________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
પૂર્વાચાના કાઇ એક માનસ-સંતાનની અકસ્માત્ કાયા પલટી નાંખવી એ કાઇ કાષ્ઠની ષ્ટિમાં કદાચ ગભીર ગુન્હા ગણાશે. હું એક અભિયુક્ત તરીકે બચાવનામામાં એટલું જ જણાવું છુ કે મે' આ ગ્રંથને સ ંશોધિત તેમજ સુવતિ બનાવવામાં મુખ્યત્વે એ ખામા ખાસ લક્ષમાં રાખેલ છેઃ—
( ૧ ) સવ સ્થળે બનતાં સુધી મૂળ આચાર્યના જ શબ્દો ટાંકવા અને ( ૨ ) નકામું પીંજણ ન કરવુ.
પહેલી પ્રતિજ્ઞામાં તા હું સફળ થયા છું. બીજી પ્રતિજ્ઞા કેટલે અંશે પળી છે તે વિચારવાનું કામ મારૂં નથી.
ગ્રંથનું બાહ્ય રવરૂપ પલટાવા છતાં આંતર્ સ્વરૂપ તા જેમનુ* તેમ જ રહેવા પામ્યું છે. કદાચ એમ બન્યું હોય કે હું... મૂળ આચાર્ય મહા રાજને ઉદ્દેશ ન સમજી શકયા હોઉં અને તેથી તે વિષે સ્પષ્ટીકરણ કરવા જતાં આડે માગે દોરાઇ ગયા હાઉ; પરંતુ મૂળ પુરૂષના શબ્દો અને વાકયા મારૂ ઉત્તરદાયિત્ત્વ ન્યૂન કરશે એવી આશા છે.
શ્રીમદ્ છનદત્તસૂરિજીએ . આ ગ્રંથમાં ભિન્ન ભિન્ન વિષયો એવી રીત ચર્ચ્યા છે કે મારા જેવા એક સામાન્ય માણુસ તે સર્વ વિષયે સ
For Private And Personal