________________
અધ્યાત્મપનિષત્પકરણ ૧/૪ 8 નૈમનસ્વરુપયોતનમ્ णतुल्यत्वात् । तथापि तद्द्वारेण शब्दप्रवर्तने सर्वत्र तथाव्यवहारप्रसङ्गात्, विशेषाभावात् ।
किश्चातीत-वय॑त्तथाविधाविकलपश्चाचारपालनाऽपेक्षया साम्प्रतं तथाविधपञ्चाचारपालनंविकलेष्वपि अध्यात्माभ्युपगमे सिद्धेष्वचरमावर्तकालीनमुक्तिगामिभव्येषु चाध्यात्मव्यवहार: साम्प्रतः स्यात्, विशेषाभावात् । तस्माद् यत्र क्षणे व्युत्पत्तिनिमित्तमविकलमस्ति तस्मिन्नेव क्षणे सोऽर्थस्तच्छब्दवाच्यः । व्युत्पत्तिनिमित्तक्रियाऽऽविष्टं वस्तु एवं सत्, अन्यथाऽवस्त्वेवेत्येतन्मतमिति ध्येयम् ।
साम्प्रतं नैगमादिनयेनाऽध्यात्मं प्रस्तूयते । तत्रादौ नैगमनयस्वरूपमुच्यते । तदुक्तं नयरहस्ये→ निगमेषु भवोऽध्यवसायविशेषो नैगमः । तद्भवत्वञ्च लोकप्रसिद्धार्थोपगन्तृत्वम् । लोकप्रसिद्धिश्च सामान्यविशेषाद्युभयोपगमेन निर्वहति <- (पृ.७४) । निश्चयेन गम्यन्ते प्रयुज्यन्ते शब्दा यत्र स निगम इति व्युत्पत्त्या निगमपदं लोकं जनपदं वा प्रतिपादयति । यद्वा निगमेषु = लोकार्थस्वरूपजीवादिगोचरानेकबोधेषु भव: कुशलो वाऽयमिति नैगमः । यद्वा बहुविधाभ्युपगमपरत्वान्नैकमार्गः = नैगमः । स च क्रमविशुद्धभेदः । तथाहि आद्यभेदोऽस्य निर्विकल्पकमहासत्ताख्यकेवलसामान्यवादित्वात् सर्वाविशुद्धः । गोत्वादिसामान्यविशेषवादी तु द्वितीयभेदो विशुद्धाविशुद्धः । विशेषवादी तृतीयभेद: सर्वविशुद्धः । प्रस्थकाद्युदाहरणानुसारेणाऽपि क्रमविशुद्धिर्भावनीया । तदुक्तं विशेषावश्यकभाष्ये - ‘णेगाइं माणाइं सामन्नोभयविसेसजाणाइं । जं तेहिं मिणइ तो णेगमो णओ णेगमाणो त्ति ॥२१८६।। लोगत्थनिबोहा वा निगमा तेसु कुसलो भवो वाऽयं । અને અનાગત ક્રિયા) સસલાના શિંગડાની જેમ અસત છે. અસત (= અવિદ્યમાન) ક્રિયાને આશ્રયીને પણ વર્તમાનમાં તથાવિધ ફિયાન્ય અર્થમાં તે કિયાના સૂચક શબ્દનો પ્રયોગ સ્વીકારવામાં આવે તો સર્વત્ર જડ, ચેતન વગેરેમાં અધ્યાત્મ શબ્દનો પ્રયોગ કરવાની આપત્તિ આવશે. કારણ કે ક્રિયા બધામાં સમાન રૂપે અસર = અવિદ્યમાન છે.
વળી, અસત્ ક્રિયાની અપેક્ષાએ શબ્દપ્રયોગ સ્વીકારવામાં આવે તો સિદ્ધ ભગવંતોમાં પણ અધ્યાત્મનો વ્યવહાર થવાની આપત્તિ આવશે. કારણ કે તેઓમાં ભૂતકાળમાં આત્મકેન્દ્રિત સંપૂર્ણ પંચાચાર પાલન હતું જ. તથા અચરમાવર્તકાલીન ભવ્ય (મોક્ષગામી) જીવોમાં પણ અધ્યાત્મનો શબ્દપ્રયોગ કરવાની આપત્તિ આવશે. કારણ કે ભવિષ્યકાળમાં તેઓમાં તેવું પંચાચાર પાલન આવવાનું જ છે. (૧) નિંદ્રાધીન એવા વચનાનુષ્ઠાનની કક્ષાએ રહેલા યોગીઓ, (૨) સિદ્ધ ભગવંતોમાં અને (૩) અચરમાવર્તકાલીન ભવ્ય (મોક્ષમાં જનારા) જીવોમાં વર્તમાન કાળે પંચાચાર સૌંદર્ય ગેરહાજર છે. તેથી ત્રણેયમાં અધ્યાત્મનો વ્યવહાર એવંભૂત નયના મતે ન થઈ શકે.
નિષ્કર્ષ :- જ્યાં જે સમયે જે શબ્દની વ્યુત્પત્તિનિમિત્તભૂત કિયા સંપૂર્ણ હાજર હોય ત્યાં જ ત્યારે જ તેના વાચક શબ્દનો પ્રયોગ થાય અને તે અર્થ તે શબ્દનો વાચ્ય બને. એટલે કે વ્યુત્પત્તિનિમિત્ત ક્રિયાથી વિશિષ્ટ વસ્તુ જ પારમાર્થિક છે બાકી તે અસત જ છે. તેથી જ્યાં જે સમયે આત્મકેન્દ્રિત સંપૂર્ણ પંચાચાર સૌંદર્ય હોય ત્યારે જ ત્યાં જ પારમાર્થિક અધ્યાત્મ રહેલું છે. આવું એવંભૂત નયનું વક્તવ્ય ધ્યાનમાં રાખવું.
Bg નેગમ નયનો પરિચય કg સાં૦ | હવે નૈગમ વગેરે નય દ્વારા અધ્યાત્મની વિચારણા પ્રસ્તુત થાય છે. તેમાં સૌપ્રથમ નૈગમ નયનું સ્વરૂપ જાણાવાય છે. નય૨હસ્ય ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ જણાવેલું છે કે નિગમમાં ઉત્પન્ન થયેલો એવો અધ્યવસાયવિશેષ તે નૈગમ. નિશ્ચિત રીતે તે તે અર્થોમાં શબ્દનો પ્રયોગ જ્યાં થાય તેને નિગમ કહેવાય છે. આવી નિગમ શબ્દની