________________
D
१
१
२
क्र.
३
४
५
२
१
२
१
३
२
विषयानुक्रमः
विषयः
चतुर्थ: प्रस्तावः ચોથો પ્રસ્તાવ
सत्त्वस्य महत्त्वम् । સત્ત્વનું મહત્ત્વ. रजस्तमोभावौ त्याज्यौ ।
રજસ્ અને તમસ્ ભાવોને છોડવા. सत्त्वरजस्तमसां स्वरूपम् ।
સત્ત્વ, રજસ્ અને તમસ્નું સ્વરૂપ. सत्त्वमुपादेयम् ।
સત્ત્વભાવને ગ્રહણ કરવો.
सत्त्वे चित्तं स्थिरीकर्त्तव्यम् ।
સત્ત્વમાં ચિત્તને સ્થિર કરવું. सत्त्वशीलो जिनधर्ममाराधयति ।
સાત્ત્વિક જીવ જિનધર્મની આરાધના કરે છે.
हीनसत्त्वः संसारे पतति ।
અલ્પસત્ત્વવાળો જીવ સંસારમાં પડે છે. धर्मं कुर्वतः परीषहोपसर्गोपनिपातो भवति । ધર્મ કરનારાને પરીષહો અને ઉપસર્ગો આવે છે. हीनसत्त्वः प्रतिज्ञां विलोपयति ।
અલ્પસત્ત્વવાળો જીવ પ્રતિજ્ઞાનો લોપ કરે છે.
हीनसत्त्वः सावद्यं योगं प्रत्याख्याय पुनः सेवते । અલ્પસત્ત્વવાળો જીવ પાપવ્યાપારના પચ્ચક્ખાણ કરીને ફરી તેમને सेवे छे.
मुनिः सर्वं सावद्यं योगं प्रत्याख्याति ।
મુનિ બધા પાપવ્યાપારના પચ્ચક્ખાણ કરે છે. धैर्यवर्जितः प्रत्याख्यातं पुनः सेवते ।
ધૈર્ય વિનાનો જીવ જેનું પચ્ચક્ખાણ કર્યું હોય તેને ફરી સેવે છે.
वृत्त क्र. पृष्ठ क्र. १-४२ ३०१-४३८
४/१ ३०१-३०५
३०१
३०२
३०३
३०४
३०५
४/२ ३०५ - ३०८
३०६
३०७
४/३ ३०८-३११
३०९
३१०