________________
૧૨
કચ્છ વિભૂતનયામિપ્રાથવિષ્કાર: ક8 અધ્યાત્મોપનિષત્પકરણ પાન્વેષUTYરોડષ્યવસાયવિરોષ છવમૂતઃ (નરશ્ય-.૨૮૩) | તટુવતંગનુયોઢિારસૂત્રે > વંના-૩ ત્યतदुभयं एवंभूओ विसेसेइ <- (अनु.१५२) । विशेषावश्यकभाष्येऽपि → एवं जह सद्दत्थो संतो भूओ तदन्नहाऽभूओ । तेणेवंभूयनओ सदत्थपरो विसेसेणं ।।२२५१।। वंजणमत्थेणत्थं च वंजणेणोभयं विसेसेइ । जह घडसई चेट्ठावया तहा तं पि तेणेव ॥२२५२।। -इत्युक्तम् । 'व्यञ्जनार्थयोरेवम्भूत इति' तत्त्वार्थभाष्यम् । → तत्त्वञ्च पदानां व्युत्पत्त्यर्थान्वयनियतार्थबोधकत्वाभ्युपगन्तृत्वम् <- इति નરિયે (પૃ.૨૮૨) વતમ્ | > pવમૂતનઃ શિવાર્થવને – (૨૨/૩૭) તિ સિદ્ધિવિનિયે ! ततश्च प्रकृते आत्मानमधिकृत्य चारुपञ्चाचारपालनं यदा यत्र वर्तते तदैव तत्रैवैवम्भूतनयेनाऽध्यात्मं वर्तते, न तु अन्यदा अन्यत्र वा, अध्यात्मशब्दव्युत्पत्तिनिमित्तशून्यत्वात्, घटादिवत् । न चातीतमनागतं वा तथाविधपश्चाचारपालनमङ्गीकृत्याऽध्यात्मव्यवहारोऽनाविल इति वाच्यम्, तयोर्विनष्टानुत्पन्नतया शशविषाવિશેષતા - આ બન્નેની અપેક્ષા જે અધ્યવસાયમાં રહેલી હોય તેવા પ્રકારનો અધ્યવસાય એવંભૂતનય કહેવાય છે. અનુયોગદ્વાર સૂત્રમાં જણાવેલ છે કે શબ્દ, અર્થ અને તદ્દઉભયને એવંભૂત નય વિશેષિત કરે છે. દા.ત. “ઘટ' શબ્દ તે જ છે કે જે પાણી લાવવાના સમયે સ્ત્રીના મસ્તક પર રહેલા વિશિષ્ટ ચેષ્ટાવાળો (= પાણી લાવતો) ઘડો જણાવે. આ રીતે એવંભૂતનય વિશિષ્ટ ક્રિયા દ્વારા શબ્દને નિયંત્રિત કરે છે, તેમજ વિશિષ્ટ ચેષ્ટાવાળા ઘડાને પણ શબ્દ દ્વારા નિયંત્રિત કરે છે, અર્થાત સ્ત્રીના મસ્તક ઉપર રહીને પાણી લાવતો પદાર્થ તે ઘટ શબ્દનો જ અર્થ છે નહીં કે કુટ, કલશ, કુંભ વગેરે શબ્દોનો. વિશેષાવશ્યકભાષ્યમાં પણ જણાવેલ છે કે “શબ્દ દ્વારા અર્થમાં જે ક્રિયાનું પ્રતિપાદન થતું હોય તે ક્રિયાયુકત પદાર્થ જ તે શબ્દનો વાસ્તવિક અર્થ છે, પરંતુ પદાર્થ જ્યારે શબ્દપ્રતિપાદિત ક્રિયાથી રહિત હોય ત્યારે તે કાલ્પનિક છે, મિથ્યા છે અર્થાત તે શબ્દનો વાર્થ નથી. આ રીતે એવંભૂત નય શબ્દના અર્થમાં ક્રિયાનો વિશેષ પ્રકારે આગ્રહ રાખે છે. તેથી પાણી લાવવાને બદલે ઘરના ખૂણામાં રહેલો ઘડો તે ઘડો નથી. આ રીતે એવંભૂત નય શબ્દને અર્થ દ્વારા નિયંત્રિત કરે છે અને અર્થને પણ શબ્દ દ્વારા નિયંત્રિત કરે છે, ઘટ શબ્દને પાણી લાવવાની ક્રિયા દ્વારા અને પાણી લાવવાની ક્રિયાને ઘટ શબ્દ દ્વારા વિશેષિત કરે છે.' (વાર્થભાષ્યમાં પણ જણાવેલ છે કે “શબ્દ અને અર્થને એવંભૂત નય નિયંત્રિત કરે છે. અર્થાત જે શબ્દ જે પદાર્થમાં પોતાના વ્યુત્પત્તિ અર્થ સ્વરૂપ ક્રિયાનો નિયમ અન્વય = વર્તમાનકાલીન સંબંધ હોય તેને જ જણાવે તે શબ્દને એવંભૂત નય સ્વીકારે છે.' સિદ્ધિવિનિશ્ચયમાં પણ આ જ અર્થ જણાવેલ છે. તેથી પ્રસ્તુતની અંદર આત્માને આશ્રયીને સુંદર પંચાચારનું પાલન જ્યાં જ્યારે હોય ત્યારે જ અને ત્યાં જ અધ્યાત્મ હોય છે, નહીં કે અન્યત્ર કે અન્યદા, કારણ કે આત્મકેન્દ્રિત સુંદર પંચાચારના પાલનરૂપ અધ્યાત્મ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ અદા કે અન્યત્ર નથી, ઘટ વગેરેની જેમ. મતલબ કે આત્મકેન્દ્રિત સુંદર પંચાચારનું પાલન ઘડામાં ન હોવાથી ત્યાં અધ્યાત્મનો સ્વીકાર થઈ શકતો નથી. તેમ જ જીવમાં જ્યારે આત્મકેન્દ્રિત સુંદર પંચાચારનું પાલન ન હોય ત્યારે તેમાં અધ્યાત્મનો સ્વીકાર ન થઈ શકે.
શંકા :- ઘડામાં તો ક્યારેય પણ પંચાચાર પાલન સંભવિત નથી, પરંતુ અમુક જીવમાં ભૂતકાલીન કે ભવિષ્યકાલીન આત્મકેન્દ્રિત સુંદર પંચાચાર પાલન સંભવી શકે છે. તેથી તેની અપેક્ષાએ તેવા જીવોમાં અધ્યાત્મનો સ્વીકાર કરવો વ્યાજબી છે.
સમાઘાન :- આ વાત એવંભૂતનયને માન્ય નથી. આનું કારણ એ છે કે ભૂતકાલીન પંચાચાર પાલન નષ્ટ થયેલું છે તથા ભવિષ્યકાલીન પંચાચાર પાલન તો વર્તમાનમાં અન૫ન્ન છે. તેથી સાંપ્રત કાળમાં તે બન્ને = અતીત