________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
આવતાં લોકોને મેઢેથી સુવર્ણકીર્તિને વૃત્તાન્ત સાંભળી તેની માતા ત્યાં ગઈ અને બન્ને ભાઈઓને એકજ ધર્મ અંગીકાર કરવા સમજાવી “વાયટ” માં લાવી ત્યાર પછી રસવતી પ્રગથી બન્ને ભાઈઓની પરીક્ષા કરી, તેમાં વિશેષ શુદ્ધતા જતા મ્બરોની દેખાવાથી દિગમ્બરને કહ્યું કે “વેતાંબરે શુદ્ધ છે, તું કર્મચિન્તા કરતું નથી, તે લેકે કહે છે તે જ પ્રમાણે પાળે છે, માટે તું એમને મલી સુખદુઃખના અંતની ઈચ્છા કર, વિગેરે.” માતાનું વચન અંગીકાર કરી સુવર્ણકાતિ ભવેતા
અર દીક્ષા લઈ પાંચસે શિષ્યનાં સમૂહવાળે શ્રીજીવદેવસૂરિ થયે કે જેના કુળમાં “ગ્રન્થકાર શ્રી જિનદત્તસૂરિ આચાર્ય વર્ગમાં ખ્યાતિ ધરાવનાર છે.”
શ્રી જિનદત્તસૂરિ ચોક્કસપણે કયા વખતમાં હતા તે જાણવું દુર્લભ છે. કારણ કે તેઓશ્રી અંતમાં તે બાબતને જરા માત્ર પણ ઇસારે સૂચવતાં નથી, એટલું જ નહીં પણ આ વિવેક-વિલાસ” શિવાય તેઓની કૃતિને બીજે કઈ ગ્રન્થ પણ આપણને સાંપડી શક નથી, અને લેકવાયકા પણ એવી જ છે કે, તેઓને કરેલો આ એકજ ગ્રન્થ છે. છતાં પણ એટલું તે અનુમાન ઉપરથી આપણે મેળવી શકીશું કે તેઓ વિક્રમના તેરમા સૈકાના કેટલાંક વર્ષો વિત્યા બાદ હૈયાતી ધરાવતા હતા.
આ અનુમાન ઉપર આવવાનું સાધન માત્ર એટલું જ છે કે તેઓના શિષ્ય વેણુ કૃપાણ અમર” અથવા અમરચંદ
For Private And Personal