________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૦
બધે સ્પષ્ટીકરણુ ન જ કરી શકે. મૂળ આચાર્ય મહારાજને જ્યાતિષ, શુકનશાસ્ત્ર, તથા સ્વશાસ્ત્ર વિગેરે શાસ્ત્રીય વિષયાનુ જે જ્ઞાન હાવું જોએ તેના પ્રમાણમાં મારામાં એ વિષયેાનુ બિંદુ માત્ર પશુ જ્ઞાન નથી એમ કહેવામાં હું નમ્રતા કે વિનય નથી બતાવતા; પણ વસ્તુસ્થિતિ જ કહી દઉં છું. મને આ પુસ્તક ફરીથી લખતાં ઘણી વાર લાગતુ કે આવા વિધ વિધ વિષા એક જ ગ્રંથમાં શા માટે દાખલ કરી દેવામાં આવ્યા હશે ? એક સ્થળે સર્પના વિશ્વના ઉતારતી વાત આવે છે તે તુરત જ પાછી પાપ-પુણ્ય સંબંધી કે એવી બીજી વાત રજુ કરવામાં આવે છે. આમ બનવાનું શું કારણ હશે એ પ્રશ્ન મે’ યથાશક્તિ વિચારી જોયે. મૂળ ગ્રં*થ— વિવેક વિલાસ ' માં જો કૈં નિકૃત્ય-રાત્રિકૃત્ય-ઋતુકૃત્ય એવા ભાગ પાડી વિષયાને વહેંચી નાખવામાં આવ્યા છે. તે પણ એ ચેાજના આખર સુધી બરાબર સચવાઇ હોય એમ નથી લાગતું. આનુ કારણ મને એટલુ જ લાગે છે કે મૂળ આચાય મહારાજને પોતાની દેશ–કાળ સંબધી પરિસ્થિતિને લઇને જે કહેવાનુ` હતુ` તેને એટલા બધા જુદા જુદા વિષયો સાથે સંબંધ હતા કે તેઓ ગમે તે એક પ્રસગ ઉભે કરી તે બધુ કહી નાંખ્યું જ રહું! એક જ વિષય જુદા જુદા પ્રસંગે ચર્ચાયા હોય એમ પણ કવચત્ જોવામાં આવે છે. આનું કારણ પણ મેં ઉપર કહ્યું તે જ લગભગ હાવુ જોઇએ. આચાર્ય મહારાજને ઉદ્દેશ પોતાના કાળમાં પરંપરાથી ચાલી આવેલી અથવા તેા ચાલતી વાતેવિધિ લિપિબદ્ધ કરી દેવી અને એ રીતે એક સહિતા તૈયાર કરી ભવ્યાત્માઓને તે સાંપતા જવું એવા જ કઇક હાવા ધંટે છે. મે આ સવાદ–શૈલીના રૂપમાં તૈયાર કરતી વેળા બની શકયુ ત્યાં સુધી વિષયાને એક જ વાર્તાલાપમાં પુરા કરવાના પ્રયત્ન કર્યાં છે. તેમાં પણ કેટલીક ખામી રહી જવા પામી છે એ વાત હું સારી રીતે જાણું છેં. માટે
For Private And Personal