________________
जिनानुग्रहस्य प्रधानहेतुत्वम्
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
दर्शितेन कर्मप्रयोगेनेदमपि ज्ञापितं यदुत प्रकृतप्रकरणविधाने प्राधान्येन वीतरागस्यैव हेतुत्वम्, नमस्कार्यस्य सर्वोत्कृष्टशुद्धि-पुष्टि-गुण-शक्तिसम्पन्नस्याऽचिन्त्यचिन्तामणिकल्पस्य वीतरागस्य नमस्कर्तृयोग्यतानुसारेण नमस्कर्तरि शुद्धि-पुष्टि-गुण-शक्तिजनकतया प्रस्तुतप्रकरणसर्जनसम्पादनाऽसाधारणकारणत्वम् । न च शुद्धिपुष्ट्यादिप्रदानं वीतरागे उपचरितमेव, ग्रन्थसमाप्तेस्तु स्वक्षयोपशमादिनैव सम्भवादिति वाच्यम्, भगवदनुग्रहस्यैव प्रधानहेतुत्वोपगमात्, स्वकर्मक्षयोपशमादीनां शेषहेतूनामप्रधानत्वात् । स एव परमेश्वरोऽचिन्त्यशक्तियुक्ततया परमार्थकरणैकतानतया च मोक्षमार्गप्रवृत्तेः परमो हेतुरिति (उप. प्रस्ता. १ - पृ. २७) व्यक्तं उपमितिभवप्रपञ्चायां कथायाम् ॥१/१॥
अध्यात्मपदस्य व्युत्पत्त्यर्थमाविष्करोति 'आत्मानमिति । आत्मानमधिकृत्य स्याद् यः पञ्चाचारचारिमा । शब्दयोगार्थनिपुणास्तदध्यात्मं प्रचक्षते ||२||
-
सुविशुद्धसकलगुणारूढं परमात्मतुल्यं आत्मानं स्वजीवं अधिकृत्य = उद्दिश्य यः पञ्चाचारचा - रिमा = ज्ञान-दर्शन-चारित्र - तपो वीर्याचाराणां सौन्दर्यं चारुपञ्चाचार इति यावत् स्यात् अनुष्ठ तत् अध्यात्मं प्रचक्षते शब्दयोगार्थनिपुणाः = शब्दस्य प्रकृति-प्रत्ययसम्बन्धलभ्येऽर्थे विचक्षणाः इति सण्टङ्कः । ज्ञानाचारादयस्तु सिद्धान्तप्रसिद्धा एव । यद्यपि ज्ञानाचारादिचतुष्टये उत्साहपरतास्वरूपस्य वीर्या - चारस्य तदनुस्यूतत्वमेव तथापि तत्प्राधान्यद्योतनार्थं ज्ञानाचारादिपार्थक्येण तन्निर्देश: सिद्धान्तेऽभिमत इति निशीथपीठिकाचूर्णौ व्यक्तमेव । चारुपदस्य इमन्प्रत्यये चारिमा इति रूपं 'पृथ्वादेरिमन्' (७/१/५८) इति सिद्धहेमशब्दानुशासनसूत्रादवसेयम् ।
=
ગ્રંથની રચનાનો બધો યશ વીતરાગને ફાળે જાય છે. સર્વગુણસંપન્ન, સર્વશક્તિસંપન્ન, સર્વશુદ્ધિસંપન્ન એવા વીતરાગને નમસ્કાર કરવા દ્વારા પોતાની ક્ષમતા મુજબ વીતરાગના વિશુદ્ધ ગુણ, શક્તિ વગેરે પોતાનામાં સંક્રાન્ત થાય છે અને તેના પ્રભાવથી પોતાના દ્વારા આ કૃતિનું સફળ નિર્માણ થઈ રહેલ છે. સર્વ શક્તિ, શુદ્ધિ અને પુષ્ટિનું આદ્ય ઉદ્ગમસ્થાન વીતરાગ પરમાત્મા જ છે. અહીં એવી શંકા થાય કે → વીતરાગમાં શુદ્ધિ, પુષ્ટિ વગેરે આપવાની શક્તિ ઔપચારિક જ છે. ગ્રંથસમાપ્તિ તો પોતાના ક્ષયોપશમ દ્વારા જ સંભવે છે — પરંતુ આ શંકા નિરાધાર છે. કારણ કે ભગવાનનો અનુગ્રહ એ જ પ્રધાન હેતુસ્વરૂપે સ્વીકારાયેલ છે. પોતાના કર્મના ક્ષયોપશમ વગેરે ગૌણહેતુ છે. તે વીતરાગ પરમેશ્વર જ અચિંત્યશક્તિયુક્ત હોવાના કારણે ઉત્કૃષ્ટ પરમાર્થનું સંપાદન કરવામાં પ્રવણરસિક હોવાથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિનું પ્રધાન કારણ છે. આ વાત ઉપમિતિભવપ્રપંચા ગ્રંથનાં પ્રસ્તાવમાં સ્પષ્ટ રીતે જણાવેલ છે. - આ ત્રિકાલ અબાધિત પરમ સત્યનો સ્વીકાર સહુ કોઈએ કરવો ०४ २ह्यो अस्माभिः पहुथी विद्रुमनी १८भी सहीना खार सेवा न्यायविशार६ न्यायाचार्य महोपाध्याय श्री યશોવિજયજી ગણિવરશ્રીનો ઉલ્લેખ જાણવો. (૧/૧)
અધ્યાત્મ શબ્દના વ્યુત્પત્તિ અર્થને ગ્રંથકારથી બીજા શ્લોકમાં પ્રગટ કરે છે →
श्लोकार्थ :- આત્માને ઉદ્દેશીને પંચાચારનું સૌંદર્ય હોય તેને શબ્દના યોગાર્થમાં વિચક્ષણ પુરૂષો અધ્યાત્મ कुडे छे.
અધ્યાત્મ શબ્દનો યોગાર્થ
ટીકાર્થ : સુવિશુદ્ધ, સર્વ ગુણોમાં આરૂઢ એવા પરમાત્મા તુલ્ય પોતાના આત્માને ઉદ્દેશીને જ્ઞાનાચાર,