् । मैत्र्यादिभावसंमिश्रं तद्धर्म इति कीर्त्यते ||३|| <- इति गदितं तदपि रूढ्यर्थतोऽध्यात्मलक्षणमेवावगन्तव्यम् "?/શા
પ્રતે નયવ્યવસ્થાં યોતતિ >> ‘મિ’તિ।
૧૧
एवम्भूतनये ज्ञेयः, प्रथमोऽर्थोऽत्र कोविदैः । यथायथं द्वितीयोऽर्थो, व्यवहारर्जुसूत्रयोः ॥४॥
एवम्भूतनये इत्यत्र सप्तम्यर्थः प्रतिपाद्यत्वं यथा 'शास्त्रे विषय : ' इत्यत्र ' शास्त्रप्रतिपाद्यो विषय' इति शाब्दबोधस्तथा प्रकृते एवम्भूतनयप्रतिपाद्य 'आत्मानमधिकृत्य स्यात् यः पञ्चाचारचारिमा' इति द्वितीयकारिकापूर्वार्द्धप्रदर्शितः प्रथमोऽर्थः अत्र = अध्यात्मनिरूपणे कोविदैः = प्राज्ञैः ज्ञेयः । नयलक्षणं तु नयरहस्ये -> प्रकृतवस्त्वंशग्राही तदितरांशाऽप्रतिक्षेपी अध्यवसायविशेषो नयः ←← –(પૃ.૪) સુતમ્। ન્યજ્ઞનાર્થવિરોકલ્યાણની વિચારણા, (૨) કરૂણા એટલે દુઃખીઓના દુઃખને દૂર કરવાની ઈચ્છા. (૩) પ્રમોદ એટલે ગુણીજનો, તેના ગુણો અને તેના આચારોને જોઈને હૈયામાં ઉત્પન્ન થતો હરખ. (૪) માધ્યસ્થ્યભાવના એટલે અસાધ્ય કક્ષાના દોષવાળા જીવો પ્રત્યે કરૂણાસભર ઉપેક્ષા. મૈત્રી આદિ ચાર ભાવનાઓનું અનેક શાસ્ત્રસંદર્ભોથી ગર્ભિત નિરૂપણ અમારા વડે રચાયેલી ષોડશક ગ્રંથની કલ્યાણકંદલી ટીકામાંથી વિસ્તારરૂચિવાળા જીવો જાણી શકે છે.
ધર્મબિંદુ ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજીએ જે કહ્યું છે કે —> અવિરૂદ્ધ એવા જિનવચનને આશ્રયીને મૈત્રી આદિ ભાવથી સંયુક્ત જે યથોદિત અનુષ્ઠાન થાય તે ધર્મ કહેવાય છે. —તેમ જ ધર્મસંગ્રહ ગ્રંથમાં ઉપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજાએ જે કહ્યું છે કે —> અવિરૂદ્ધ એવા જિનવચનને અવલંબીને, મૈત્રી આદિ ભાવોથી યુક્ત એવું જે યથોક્ત અનુષ્ઠાન થાય તે ધર્મ કહેવાય છે. <— આ બન્ને વચનો પણ રૂઢ અર્થથી અધ્યાત્મના લક્ષણને સૂચવે છે-એમ જાણવું. (૧/૩)
પ્રસ્તુતમાં અધ્યાત્મસંબંધી નયવ્યવસ્થાને ગ્રંથકારથી પ્રગટ કરે છે.
શ્લોકાર્થ :- પ્રથમ અર્થ (= બીજી ગાથાના પૂર્વાર્ધનો અર્થ) એવંભૂત નયની અપેક્ષાએ પ્રસ્તુત અધ્યાત્મ નિરૂપણમાં જાણવો. તથા બીજો (=ત્રીજી ગાથાનો) અર્થ યથાયોગ્ય રીતે વ્યવહારનય અને ઋજુસૂત્રનયની અપેક્ષાએ જાણવો. (૧/૪)
ટીકાર્ય :- સંમૂતનયે' પદમાં રહેલ સાતમી વિભક્તિનો અર્થ છે પ્રતિપાદ્યતા. જેમ કે ‘શાસ્ત્ર વિષય:' = ‘શાસ્ત્રપ્રતિપાદ્ય વિષય' આવો શાબ્દબોધ થાય છે. તેમ પ્રસ્તુતમાં એવંભૂતનયથી પ્રતિપાદ્ય = નિરૂપિત ‘આત્માને ઉદ્દેશીને જે સુંદર પંચાચારનું પાલન' આ બીજી કારિકામાં બતાવેલો પ્રથમ અર્થ પ્રસ્તુત અધ્યાત્મનિરૂપણમાં પ્રાજ્ઞ પુરૂષોએ જાણવો. નયનું લક્ષણ ભયરહસ્ય ગ્રંથમાં આ મુજબ છે.- પ્રસ્તુત વસ્તુના એક અંશને ગ્રહણ કરે, તથા તે અંશથી ભિન્ન અંશોનો નિષેધ ન કરે તેવો વિશેષ પ્રકારનો અધ્યવસાય નય કહેવાય છે.
એવંભૂતનયની અપેક્ષાએ અધ્યાત્મ નયરહસ્ય ગ્રંથમાં એવંભૂત નયનું લક્ષણ આ મુજબ છે : શબ્દમાં અર્થકૃત વિશેષતા અને અર્થમાં શબ્દકૃત