________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
આશિષ ! અભિનંદન!! મંગળકામના!!! નૂતન વર્ષ સ્નેહીઓને સ્નેહાર્પણ કરવા ગ્ય
કાર્ડ કેત્રીઓ. આ ગ્રંથના ખરીદનારાઓને જ ખાસ લાભ.
દર સાલની માફક આ સાલમાં પણ અમારા તરફથી અવનવાં કાડૅ કકેરીઓ અને રૂમાલો વિગેરે બહાર પાડવાને ભગીરથ પ્રયત્ન થઈ ચૂક્યો છે. પ્રત્યેક વર્ષમાં કઈક ને કઈક નવી ભાવના, ઉચ્ચ આદર્શ તથા ઇશ્વરી પેગામ પહેચાડવાને અમારો ઉદેશ જગજાહેર હોવાથી અમને તે વિષે વાગજાળ વિસ્તારવાની જરૂર પડતી નથી.
નવીન વર્ષારંભને દિને-જે વખતે બની શકે તેટલી પવિત્રતા અને નીતિમયતા ફેલાવવાને દીલેજાન પ્રયત્ન થે જોઈએ અને સ્નેહીઓના સ્નેહ સંદેશાઓમાં પણ એજ લાવના સચવાવી જોઈએ તેવે વખતે તદ્દન બિભત્સ, પ્રકટ શંગારવાળા સંદેશાઓ ખરીદવા–મોકલવા એ નૈતિક ભ્રષ્ટતા નહીં તો બીજું શું કહેવાય? આજકાલ બજારમાં પ્રકટ થતાં મુબારકબાદીના કાર્ડ વિગેરેમાં–
ઘેલી બની ઘેલડી રસ રેલડી રંગે ચડી,
ચુંબનતણા કંઈ સ્વપ્નના ઉન્માદમાં અથડી પડી.” જેવા અને એથી પણ અધિક ભ્રષ્ટતાવાળા વાળે જોઈ સજના પુરૂ ધ્રુજી ઉઠે છે!! અમારી પાસેથી એવાં કાર્ડ-કેતશીઓ
For Private And Personal