________________
२६
क्र.
विषयः
वृत्त क्र. पृष्ठ क्र. ४/४ ३११-३१५
३१२
२
यावन्मनो न तरलीभवेत् तावद् गुरुवचःशास्त्रभावनाः । જ્યાં સુધી મન ચંચળ થતું નથી ત્યાં સુધી ગુરુવચન, શાસ્ત્ર અને ભાવનાઓ હોય છે. द्वादश भावनाः । બાર ભાવનાઓ. द्वादशभावनास्वरूपम् । બાર ભાવનાઓનું સ્વરૂપ. कषायविष नसत्त्वस्य मनो विचलति । કષાયો અને વિષયો વડે અલ્પસત્ત્વવાળાનું મન ચલિત થાય છે. कषायविषयेषु धावन्नात्मा दुर्जेयः । કષાયો અને વિષયોમાં દોડનારો આત્મા મુશ્કેલીથી જિતાય એવો
३१३-३१४
३
३१५
५
४/५ ३१६-३१९
४/६ ३१९-३२२
३२०
२
३२१
आत्मविजेतैव प्रशस्यः । આત્માને જીતનારો જ પ્રશંસાપાત્ર છે. सत्त्वशाल्यात्मानं जयति । સત્ત્વશાળી આત્માને જીતે છે. रौद्रपरीषहाणां दुर्जयत्वम् । ભયંકર પરીષહો મુશ્કેલીથી જિતાય એવા છે. द्वाविंशतिः परीषहाः । બાવીશ પરીષહો. हीनसत्त्वाः परीषहोपनिपाते दीना भवन्ति । અલ્પ સત્ત્વવાળા જીવો પરીષહો આવવા પર દીન થાય છે. वीरश्रेष्ठः परीषहाणां सम्मुखं धावति । વીરોમાં શ્રેષ્ઠ જીવ પરીષહોની સામે દોડે છે. उपसर्गाणां दुर्जयत्वम् । ઉપસર્ગો મુશ્કેલીથી જિતાય એવા છે. चतुर्विधा उपसर्गाः । ચાર પ્રકારના ઉપસર્ગો. हीनसत्त्वा उपसर्गापातेऽसंयम सेवन्ते । અલ્પસત્ત્વવાળા જીવો ઉપસર્ગો આવે ત્યારે અસંયમને સેવે છે.
३२२
४/७ ३२२-३२७
१
३२३-३२५
३२६