Book Title: Vivek Vilas
Author(s): Bhimji Harjivan
Publisher: Meghji Hirji

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir કિંચિત્ વક્તવ્ય. આ ગ્રંથની ચેાથી આવૃત્તિ નવીન શૈલીમાં જગતને પ્રકાશ પામે છે. એ સાભાગ્યના વિષય છે. છાપખાનાની અગવડા તથા મોંઘવારીને લીધે ઉપસ્થિત થએલી વિચિત્ર પરિસ્થિતિને લીધે, ધરેલી મુદ્દત ઉપરાંત અમારા ગ્રાહકોને ધૈર્ય રાખવુ પડયું છે તે બદલ અમને દુ:ખ પણ થાય છે. અમારે અમારા સુજ્ઞ ગાઢુકા કે જેમણે અગાઉથી મ્હોટી સંખ્યામાં નામ નોંધાવી અમારા ઉત્સાહને શિથિલ નથી થવા દીધે તેમના અ સ્થળે ઉપકાર માનવા જોઇએ, પ્રસ્તુત પુસ્તક જો કે વિવેક-વિલાસની ચાથી આવૃત્તિ રૂપ જ લેખાય. તે પણ પ્રથમની આવૃત્તિએ કરતાં આમાં પ્રાસગિક વિવેચન અને વ્યવસ્થિતપણાના જે સહેજ સાજ વધારા કરવામાં આન્યા છે તે ઉપરથી મૂળ ગ્રંથનું સ્વરૂપ ઘણું આકર્ષક અનવા પામ્યુ હાય એમ અમને લાગે છે. ખરૂં જોત અમારા પોતાના અભિપ્રાયની કંઇ કીમત ન હોઇ શકે અને અભિપ્રાય આપવા એ અસંગત છે તે પણ અમેએ લાકિશ ક્ષણ-પ્રચારના ઉચ્ચ હેતુથી આ પ્રકારાંતર કરાવ્યું છે એમ કહી નાખવુ જોઇએ. ગ્રાહકે! અને વાંચા એ જ દ્રષ્ટિબિંદુ દ્વારા આ પ્રયત્ન પ્રત્યે નીરખી અમારા શ્રમને ન્યાય આપશે એવી આશા રાખીએ છીએ, For Private And Personal

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 467