________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
प्रास्ताविकम्
તો કર્મકા૨ક તે જડ પદાર્થો બન્યા, આત્મા નહીં બને. અહીં પણ મજાની વાત છે. સર્વજ્ઞ પ્રભુ બધાં જ જડ પદાર્થોને પણ જાણે જ છે : પણ તે સ્વાત્માના જ ૫૨૫ર્યાય તરીકે જાણે. એટલે તેમાં ય મૌલિક જ્ઞાન તો સ્વાવિષયક જ થયું ને ! નો નં ખાળફ્ સો સત્યં નાળર્, નો સમ્બં બાળરૂ સો માં બાળરૂ નો અર્થ પણ કંઈક આવો જ થાય છે ને ! અને આત્મા આત્માને જાણ્યા વગ૨ સુખી શી રીતે થાય ? માત્માજ્ઞાનમવું ૩:વું, માત્મજ્ઞાનમવું મુä' ની પંક્તિ કહે છે કે જાતને જાણવી એ જ જાતને સુખી ક૨વાનો ઉપાય છે. પછી આત્મવિષયક ર્ફાક્રયા આત્માર્થે જ થવાની.
૧૩
(iii) પ્રભુ સ્વાત્માને શાનાથી જાણે ? આત્મા વડે જ, શાસ્ત્ર વડે હિં. પ્રભુ તત્ત્વચિંતન કરે તેમાં 'શાસ્ત્ર આમ કહે છે' એવો શાસ્ત્રવચનપુ૨સ્કા૨ ક૨ીને વિચા૨વાનું/જાણવાનું નથી. એ તો સ્વયંસ્ફુ૨ણાથી તત્ત્વવેદન કરે છે. અલબત્ત, એ વેદન શાસ્ત્રબાહ્ય સ્વતંત્ર કલ્પનારૂપ નથી હોતું.
(iv) આ જાણવાનું પણ કયા પ્રયોજનથી ? વિદ્વત્તા મેળવવા વગે૨ે હેતુથી તો નહીં જ.
(v) આત્માને કયાંથી જાણે ? શાસ્ત્રમાંથી (શાસ્ત્રાધા૨પૂર્વક) જાણતા નથી. કિન્તુ પોતાના આત્મામાંથી જ જાણે છે. દૂધમાંથી જ ઘી પેદા થાય છે, તેમ અંતરાત્માને તપાસતા તેમાંથી જ પ૨માત્મસ્વરૂપ દર્શન ઊઠે છે.
(vi) પ્રભુ આત્માને જાણવાનું કયાં રહીને કરે છે ? કોઈ ગામ/નગ૨/અ૨ણ્યમાં રહીને નહીં, પણ સ્વાનિષ્ઠ બનીને જાણે છે. પ્રભુ ‘અમુક વન, ઉદ્યાન કે મંદિ૨માં કાયોત્સર્ગે ૨હ્યા'ની વાતનું તાત્પર્ય એવું સમજવું કે બાહ્યસ્થાન અનુકૂળ છે કે પ્રતિકૂળ, તેવી વિચારણા વિના જ પોતાના શુ આનંદમય સ્વરૂપનો ખ્યાલ રાખીને અર્થાત્ તેવા આત્મસ્વરૂપમાં લીન થઈને પ્રભુ તત્ત્વચિંતન (તત્ત્વતઃ આત્મચિંતન) કરે છે. માટે જ બીજા આત્માઓને પણ તેના મૂળ સ્વરૂપે સત્ ચિદ્ આનન્દમય તરીકે પૂર્ણ જુએ છે. જ્ઞાનસા૨ની પંક્તિ કહે છે “મધિવાનન્દ્રપૂર્વીન પૂર્વ નાવેશ્ર્વત' જગા જીવોનું પૂર્ણ ત૨ીકેનું દર્શન એ પોતાની આત્મનિષ્ઠતાને આભારી છે.
આ પ્રમાણે પ્રભુના એક જ આત્મદ્રવ્યમાં ષટ્કા૨કની ઘટના થાય છે. આવી આત્મદશા આઠમી પરાષ્ટિમાં હોય છે. આ નિશ્ચય અધ્યાત્મની વાત થઈ. નિશ્ચયનય પોતાને આશ્રિત હોય છે અને વ્યવહા૨નય પાશ્રિત હોય છે. (સ્વાત્રિતો નિશ્ચયનયઃ પરાશ્રિતો વ્યવહાર: રૂતિ વષનાત) વ્યવહા૨ અધ્યાત્મમાં પણ આત્મોદ્દેશ્યકત્વ તો જોઈશે જ. તેથી કર્તાકારક ઉ૫૨ાંત સંપ્રદાનકા૨કની ઘટના પણ આત્મામાં થશે. પંચાચા૨માં કર્મકા૨કત્વ આવી શકશે. ક૨ણ (ઈન્દ્રય) અને ઉપક૨ણોમાં ક૨ણકા૨કત્વ આવી
-