________________
II શ્રીવીતરાય નમ: ||
છે હું નમઃ | न्यायविशारद-न्यायाचार्य-महामहोपाध्यायश्रीयशोविजयगणिप्रणीत
II 3ધ્યાત્મોQનિપુડું || अध्यात्मोपनिषत्प्रकरणे शास्त्रयोगशुदिनामा प्रथमोऽधिकारः
ऐन्द्रवृन्दनतं नत्वा, वीतरागं स्वयम्भुवम् । अध्यात्मोपनिषन्नामा, ग्रन्थोऽस्माभिर्विधीयते ॥१॥
७ अध्यात्मवैशारदी (अभिनवटीका) ७७ प्राप्ते त्रयोदशे वर्षे, नत्वा शङ्गेश्वराधिपम् ।
विरच्यते मयाऽध्यात्मवैशारदी गुणप्रदा ॥१॥ → ऐन्द्रवृन्दनतं = इन्द्रसम्बन्धिसमूहनमस्कृतं स्वयम्भुवं = स्वतो लब्धात्मलाभं वीतरागं = ध्वस्तराग-द्वेष-मोहादिदोषं नत्वा = नमस्कार्यावधिक-स्वापकर्षबोधानुकूल-शिरोनमन-करयोजनादिव्यापारं. कृत्वा <– इत्यनेन प्रधानभावमङ्गलमभिहितं विघ्नोपशान्तये, शिष्टाचारपरिपालनं च कृतं स्वशिष्टत्वरक्षायै ।
અધ્યાત્મપ્રકાશ (ગુજરાતી વિવરણ) | સરસ્વતી માતા કૃપા કરો, ઘો સદબુદ્ધિ ગુરુમહારાજ,
અધ્યાત્મઉપનિષદ્ કેરો, ભાવાનુવાદ રચું આજ. શ્લોકાર્ચ: ઈન્દ્રસંબંધી સમૂહથી નમસ્કાર કરાયેલ અને સ્વયંભૂ એવા વીતરાગને નમસ્કાર કરીને, અધ્યાત્મ ઉપનિષદ્ નામનો ગ્રંથ અમારા વડે (મહોપાધ્યાય યશોવિજયજી ગણિવર વડે) રચાય છે.
‘અધ્યાત્મવૈશારદી' ટીકાના મંગલ શ્લોકનો અર્થ-દીક્ષાનું તેરમું વર્ષ પ્રાપ્ત થતાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને મારા વડે (મુનિ યશોવિજય વડ) અધ્યાત્મોર્પોનિષદુ ગ્રંથ ઉપર અધ્યાત્મવૈશારદી ટીકા રચાય છે કે જે ગુણોને પ્રકૃષ્ટરૂપે આપનારી છે.
ts ગ્રંથ મંગલ સte ટીપાર્થ :- ઈન્દ્રસંબંધી સમૂહથી નમસ્કાર કરાયેલ અને જેમણે સ્વયં સ્વઅસ્તિત્વને મેળવેલ છે તેમ જ જેમણે રાગ-દ્વેષ-મોહ વગેરે દોષોનો નાશ કરેલ છે તેવા વીતરાગ પ્રસ્તુતમાં નમસ્કાર્ય છે. તેમની અપેક્ષાએ પોતાનામાં અપકર્ષ રહેલો છે, એવું જણાવે તેવી મસ્તકનમન, હાથ જોડવા વગેરે સ્વરૂપ પ્રવૃત્તિ કરીને અર્થાત નમસ્કાર કરીને પ્રસ્તુત ગ્રંથનો આરંભ ગ્રંથકારને ઈષ્ટ છે. વીતરાગને નમસ્કાર કરવા દ્વારા વિદનોની શાંતિ માટે પ્રધાન એવું ભાવ મંગલ ગ્રંથકારે કર્યું. શિટ પુરૂષ શુભ કાર્યના આરંભમાં મંગલ કરવા પૂર્વક જ પ્રવૃત્તિ કરે છે. તેથી ગ્રંથકારશ્રીએ પોતાના શિષ્ટત્વની રક્ષા માટે શિષ્ટાચારનું પાલન કરવા મંગલ કર્યું છે. “રૂદ્રવૃનત’