________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
છેલ્થકાર શી જિનદત્તસૂરિ
અણહિલપુર પાટણ પાસે વાયુદેવતાધિષિત વાયટ નામે એક મહાસ્થાન છે. તેજ વાયટસ્થાન ઉપરથી “વાયટ” અથવા “વાયડ” ગચ્છ ઉત્પન્ન થયેલું છે. વાયડગચ્છમાં મૂળ પુરૂષ કેણ હતા તે જાણી શકાતું નથી, પણ શ્રી જિનદેવસૂરિ હોય એમ અનુમાન કરી શકાય છે, કેમકે તે પૂર્વેને જોઈએ તે ઇતિહાસ સમ્પાદન થઈ શકતો નથી. વાયડગચ્છની ઉત્પત્તિ અને મૂળ પુરૂષ આ મુજબ જાણ્યા બાદ જ શ્રી જિનદત્તસૂરિ માટે જાણવું તે વધારે યોગ્ય લેખાશે.
ગ્રન્થોતે જણાવેલ શ્રી રાશિફલસૂરીન્દ્ર અને શ્રીજીવદેવસૂરિ સંસારીપણુમાં એજ વાયટમાં મહીધર અને મહીપાલ નામે શ્રેષ્ઠીપુત્ર હતાં. મહીપાલે રમતગમતમાં સમય ગુમાવી જરા પણ અભ્યાસ કરેલ ન હોવાથી તેના પિતા ધર્મદેવે કાઢી મુકવાથી રાજગૃહમાં દિગમ્બર મતાવલંબી શ્રી શ્રુતકીતિગુરૂ પાસે દીક્ષા લઈ સુવર્ણકીતિ આચાર્ય થયા, અને ગુરૂ પાસે
પરકાયપ્રવેશ” તથા ચકેશ્વરી વિદ્યા શિખે. મહીધર પણ તેના પિતાના અવસાન સમય બાદ આજ વાયટગચ્છનાં શ્રી જિનદેવસૂરિના સંતાનમાં શ્રી રાશિદ્ધસૂરિ થયે. રાજગૃહીથી
For Private And Personal